રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટાને કાચા જ છીણી લો.ત્યારબાદ તેમાં મીઠુ, મગફળી નો ભૂકો,કોથમીર લીલા મરચા અને આદુ ની પેસ્ટ, ચિલિફ્લેક્સ, મારીનોભૂકો, ચાટમસાલો, લીંબુ નો રસ રાજગરા નો લોટ, અને સાબુદાણા નો ભૂકો (સાબુદાણા ને કાચા મિક્સરમાં પીસી લેવા બારીક ભૂકો કરવો.) બધું સરસ રીતે ભેગું કરી કઠણ લોટ બાંધો.(જો ઢીલું રાખશો તો ભજીયા ક્રિસ્પી નહી બને..) હવે હાથેથી નાના નાના લુવા લય ને ગરમ તેલ માં તળવા મીડીયમ તાપે તળવા... ભજીયા ક્રિસ્પી બનશે
- 2
- 3
તયાર છે ફરાળી ભજીયા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ફરાળી ઇડલી વિથ ફરાળી ચટણી (Farali Idli Chutney Recipe In Gujarati)
#ff1ફરાળી ઈડલી ખૂબ જ સારી લાગે છે તે ચટણી સાથે સર્વ કરવામાં આવે છે આ શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં નવી વાનગી બનાવવાની ખૂબ મજા પડે છે અને આ એટલે તમે જરૂરથી ટ્રાય કરશો ખૂબ જ ફાઇન લાગે છે Vidhi V Popat -
ફરાળી ડિનર
#ફરાળી#જૈનઆપણે લોકો વાર-તહેવારે ફરાળ કરતા હોઈયે છીએ. મેં બધા ના ડિનર જોયા તો મને થયું ચાલ ને હું ફરાળ નું ડિનર મુકું!!!તેથી મેં ફરાળી ડિશ ની રેસીપી માં ફરાળી પેટીસ, ફરાળી ચેવડો અને શીંગ પાક ની રેસીપી મૂકી છે. Yamuna H Javani -
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#EB#ff2#week15ફરાળી ભેળ સામાન્ય રીતે ડ્રાય ટાઈપ ની હોય છે એટલે બહુ બધી ચટણીઓ ની જરૂર નથી સરસ ઝીણા સમારેલા ફરાળ માં ખાય સકાય તેવા જેમ કે કાકડી ટામેટાં મરચા કોથમીર વગેરે નો ભરપુર ઉપયોગ કરી ને સ્વાસ્થ્ય વર્ધક અને સ્વાદિષ્ટ ભેળ બનાવી સકાય છે Varsha Karia I M Crazy About Cooking -
-
ફરાળી ખીચડી(farali khichdi recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળી વાનગી#ફરાળી ખીચડીઉપવાસ હોય ત્યારે મનમાં એક સવાલ થાય કે એવું તો સુ ખાઈએ જેનાથી પેટ ભરાય જાય તો ફ્રેન્ડસ આજે હું તમારી સાથે શેર કરીશ એવી જ ફરાળી ડિશ જે પેટ ફૂલ કરી આપશે તો ચાલો આપણે બનાવીએ.. Mayuri Unadkat -
-
ફરાળી લોટ અને ફરાળી વેજ ઉત્તપમ (Farali Lot And Farali Veg Uttapam Recipe In Gujarati)
ફરાળી લોટ હું કાયમ ઘરે જ બનાવું છું કેમ કે ઘર નો લોટ ચોખ્ખો અને ભેડ શેર વગર નો હોય છે. અને આ લોટ બહાર ના સ્વામિનારાયણ ફરાળી લોટ અને 5 સ્ટાર ફરાળી લોટ જેવો જ દેખાય છે અને તે લોટ માંથી જે વસ્તુ બંને છે તે ઘર ના ફરાળી લોટ માં થી બંને જ છે. તમે મેં બતાવ્યા માપ પ્રમાણે ફોલ્લૉ કરશો તો ખુબ જ સરસ રિઝલ્ટ મળશે. આ ફરાળી લોટ માંથી આપણે રોટલી, ભાખરી, પૂરી, પરાઠા અને ખીરા માંથી ઉત્તપમ, ઢોસા, ઢોકળા વગેરે બનાવી શકીયે છે. Arpita Shah -
-
-
ફરાળી લોટ નું પ્રીમિક્સ
#RB3#Week - 3આ પ્રીમિક્સ માંથી ફરાળી ઈડલી, ઢોકળા, ઉત્તપમ, પુરી, થેપલા વગેરે બનાવી શકાય છે. Arpita Shah -
-
-
-
ફરાળી નેસ્ટ ચાટ
#જૈન#ફરાળી#લીલીપીળીફ્રેન્ડ્સ, ચાટ નામ સાંભળતાં જ મોંમાં પાણી આવી જાય . તેમજ ચાટ માં પણ ઘણી વેરાયટી હોય છે ફરાળી ચાટ પણ એક એવી જ ડિફરન્ટ ચાટ છે જે ચટપટી અને ક્રન્ચી પણ છે. મેં નેસ્ટ પ્લેટ માં સર્વ કરી એક નવું રુપ આપવા ની કોશિશ કરી છે. જે આપ સૌને જરુર પસંદ આવશે. આ ચાટ ઉપવાસ માટે સ્પેશીયલ બનાવી છે તેથી જૈન ચાટ પણ કહી શકાય. asharamparia -
ફરાળી કેસડીયા (Quesadilla)
#ઉપવાસ #સુપરશેફ3કેસડીયા એક મેક્સીકન વાનગી છે અને ટાકોસ નો પ્રકાર છે, જેમાં ટોર્ટીલાનો સમાવેશ થાય છે અને બે ટોર્ટિલા વચ્ચે મુખ્યત્વે ચીઝ, અને માંસ, કઠોળ, શાકભાજી અને અલગ અલગ સોસ અને મસાલા નું સ્ટફિંગ હોય છે, અને પછી શેકવા માં આવે છે.મે અહિયાં ફરાળી કેસડીયા બનાવ્યા છે જેમાં ફરાળી લોટ ના ટોર્ટિલા બનાવ્યા છે. સાબુદાણા-બટાકા નું સ્ટફિંગ બનાવ્યું છે. અને સોસ ની જગ્યા એ દહી ની પેસ્ટ બનાવી છે. Asmita Desai -
-
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#SJRએમ તો ફરાળી થાલી માં ઘણું બધું બને છે પણ અમારા ઘરે જે ફરાળી વાનગી બને છે ઍ હુ અહીયાં મૂકું છું. Bina Samir Telivala -
-
ફરાળી મિસળ (Farali Misal Recipe In Gujarati)
#SFફરાળી મિસળ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફુડ છે જે અગીયારસ અને તહેવાર ના દિવસે સાંજે લારી પર મળે છે. ખુમચા પર એક બાજુ શાક ઉકળતું હોય છે અને બીજી બાજુ ડબલ બોઇલર પર ખીચડી ગરમ થતી હોય છે. અને ઓર્ડર પ્રમાણે ફટાફટ પ્લેટો બનતી જાય છે. હોમડિલીવરી માટે પણ બધું અલગ-અલગ બાંધી ને પાર્સલ આપે છે. ફરાળી મિસળ એક હોલસમ ટેસ્ટી મીલ છે. Bina Samir Telivala -
-
-
સાબુદાણા સર્પ્રાઇઝ (ફરાળી)
આ વાનગી ફરાળી છે અને સાબુદાણા પલાળેલા હોય તો જલ્દીથી બની જાય છે.બધી સામગ્રી દરેક ના ઘરમાં આસાનીથી મળી રહે છે. ખુબજ સ્વાદિષ્ટ બને છે. Buddhadev Reena -
ફરાળી સ્ટફ્ડ આલૂ હાંડી(farali stuff alu handi in Gujarati)
# જુલાઈ #માય ઇબુક#Farali innovative healthy recipe. Anita Shah -
😋ફરાળી રતાળુ શાક,પૂરી.😋
#જૈન#ફરાળીશ્રાવણ માસ ચાલુ છે તો દોસ્તો ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે..તો દોસ્તો આજે આપણે ફરાળી પૂરી,રતાળુ શાક બનાવશું. Pratiksha's kitchen. -
ફરાળી ડિશ(Farali dish recipe in Gujarati)
#GA4#Week7આજે અગિયારસ છે તો મે ફરાળી ડિશ બનાવી છે કેવી બની છે તમારા review આપી શકો છો. megha vasani -
😋 ફરાળી ભજીયા😋
#જૈન#ફરાળીભજીયા તો દોસ્તો ઘણા પ્રકારે બને છે.. અને ભજીયા તો ભારત ની પરંપરાગત વાનગી છે. દોસ્તો આજે આપણે ફરાળી ભજીયા બનાવશું.. આ ભજીયા માં નો ઑનિયન નો ગર્લિક તો. જૈન લોકો પણ ખાય શકે છે.તો દોસ્તો ચાલો આપણે ફરાળી ભજીયા બનાવીએ. Pratiksha's kitchen.
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10365949
ટિપ્પણીઓ