પાવ ભાજી પૌવા

Disha Prashant Chavda @Disha_11
#goldenapron
23rd week recipe
પૌવા લગભગ દરેક ને ત્યાં બનતા જ હોય છે. એક જ સ્ટાઇલ નાં પૌવા ખાઈ ને કંટાળી ગયા હોવ તો આ રીત થી ટ્રાય કરજો. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે
પાવ ભાજી પૌવા
#goldenapron
23rd week recipe
પૌવા લગભગ દરેક ને ત્યાં બનતા જ હોય છે. એક જ સ્ટાઇલ નાં પૌવા ખાઈ ને કંટાળી ગયા હોવ તો આ રીત થી ટ્રાય કરજો. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
પૌવા ને ધોઈ ને નિતારી લેવા. શાકભાજી બધું સમારી લેવી.
- 2
પેન માં તેલ મૂકી તેમાં ડુંગળી નાખવી. ત્યારબાદ બધા શાકભાજી નાખી મિક્સ કરવું. ત્યારબાદ લસણ ની ચટણી, હળદર, મરચું અને પાવભાજી મસાલો નાખો અને હલાવવું. મસાલા શેકાઈ જાય ત્યારે પૌવા નાખી સાથે મીઠું અને લીંબુ નો રસ નાખી સરખું મિક્સ કરી દેવું. તૈયાર છે પૌવા. કોથમીર નાખી ગરમ ગરમ પીરસવું
- 3
Similar Recipes
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1 દરેક ગુજરાતી ઘર માં બનતો સવાર નો નાસ્તો તેમાં પણ હવે જુદા જુદા પ્રકારના સ્વાદ ના બનતા થઈ ગયા દહીં પૌવા જેવા. HEMA OZA -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBWeek 13Tawa pulao...પુલાવ એ એક એવી વાનગી છે જે લગભગ બધા ને પસંદ જ હોય. મારા ઘર માં તો તવા પુલાવ બધા ને ખૂબ જ પસંદ છે. અમે પાવભાજી સાથે તો જરૂજ બનાવી છે. તો તમે પણ ટ્રાય કરજો જરૂર. Payal Patel -
-
-
-
પાવ ભાજી
#રેસ્ટોરન્ટપાવ ભાજી દરેક ની મનપસંદ ડીશ છે... આજે અદ્દલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાવ ભાજી ની રેસિપી લાવી છું.. Tejal Vijay Thakkar -
મૈસુર ભાજી (Mysore Bhaji recipe in Gujarati)
મૈસુર મસાલા ઢોંસા દરેક નાં મનપસંદ હોય છે. મૈસુર ભાજી ઢોસા પર પાથરીને અને સાઈડમાં અલગ લઈને પણ ખાઈ શકાય છે. આ સબ્જી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી પૌવા દરેક ના ઘર માં સવારે નાસ્તા માં બનતા હોય છે .નાના મોટા સૌને ગમે પણ છે .પૌવા પચવા માં હલકા હોય છે . Rekha Ramchandani -
મીક્સ ભાજી
#પીળીફટાફટ બનતી વાનગી... ને સ્વાદિષ્ટ ...શિયાળા માં દરેક ઘરે બનતી... Kshama Himesh Upadhyay -
ભાજી પાવ
#RB8વેકેશન દરમિયાન બધા સાથે મળી ને ગાર્ડન માં જમવા નો પ્રોગરામ કર્યો ને ભાજી પાવ બનાવી લઈ ગયા પણ સરવિગ પ્લેટ નો પિક રહી ગયો .ને જમવા લાગી ગયા તો તે પહેલાં પિક મૂકી દીધો. Sejal Pithdiya -
વેજિટેબલ પૌવા (Vegetable Poha Recipe in Gujarati)
બ્રેકફાસ્ટ માટે ની હેલ્થી અને સ્વાદિષ્ટ રેસીપી. પર્સનલી મને વેજીટેબલ વાળી વસ્તુ વધારે પસંદ છે. બટાકા અને કાંદા પોહા ઘણીવાર ખાતા હોઈએ છે. કંઇ અલગ ટ્રાય કરવું હોય તો આ બનાવી શકાય છે. Disha Prashant Chavda -
-
પૌવા ચાટ
પૌવા ને વઘારી ને તેમાંથી આ ચાટ બનાવવામાં આવી છે. હેલ્ધી અને ટેસ્ટી છે ઉપરાંત રૂટીન બટાકા પૌવા થી કંઈ અલગ સ્વાદ જોઈએ ત્યારે આ સારું ઓપ્શન છે. Disha Prashant Chavda -
પાવભાજી (Pav bhaji recipe in Gujarati)
#childhoodબાળપણ માં મારી પસંદીદા અને હજુ પણ એટલી જ પ્રિય એવી પાવભાજી ની રેસિપી જે હું આજે અહી શેર કરું છું એ મારું ક્રીએશન છે...હું આ રીતે કાયમ થી બનાવું છું એકદમ ટેસ્ટી બને છે અને મારા ઘર માં બધા ને ભાવે છે....Sonal Gaurav Suthar
-
બટેકા પૌવા
#ઇબુક૧#૨૮પૌવા ને આપણે ઘણી અલગ અલગ રીતે બનાવીએ જેમ કે કાંદા પૌવા,મસાલા પૌવા,સ્પાઈસી પૌવા પણ બટાકા પૌવા ની તો વાત જ ન થાય નાના મોટા સૌ ને ભાવે તેવા હોય છે ક્યારેક એવું થાય કે ચલો આજે કંઇક નવું અને જલ્દી થી તૈયાર થઈ જાય તો આ સૌથી ફટાફટ અને બધા ને ભાવે તેવી ચટપટી વાનગી છે. Chhaya Panchal -
-
પાવ ભાજી
#PS#cookpadindia#cookpadgujaratiપાવ ભાજી ૧ ચટપટી અને ટેસ્ટી ડિશ છે. આ ડીશ બધાને ભાવતી હોય છે. આ ડીશ ની શોધ મહારાષ્ટ્ર મા થઈ હતી અને મુંબઈ માં આ ડીશ બહુજ લોક પ્રિય છે. તો ચાલો આપડે આજે મુંબઈ સ્ટાઇલ પાવ ભાજી ની રેસિપી જોઈએ. Mitali Chavda (Mitali Darshan Vala) -
પાવ ભાજી(Pav Bhaji Recipe in Gujarati)
એકદમ બહાર જેવો જ ટેસ્ટ અને ટેક્ષ્ચર જોતું હોય તો આ રેસિપી જરૂર થી એક વખત ટ્રાય કરજો. Purvi Baxi -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#PS#Cookpadgujrati#Cookpadindiaચટપટી વાનગી ની વાત આવે તો પાવભાજી પેલા જ યાદ આવે. ખાટો, અને તીખો એમ ખુબ જ સરસ કોમ્બિનેશન છે પાવભાજી માં ટેસ્ટ નો.અમારે ત્યાં કોઈ પણ નાનું family get-together હોય એટલે પાવભાજી ફિક્સ જ હોય...નાના મોટા દરેક વ્યક્તિ ને પાવભાજી પસંદ જ હોય. Bansi Chotaliya Chavda -
પાવભાજી (Pavbhaji recipe in Gujarati)
#GA4#week11#લીલીડુંગળીઆપડે સાદા પાવ ભાજી તો ખાઈ એ જ છીએ .પણ આ મા મે લીલી ડુંગળી નો ઉપયોગ કરી ને બનાવ્યા છે. Jagruti Chauhan -
-
જાલ મુરી
#goldenapron21 st week recipeબંગાળનું સ્ટ્રીટ ફૂડ. ખુબ જ પ્રખ્યાત અને સ્વાદિષ્ટ વાનગી. ઝડપથી બની જાય અને દરેક ને પસંદ આવે તેવી વાનગી. Disha Prashant Chavda -
સેઝવાન પૌવા(Schezwan Paua Recipe In Gujarati)
બધાના ઘરમાં એક જ માંગણી હોય.. નાસ્તામાં કંઇક નવુ બનાવો.. એવું જ મારા ઘરે પણ..તો લો આ કઇક અલગ રીતે બનેલા પૌવા... easy, quicky and different recipe for breakfast Mamta D Panchal -
પાવભાજી (Paubhaji Recipe In Gujarati)
#વેસ્ટ#post 35પાવભાજી મૂળરૂપે મહારાષ્ટ્રની ખુબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે. આજે મે મુંબઈ સ્ટાઇલ પાવભાજી ઘરે બનાવી છે, જે ગુજરાતી લોકો ની પણ એટલી જ પ્રિય છે, જેથી લોકો એને ખાવાનું ખુબ પસંદ કરે છે, પાવભાજી એ શાકના મિશ્રણમાં મસાલા ઉમેરીને બનતી એક એવી ગ્રેવી છે જે પાવ સાથે પીરસવામાં આવે છે અને એ પણ બટરથી સેકેલા જેનાથી ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે બટર ને પાવભાજીમાં ઉમેરો તો સ્વાદ કંઈક અલગ જ લાગે છે અને જો વરસાદ પડે તો ગરમ ખાવાની મોજ પડે છે મારા ઘરમાં તો બધાને ખુબ ભાવે છે. Jaina Shah -
ભાજી ને રોટલો (Bhaji Rotlo Recipe In Gujarati)
ભાજી ને રોટલો આ નવું કોમ્બિનેશન છે પાવ બ્રેડ ખાવાનું ટાળવું આ કોમ્બિનેશન જરૂર થી ટ્રાય કરજો Jigna Patel -
પૌવા(Pauva recipe in Gujarati)
મે આજે બટાકા પૌવા ગોળ ઉમેરી ને બનાયા છે જે સ્વાદ માં બવ જ સરસ છે અને સાથે બવ બધા શાક ઉમેરયા છે એટલે પૌષ્ટિક પણ છે.#week15#jaggery Shweta Kunal Kapadia -
બટાકા પૌવા (Bataka Paua Recipe In Gujarati)
#GA4 #Week1સવાર નાં નાસ્તા માં બનતા બટેકા પૌવા મારા ઘર માં બધાં નાં ફેવરિટ છે. Urvee Sodha -
બટાકા પૌવા (bataka poha recipe in Gujarati)
#CB1 પૌવા ખાવા નાં ખૂબ જ ફાયદાઓ છે.જે પચવા માં ખૂબ હલકાં છે.જેમાં આયૅન ભરપૂર પ્રમાણ છે અને કેલરી નું પ્રમાણ ખૂબ જ ઓછું છે.જે બ્લડ સુગર ને કંટ્રોલ માં રાખે છે.સવારે નાસ્તા માં પૌવા અચુક લેવા જોઈએ. Bina Mithani -
પનીર પાવ ભાજી. (Paneer Paav Bhaji Recipe In Gujarati)
#જૈનએકદમ સરસ ટેસ્ટી બની છે, એકવાર ટ્રાય કરજો... Radhika Nirav Trivedi -
ઈન્દોરી પૌવા (Indori poha recipe in Gujarati)
ઈન્દોરી પૌવા ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત નાસ્તા નો પ્રકાર છે. ઈન્દોરી પૌવા મધ્યપ્રદેશના ઈન્દોરની વાનગી છે. જાડા પૌવા નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા ઈન્દોરી પૌવા તીખી સેવ કે ફરસાણ અને જીરાવન મસાલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ જ કારણે ઈન્દોરી પૌવા સામાન્ય રીતે બનતા પૌવા કરતાં અલગ પડે છે. આ સ્પાઈસી, ખાટા-મીઠા અને ચટપટા પૌવા નાસ્તામાં ખુબ જ સરસ લાગે છે.#FFC5#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10104348
ટિપ્પણીઓ