મીઠી ભાખરી

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨ કપ ઘઉં નો લોટ
  2. ૩/૪ કપ ગોળ
  3. ૩ ચમચી ઘી
  4. ૧/૨ ચમચી ઈલાયચી પાવડર
  5. ૧ ચમચી તલ
  6. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ૩/૪ કપ પાણી માં ગોળ ને ઓગળી લેવો. પછી એને ગાળી ને ઉપયોગ માં લેવો.

  2. 2

    હવે વાસણ માં ઘઉં નો લોટ, ઘી, ઈલાયચી, તલ ઉમેરી મિક્સ કરી લેવું.

  3. 3

    ગોળ ના પાણી થી કઠણ લોટ બાંધવો જરૂર હોય તો પાણી ઉમેરવું. તેના ગોળા વાળી લેવા.

  4. 4

    ભાખરી વણી તવા પર ધીમા તાપે ઘી થી શેકવું. ગ

  5. 5

    ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી શેકવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
bhuvansundari radhadevidasi
પર

ટિપ્પણીઓ

Similar Recipes