શક્કરિયા ફિરની

Zarana Patel
Zarana Patel @zarana_27

#જૈન
#ફરાળી
જલદી થી બની જાય છે અને ખુબ જ સ્વાદિસ્ટ લાગે છે.ઉપવાસ મા લેવા થી પેટ ભરેલુ રહે છે.ફરી જલદી ભુખ લાગતી નથી.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1લીટર દૂધ
  2. 3-4શક્કરિયા
  3. 1કપ ખાંડ
  4. મનપસંદ મેવો
  5. 2-3એલાયીચિ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દૂધ ને ઉકળવા મુકવું ત્યા સુધી શક્કરિયા ને ધોઇ ને છાલ કઢી ને ચોક્ખા કરી દેવા દૂધ બરાબર ઉકાળે ત્યારબાદ તેમા ખાંડ નાખી દેવી તેમજ ઉકળતા દૂધ મા જ શક્કરિયા ને છીણી લેવા અને ત્યાર બાદ તેમા મનપસંદ મેવો અને એલાયચિ પણ ઉમેરવો જરા ઠીક થાય એટલે गैस બંધ કરી એને ઠંડુ કરવું અને ઠંડુ જ પીરસવું...

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Zarana Patel
Zarana Patel @zarana_27
પર

Similar Recipes