રાંધવાની સૂચનાઓ
- 1
ટમેટા ને વચ્ચે થી હોલ પાડી ને એના અંદર નુ કાઢી લેવાનું. બટાટા બાફી લો. ટમેટા ના અંદર નૂ જે નીકળે એ અને આખા ૩ ટમેટા, કોપરૂ, કાજૂ, મરચું, મીઠું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, નાખી પીસી લો.
- 2
બટાટા ને છીણી ને એમા લાલ મરચું,મીઠું અને ટમેટા જે પીસી ને રાખ્યા એની ૧ ચમચી નાખી કોથમીર નાખી માવો તૈયાર કરી લો. આ માલા ને ટમેટા મા ભરી લો.
- 3
લોયા મા તેલ મુકી એમાં ટમેટા ની પેસ્ટ નાખી સોતળો તેલ ઉપર આવે એટલે કોથમીર નાખી સોતળો પછી ભરેલા ટમેટા નાખી ઢાકી ને ટમેટા ની સકીન નરમ થઇ જાય પછી ગેસ બંધ કરી લો.
- 4
Staftameto સાફ ટમેટો રેડી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10347372














ટિપ્પણીઓ