ચોકલેટ કેક ઈન કૂકર

Bhumika Parmar @Bhumu1207
#કૂકર
આ આટા કેક મે કૂકર મા બનાવી છે. ઓવન જેવી જ સોફ્ટ અને પોચી બની છે. અને સરસ ફુલી પણ છે.
ચોકલેટ કેક ઈન કૂકર
#કૂકર
આ આટા કેક મે કૂકર મા બનાવી છે. ઓવન જેવી જ સોફ્ટ અને પોચી બની છે. અને સરસ ફુલી પણ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉં નો લોટ, દરેલી ખાંડ, કોકો પાવડર, કોફી, બેકિંગ પાવડર, ખાવા નો સોડા, લઈ ચારણી વડે ચાળી લો.
- 2
પછી તેમાં દૂધ, એસેન્સ, અને તેલ ઉમેરો અને બરાબર હલાવી દો.
- 3
ગ્રીસ કરેલા ટીન મા બેટર નાખી બે વાર ટેપ કરી લેવું જેથી બબલ્સ નીકળી જાય.
- 4
કૂકર ને પહેલા થી ગરમ કરવા માટે મૂકો. કેકનું ટીન અંદર મૂકો.૪૦ થી ૪૫ મિનિટ સુધી રાખી લો. ટુથપીક નાખી ચેક કરી લો. કલીન નીકળે તો કેક તૈયાર છે નહી તો થોડી વાર મુકવું.
- 5
કેક બની ને તૈયાર છે.ઘઉ માથી બનાવી હોવાથી ખાવા માટે પણ હેલ્થી છે.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ ગર્લિક બ્રેડ ઈન કૂકર
#કૂકરડોમિનોઝ જેવી ટેસ્ટી અને સોફ્ટ બે્ડ હવે ઘરે આસાનીથી બની જાય છે અને તે પણ કૂકર મા... એકવાર જરૂર થી બનાવજો. Bhumika Parmar -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenbaking#wheatflour#chocolatecakeમે Masterchef Neha ની રેસીપી થી ઘઉં નાં લોટ ની ચોકલેટ કેક બનાવી છે. એકદમ સરસ spongy અને સોફ્ટ બની છે. Kunti Naik -
નાનખટાઈ
#કૂકરનાનખટાઈ એવી વસ્તુ છે જે બધા ને ભાવે છે. ઓવન મા પણ બને છે પણ જેમની પાસે નથી એ કૂકર મા પણ બનાવી શકે છે અને ઓવન જેવી જ છે કૂકર મા પણ. તો આજે મે કૂકર મા બનાવી છે નાનખટાઈ. Bhumika Parmar -
એપલ આટા કેક.(Apple Aata Cake Recipe in Gujarati.)
#શુક્રવાર# પોસ્ટ ૩ Cookpad પર આજે મારી ૧૦૦મી રેસીપી પોસ્ટ કરતા આનંદ થયો.આજે મે એપલ આટા કેક કૂકર માં બનાવી છે.આ કેક મે ઓવન,ઇંડા,મેંદો કે કન્ડેન્સ્ડ મિલ્ક વગર બનાવી છે. Bhavna Desai -
ચોકલેટ કેક
આ કેક મે મારા દીકરાની બર્થડે છે એટલે બનાવી છે પણ લોક ડાઉન ના લીધે ઘરમાં જે સામગ્રી છે એમાં થીજ બનાવી છે. પણ ખૂબ સરસ અને ઓછા સમય અને ઓછા સમાન માં સ્વાદિષ્ટ બને છે. તમે પણ ટ્રાય કરજો. Manisha Desai -
મેંગો સોજી કેક વિથ ચોકલેટ ફજ
#goldenapron11th week recipeસોજી અને કેરી થી બનાવવામાં આવી છે આ કેક... જેમાં મે કંડેન્સ મિલ્ક નો ઉપયોગ કર્યો નથી. સરળતા થી ઘર માં મળી રહે એવી સામગ્રી થી આ કેક બનાવી છે. સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને સોફ્ટ પણ સરસ બને છે. Disha Prashant Chavda -
-
ચોકલેટ કેક
#NoovenBakingઆજે મેં સેફ નેહા મેડમ ની રેસિપી જોઇને ચોકલેટ કેક બનાવી છે જે બહુ જ સરસ બની છે Kiran Solanki -
ચોકલેટ કેક
#૨૦૧૯બધા પાસે ઓવન નથી હોતું આજે હું ગેસ પર બેકિંગ કરતા શિખડાવિશ તો બધા એની ઘેર કેક બનાવી શકે . Suhani Gatha -
કી્સમસ સ્પેશિયલ ચોકલેટ ડા્યફૂટ કપ કેક
#૨૦૧૯આજે કી્સમસ ડે ના દીવસે મે બારે થી લેવા ના બદલે ધરે જ યમી ને ટેસ્ટી ચોકલેટ ડા્યફૂટ કપ કેક બનાવી છે.જે બનાવવા મા ખૂબ ઈઝી છે.તો તમે પણ જરૂર ટા્ય કરજો. Shital Bhanushali -
ચોકલેટ કેક (chocolate cake recipe in Gujarati)
#trend#week2#કેક_બનાવવા_ની_રેસિપી - ચોકલેટ કેક ( Making Cake Recipe - Chocolate Cake Recipe in Gujarati ) આજે મે ચોકલેટ કેક કેવી રીતે બનાવવાની એ ની રેસિપી બનાવી છે. આ ચોકલેટ કેક બનાવવામાં એકદમ સરળ અને સહેલાઇ થી બની જતી કેક રેસિપી છે. આ કેક એકદમ સ્પોંજી અને સોફ્ટ બની હતી. મારા બાળકો ની ઓલ ટાઇમ ફેવરિટ આ ચોકલેટ કેક છે. Daxa Parmar -
ચોકલેટ ચિપ્સ કેક (Chocolate Chips Cake Recipe in Gujarati)
આજે મધર્સ ડે ના દિવસે મમ્મી માટે કેક બનાવી એને ખૂબ જ ભાવી અને ખૂબ જ ખુશ થઈ ગઈ.#મોમ Charmi Shah -
ડેકડન્ટ ચોકલેટ કેક(Decadent Wheat Chocolate Cake recipe in gujarati)
#noovenbaking#noyeast#વીક ૩# પોસ્ટ ૩અહીં મે માસ્ટરશેફ નેહા ની નો ઓવન બેકિંગ સિરીઝ નીત્રીજી રેસીપી રિક્રીયેટે કરી છે... ઘઉં ના લોટ માંથી બનેલી અને ગનાસ બનાવીને લગાડવાથી ખુબ સરસ દેખાય છે. ..સો બનાવવામાં ખુબ જ મજા પડી...... Twinkal Kalpesh Kabrawala -
નો અવન ચોકલેટ કેક (No Oven Wheat Decadent Chocolate Cake recipe in gujarati)
#NoOvenBaking#Recipe3આજે માસ્ટરશેફ નેહા શાહ ની નો અવન બેકીંગ કોન્ટેસ્ટ માટે ચોકલેટ કેક ની રેસિપી ફોલો કરી છે. અને ખૂબ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ કેક બની છે Suchita Kamdar -
ચોકલેટ કેક વિધાઉટ ઓવન
#cookpadturns3 કૂકપેડ નો ૩ જન્મ દિવસ પર બાળકો અને મોટા ને ભાવતી ચોકલેટ કેક Manisha Patel -
-
નો અવન ચોકલેટ કેક (No Oven Wheat Decadent Chocolate Cake in Gujarati)
#NoOvenBaking#Recipe3આજે માસ્ટરશેફ નેહા શાહ ની નો અવન બેકીંગ કોન્ટેસ્ટ માટે ચોકલેટ કેક ની રેસિપી રિક્રીએટ કરી છે. અને ખૂબ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ કેક બની છે. મારા દિકરા ને તો બહુ જ ભાવી અને ઘઉંના લોટ માંથી બનાવી એટલે હેલ્ધી પણ છે. Sachi Sanket Naik -
નો ઓવન નો મેંદા ચોકલેટ કેક (No oven no maida decadent choco cake recipe in gujarati)
માસ્ટર શેફ નેહા ની #NoOvenBaking સિરિઝ ની ત્રીજી રેસિપિ નો ઓવન નો મેંદા ડેકડન્ટ ચોકલેટ કેક મેં recreate (રીક્રિએટ) કરી છે. અહીંયા મેંદા નો જરા પણ વપરાશ નથી કર્યો. કેક બહુ જ સોફ્ટ અને ટેસ્ટ માં બહુ જ સરસ બની છે.#NoOvenBaking Nidhi Desai -
બ્લેક ફોરેસ્ટ કેક 😄
#CDYChildren's Day Specialઆ કેક તો બધા ની ખુબ જ પ્રિય હોય છે. મારા બાળકો ને મારી ઘર ની બનાવેલી આ કેક ખુબ જ ભાવે છે. નાના હતા ત્યાર થી એમના માટે હું જુદી જુદી કેક ઘરે બનાવી આપું છું અને આજે Children 's Day ના દિવસે મેં આ કેક બનાવી એ લોકોં ને સરપ્રાઇસ આપી હતી. તે લોકોં ખુબ જ ખુશ થઇ ગયા તો ચાલો હું એ રેસીપી શેર કરું . Arpita Shah -
પીઝા ટ્વિસ્ટી
#કૂકરઆ ડીસ સુપ સાથે પીરસવામાં આવે છે અને સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે.અને જયારે ખાઈએ તયારે પીઝા સોસ અને ચીઝ નો ટેસ્ટ એકદમ યમી લાગે છે.જનરલી ઓવન મા બને છે પરંતુ મે ઈડલી ના કૂકર મા બનાવી છે. Bhumika Parmar -
ચોકલેટ કેક
#ઇબુક૧#૪૨#લવકેક એ હવે એટલી સામાન્ય થઈ ગયી છે આપણા દેશ માં કે તે મૂળ વિદેશી વાનગી છે એ પણ યાદ નથી. અત્યાર ના સમય માં કોઈ પણ પ્રસંગ હોય પણ કેક પેહલા હોય છે. પેહલા તો ફક્ત જન્મદિવસ ની ઉજવણી હોય ત્યારે કેક બનતી અથવા બહાર થી લવાતી. હમણાં વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે ત્યારે તો કેક કેમ ભુલાઈ? આજે મેં કુકર માં કેક બનાવી છે. Deepa Rupani -
કોફી ચોકલેટ કેક વિથ સ્ટ્રોબેરી કંપોટ
#લવ વેલેન્ટાઇન્સ ના ફેવરિટ ઇન્ગ્રેડિએન્ટ્સ માં કોફી ચોકલેટ અને સ્ટ્રોબેરી મોખરે છે. આ ત્રણેય નો ઉપયોગ કરીને મેં આજે કોફી ચોકલેટ કેક બનાવી છે જેને આઈસીંગ કરવા માટે મેં સ્ટ્રોબેરી કંપોટ નો ઉપયોગ કર્યો છે. ગાર્નિશીંગ માટે વ્હાઈટ ચોકલેટ શ્રેડ કરીને વાપરી છે. ખાવામાં ચોકલેટી અને ખટમીઠી આઈસીંગ વાળી આ કેક દેખાવમાં પણ એટલી જ લાજવાબ લાગે છે. Khyati Dhaval Chauhan -
કિટકેટ કેક ચોકલેટ શોટ્સ જોડે
#હેલ્થડેકિટકેટ કેક ચોકલેટ શોટ્સ જોડે..ખુબ જજ સહેલી અને એટલી જજ મજેદાર...આમાં કીટકેટ અને ચોકલેટ શોટ્સ લગાવવાની બાળકો ને બહુ જ મઝા આવે છે..ચોક્કસ ટ્રાય કરવા જેવી કેક...મારો દીકરો હજુ ઘણો નાનો છે મારા જોડે કોમ્પિટિશન મા પાર્ટ લેવા માટે... પરંતુ એ હંમેશા મારાં જોડે પ્રેઝન્ટ હોય છે જયારે પણ હું કંઈક નવીન કે રેગ્યુલર બનાવતી હોઉં.. ઘણી વાર વચ્ચે પોતાનો હાથ પૂરાવતો જાય. ક્યારેક બગાડી નાંખે તો ક્યારેક સરસ કરી દે. એને નાનપણ મા બાજરા ની રાબ પીધી એ પીધી.. પછી એને ગળ્યું બઉ ભાવતું જ નથી. સિવાય કે ઘર ની મારાં હાથે બનેલી કેક. હરખ માટે હું દર મહિને એક નાની કેક બનાવતી એની બડે પર. અને એ પણ એમાં મારી જોડે ભાગ લેતો. આ એક કેક ની યાદગિરી રહી ગયી છે. જેમાં એને દરેક સ્ટેપ પર મારી મદદ કરી હતી.ગમ્મત માટે લીધેલા ફોટોસ આ રીતે કામ લાગશે એ નહોતુ વિચાર્યું ત્યારે 🤣🤣...મેં અને મારાં દીકરા એ બનાવેલી કિટકેટ કેક... Khyati Dhaval Chauhan -
ટી ટાઈમ બનાના ચોકલેટ કેક (Tea time banana chocolate cake recipe in Gujarati)
#GA4#Week2કેક જોઈ બધાને જ ખાવાનું મન થાય છે.અને આજે મેં કેળા અને મિલ્કમેડ માંથી ટી ટાઈમ કેક બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
ડેકડન્ટ ચોકલેટ કેક (Decadent Chocolate cake recipe in Gujarati)
#noovenbakingકેક અને એમાં પણ ચોકલેટ કેક એ સૌની પસંદ હોય છે. સામાન્ય રીતે કોઈ પણ કેક મેંદા થી અને ઓવન માં બનતી હોય છે. પણ શેફ નેહા એ બહુ સરળ રીતે અને બહુ ઓછા અને મૂળભૂત ઘટકો સાથે અને એ પણ ઓવન વિના બનાવાનું શીખવ્યું.મેં તેમની રેસીપી પ્રમાણે કેક બનાવી, ફક્ત ચોકલેટ ગનાસ સાથે. Deepa Rupani -
7 સ્પૂન કેક (7 Spoon Cake Recipe in Gujarati)
#મોમ#સમરઆજે મારા સાસુ સસરા ની ૩૩મી મેરેજ એનિવર્સરી છે. તો એમના માટે મેં આ સરપ્રાઈઝ કેક બનાવી છે. જે મેં ઓવન અને કૂકર વગર બનાવી છે ફ્રાય પેન માં. ખૂબ જ સરળ રીત છે. અને ઝડપ થી બની જાય છે. Sachi Sanket Naik -
ચોકલેટ પીનાટા કેક (Chocolate Pinata Cake Recipe In Gujarati)
મારા ઘરમાં મોસટલી ચોકલેટ કેક બને છેઆ કેક મે મારા સન ની બર્થડે મા બનાવી હતી સુપર બની છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમારી બધી કેક હુ કડાઈમાં બનાવુ છું chef Nidhi Bole -
ચોકલેટ કેક
નાના મોટા સૌ કોઈને ભાવતી ચોકલેટ કેક અને તેમાં પણ વેકેશન ટાઈમ એટલે બાળકો ની ડિમાન્ડ ને ધ્યાન મા રાખીને તૈયાર કરેલી રેસિપી શેર કરું છું#RB7 Ishita Rindani Mankad -
ચોકલેટ કેક
#AV ઓવન વીના એગ લેસ કેક ખુબજ ઝડપથી અને એક્દમ સોફ્ટ બનશે.બજાર જેવીજ ટેસ્ટી લાગશે. Shital's Recipe -
ખાંડવી ઈન કૂકર
#કૂકર આ રેસીપી કૂકરમાં કરવાથી ફટાફટ બની જાય છે.અને કોઈ પણ પ્રકાર ના ગાઠા નથી.અને સરસ બને છે.. Kala Ramoliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10101314
ટિપ્પણીઓ (3)