રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેરની દાળ તથા મસૂરની દાળને ધોઈ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી તેમાં ૧/૨ ચમચી હળદર, ૧/૪ ચમચી હીંગ, સમારેલું આદુ તથા ૧ ચમચી ઘી ઉમેરી કૂકરમાં ૩-૪ વિસલ થાય ત્યાં સુધી બાફી લો.
- 2
એક કઢાઈમાં ૩ ચમચી ઘી ગરમ કરી તેમાં જીરૂં તથા ૧/૪ ચમચી હીંગ ઉમેરી જીરૂં તતડે પછી તેમાં સમારેલા લીલા મરચાં ઉમેરી મરચાં ફ્રાય થાય પછી તેમાં સમારેલા ટામેટા, મીઠું તથા અડધો કપ પાણી ઉમેરી ઢાંકણ ઢાંકીને ૩ મિનિટ પકાવો.
- 3
તેમાં લાલ મરચું તથા કસૂરી મેથી ઉમેરી મિક્સ કરો. પછી તેમાં બાફેલી દાળ ઉમેરી ૭-૮ મિનિટ ઉકાળો.
- 4
ગેસ બંધ કરીને સમારેલી કોથમીરથી ગાર્નિશ કરી ફૂલકા રોટી તથા પ્લેન રાઈસ સાથે સર્વ કરો. તો તૈયાર છે પંજાબી દાલ ફ્રાય.
Similar Recipes
-
ગ્રીન દાલ ફ્રાય
#લીલીઆપણે જ્યારે પણ બહાર રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે જીરા રાઈસ સાથે દાલ ફ્રાય કે દાલ તડકા ખાતા જ હોઈએ છીએ. જેમ ઘણાને આદત હોય છે કે ઘરે દાળ-ભાત ન મળે ત્યાં સુધી જમવામાં સંતોષ થતો નથી તેમ રેસ્ટોરન્ટમાં પણ જ્યાં સુધી જીરા રાઈસ દાલ ફ્રાય ન ખાઈએ ત્યાં સુધી મેઈન કોર્સ કમ્પ્લીટ થતો નથી. દાલ ફ્રાય ઘણી બધી રીતે બનાવી શકાય છે. જેમકે આપણા ગુજરાતમાં તુવેર-ચણા-મગની દાળ, પંજાબમાં ચણા-અડદ-મસૂરની દાળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તો આજે આપણે કોથમીરનો ઉપયોગ કરીને ગ્રીન દાલ ફ્રાય બનાવતા શીખીશું. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
પંજાબી દાલ ફ્રાય (Punjabi Dal Fry Recipe In Gujarati)
#SN2#vasantmasala#aaynacookeryclub#Cookpadgujarati પંજાબ માં દાલ ફ્રાય ખૂબ જ લોકપ્રિય છે. પંજાબી ભોજન દાલ ફ્રાય રાઈસ સાથે પૂર્ણ થાય છે. તેને રોટી સબ્જી, સલાડ, પાપડ અને છાશ સાથે પીરસવા માં આવે છે. ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે. Bhavna Desai -
દાલ ફ્રાય તડકા
#દાળકઢીરેસ્ટોરન્ટ સ્ટાઈલ કૂકર મા બનાવી છે, ખૂબ જ ઝડપ થી બની જશે.. Radhika Nirav Trivedi -
મસૂર દાલ ફ્રાય
આ વાનગી માં આખા મસૂર અને મસૂર ની દાળ નો ઉપયોગ કર્યો છે. ટેસ્ટ માં એકદમ અલગ પ્રકાર ની દાલ છે. રાઈસ કે રોટી સાથે સારું લાગે છે. Disha Prashant Chavda -
અડદ ની દાલ ફ્રાય
આ વાનગી અડદ ની દાળ માંથી બનાવવામાં આવે છે. જેમાં થોડાં પ્રમાણ માં ચણા ની દાલ પણ ઉપયોગ માં લેવાય છે. શનિવારે ખાસ અડદ ની દાળ ખોરાક માં વપરાય છે. આ દાળ ફ્રાય રોટી સાથે કે પરાઠા સાથે સરસ લાગે છે. Disha Prashant Chavda -
-
પંજાબી થાળી
#એનિવર્સરી#મૈનકોર્સ#વીક૩#તીખીમે મૈનકોસૅ માં બનાવ્યું છે નોથૅ ઈન્ડિયન ફુડ. બટર ચપાટી રોટી, પનીર કડાઈ, શાહી બિરયાની અને વેજ. રાઇતું.બટર ચપાટી રોટી, પનીર કડાઈ, શાહી બિરયાની, વેજ રાઇતું Charmi Shah -
રાજસ્થાની પાપડ કી સબ્જી
#મિલ્કી આપણે જમવાની સાથે અડદનાં પાપડ અથવા ચોખાનાં પાપડ ખાતા જ હોઈએ છીએ. જ્યારે ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે કંઈક સ્વાદિષ્ટ શાક ખાવાની ઈચ્છા થાય તો આપણે પાપડનું શાક બનાવી શકીએ છીએ, જે રાજસ્થાની રેસિપી છે અને ઝડપથી બની જાય છે તથા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
મિક્ષ. વેજ ફાડા ખીચડી
#કૂકર #indiaવિવિધ પ્રકારના શાકભાજી તથા ઘઉંના ફાડામાંથી બનતી સ્વાદિષ્ટ અને હેલ્થી ખીચડી. Nigam Thakkar Recipes -
-
પંજાબી ખીચડી
#ખીચડી#પંજાબી ગ્રેવીમાં શાક તો તમે ખાધું જ હશે પણ એક વાર આ પંજાબી ખીચડી ખાઈ જોજો....ખૂબ મજા આવી જશે ખાવાની....આંગળા ચાટતા રહી જશો.... Dimpal Patel -
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
પંજાબી સ્ટાઇલ મા બનતી.....મીક્ષ દાલ ની આ રેસીપી ટેસ્ટી એટલી જ હેલધી છે. સાથે છે દેશી ઘી મા શાહજીરા ના વઘાર થી મઘમઘતો જીરા રાઈસ....ફુલ મીલ કહી શકાય એવું કોમ્બીનેશન છે. Rinku Patel -
મસાલા દાલ બાટી
#goldenapron2 #Rajasthen #week10 દાલબાટી એ રાજસ્થાની ટ્રેડિશનલ ફુડ છે અને તે ખૂબ હેલ્થી અને સ્વાદિષ્ટ છે Bansi Kotecha -
દાલ પાલક
દાલ પાલકએ એકદમ ટેસ્ટી અને હેલ્ધી ડિશ છે. પાલક માં આયઁન અને ફોસ્ફરસ હોય છે. દાલએ પ્રોટીનથી ભરપૂર હોય છે. આ ડિશ એકદમ હેલ્ધી છે. Pinal Naik -
ચના દાલ તડકા
#દાળકઢીઆપણા ગુજરાતી ઘરોમાં રોજની રસોઈમાં તુવેરની દાળનો ઉપયોગ વધારે થાય છે. પરંતુ જ્યારે પરોઠા, પંજાબી સબ્જી અને જીરા રાઈસ બનાવીએ ત્યારે સાથે દાલ ફ્રાય કે દાલ તડકા બનાવીને ખાવાની મજા આવે છે. દાલ તડકા અલગ-અલગ દાળ મિક્સ કરીને બનાવી શકાય છે. ઘણા લોકો તુવેર,મગ અને ચણાની મિક્સ દાળમાંથી બનાવે છે તો પંજાબમાં અડદ અને મગની દાળ મિક્સ કરીને બનાવે છે. તો આજે આપણે ચણાની દાળમાં ડબલ તડકા લગાવી દાલ તડકા બનાવીશું જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Nigam Thakkar Recipes -
-
દાલ ફ્રાય - જીરા રાઈસ
#લોકડાઉનઆ લોક ડાઉન માં ઘરે કોઈ શાક ન હોય અને તમે વિચારતા હોવ કે કયું શાક બનાવીએ તો તમે ચિંતા કર્યા વદર દાલફ્રાય બનાવી શકે જે શાક ની જેમ રોટલી સાથે પણ ખાઈ શકો અને રાઈસ સાથે પણ ખાઈ શકો. Sachi Sanket Naik -
-
પંચ દાલ તડકા ફ્રાય
#TeamTrees#દાળકઢી આ દાળને જીરા રાઈસ સાથે અથવા તો રોટલી સાથે પણ ખાઈ શકાય છે Kala Ramoliya -
-
-
-
દહીં પનીર મસાલા.(Dahi paneer Masala Recipe in Gujarati)
#SJR#Jain Recipe#Cookpadgujarati No onion, No Garlic Recipe.( જૈન રેસીપી) Bhavna Desai -
-
-
ઢાબા સ્ટાઇલ દાલ ફ્રાય
#AM1 મેં જે રીતે દાલ ફ્રાય બનાવી એ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
-
-
દાલ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#cookpad.com#Cookpad commi.guઆ મારી innovative recipe માં મે કોથમીર કોપરાના સ્ટફિંગ વાળી ઢોકળી , મેથી અને (ડ્રમસ્ટિક)સરગવાની ભાજીથી વિવિધ વિટામિન્સ મિનરલ્સ યુક્ત હેલ્ધી વાનગી બનાવી છે. Nutan Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10369733
ટિપ્પણીઓ