રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા કાદા, ટમેટા, આદુ, લસણ, નારીયેલ, લાલ મરચું, હળદર, ધાણાજીરું, પીસી ને રાખવુ.
- 2
પછી કુકર મા તેલ મુકી ચપટી હિંગ નાખી એમાં પેસ્ટ નાખી ને સોતળો પછી એમાં ગરમ મસાલો અને મીઠું નાખીને સોતળો પછી એમાં પાણી નીકળેલા છોલે નાખો અને ૫ કપ પાણી નાખી ૬ સીટી વગાડીને ગેસ બંધ કરી લો. આ ટિફિન નો ફોટો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10099402






ટિપ્પણીઓ