ત્રિરંગી સાગો ખીર વિથ વડા ચાટ
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને ગરમ કરવું ખાંડ અને પલરેલાં સાબુદાણા ઉમેરી ને ઉકારવું. અને તેના ત્રણ ભાગ કરવા.
- 2
હવે એક ભાગ મા કેસર ઉમેરી ઉભરો લાવી ફ્લેમ બંધ કરી એલચી પાવડર ઉમેરવો હલાવતા રહેવું અને ઠંડુ પાડવું. કાજુ બદામ ઉમેરવા.
- 3
હવે બીજા ભાગ મા ઠંડુ પડે એટલે ગુલાબ નું શિરુપ ઉમેરવું. અને ત્રીજા ભાગ મા ઠંડુ પડે એટલે ખસ નું શિરુપ ઉમેરવું.બંને ભાગ મા કાજુ બદામ ની કતરણ ઉમેરવી.
- 4
હવે ગ્લાસ મા નીચે ગુલાબ નુ મિશ્રણ રેડી 5-7મીન. ફ્રીઝર મા ઠંડુ કરવું બહાર કાઢી કેસર એલચી નુ મિશ્રણ રેડી ફરીથી ફ્રીઝ મા મૂકવું 5-7મીન માટે ફરીથી બહાર કાઢી ખસ નુ મિશ્રણ રેડી કાજુ બદામ ની કતરણ એલચી નો ભૂકો ભભરાવી 1/2ક્લાક ઠંડુ કરી પરોસવું તૈયાર છે ત્રિરંગી સાગો ખીર.
- 5
વડા માટે :-બાફેલા બટેકા ની છાલ કાઢી છીણી ને આદુ મરચાં વાટેલા શેકેલા જીરુમરી નો પાવડર કાપી ને લીમડો સિંધવ મીઠું શિંગોડા નો લોટ નાખી હલાવી લેવું. અને ગોળા વાળી લેવા.
- 6
એક પ્લેટ મા સૂકી દ્રાક્ષ સીલોની કોપરું ખાંડ મીઠું શેકેલી શીંગ નો ભૂકો મિક્સ કરી હલાવી લેવું અને બટેકા ની થેપલી કરી પૂરણ ભરી ફરીથી ગોળો વાળી આરાલોટ મા રગદોળી તળી લેવું.પ્લેટ મા કાઢી લેવા.
- 7
હવે દહીં મા દરેલી ખાંડ નાખી દાંડો ફેરવી પરોસવા માટે બાવલ મા રેડવું એમાં વડા મૂકી ઉપપેરથી દહીં ખજૂર આમલી ની ચટણી શેકેલો જીરા પાવડર સિંધવ મીઠું ભભરાવી દાડમ ના દાણા નાખી પરોસવું. તૈય્યાર છે વડા ચાટ.
- 8
સરસ મજાનું ફરાળી વાનગી મીઠ્ઠી અને સાથે ચટપટી નાના મોટા સૌને ભાવે એવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ફરાળી મેંદુ વડા વિથ ફરાળી ચટણી(farali menduvada recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળીવાનગીસાવન મહિનો ચાલે છે. લોકો ને ફરાળ માં પણ નવીનતા જોઈએ છે. તો પ્રસ્તુત છે ફરાળી મેંદુ વડા સાથે ફરાળી ચટણી. સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ માં ભોજન ના અંતે લોકો ફિલ્ટર કોફી પીવે છે. તો મેંદુ વડા અને ચટણી સાથે માણો ફિલ્ટર કોફી ની ચુસ્કી. Vaibhavi Boghawala -
-
-
શિંગોડા ચાટ શોટ્સ
#ઇબુક૧#૩૦વિવિધ ચાટ એ ભારત નું બહુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. દેશ ના જુદા જુદા રાજ્ય પ્રમાણે જુદા જુદા ઘટકો અને રીત થી ચાટ બને છે પરંતુ ખજૂર આમલી ની ચટણી, કોથમીર-ફુદીના ચટણી, દહીં, સેવ જેવા ઘટકો બધી ચાટ માં લગભગ હોય જ છે. Deepa Rupani -
-
-
ડ્રાય ફ્રૂટ લડ્ડુ (Dry fruits Ladoo recipe in gujarati)
#મોમભગવાન નું બીજું રૂપ એ માઁ. મારા મમ્મી ને આ લડ્ડુ ખૂબ જ ભાવતા. એ હંમેશા શુગર ફ્રી બનાવતી. જે અમને પણ ખૂબ ભાવતાં. રાંધણ કળા મા ખૂબ પાવરધા હતા. ગૌરી વ્રત કરીયે ત્યારે બનાવી રાખતી. હંમેશા હેલ્ધી ખવડાવતાં આજે એ અમારી વચ્ચે નથી પણ ઘણી બધી યાદ એમની સાથે ની વાત એમની શીખ બધું ખૂબ યાદ આવે છે. એમ કહું કે ભૂલી જ નથી શકતા 🙏🌹 Geeta Godhiwala -
ફરાળી ઢોકળા વિથ બનાના રાયતા અને ફરાળી ગ્રીન ચટણી
#trendઅહી મે એકદમ ઇજી મેથડ થી ફરાળી ઢોકળા બનાવ્યા છે. તમે પણ આ નવરાત્રિ માં ઉપવાસ માટે અવનવી વાનગીઓ બનાવતાં હસો આ ફરાળી ઢોકળા એક નવો ટેસ્ટ આપશે. Santosh Vyas -
સાબુદાણા,બટાકા ની ખીચડી અને સીંગદાણા અને શિંગોડા ના લોટ નીફરાળી ખીચડી કઢી
#લોકડાઉન#પોસ્ટ-૨રામ નવમી માટે ફરાળી ખીચડી કઢી બનાવી છે. તો રેસીપી જોઈએ. Krishna Kholiya -
-
-
ફરાળી સેવ પુરી ચાટ
શ્રાવણ ને રક્ષા બંધન માં ખવાય એવી ફરાળી સેવ પુરી ચાટ. આ વાનગી રાજગરા નો લોટ, શિંગોડા નો લોટ, બટાકા નું મિશ્રણ, કોથમીર અને સીંગ ની ચટણી થી બંને છે. ઉપર ફરાળી ચેવડા થી સજાવા માં આવે છે. Jasmin Motta _ #BeingMotta -
-
પિસ્તાચીયો ચોકલેટ ફાડા
#RB15#COOKPAD INDIA#WIN#MEDALSઆ મારી વાનગી છે સૌ પ્રથમ બનાવી છે. ખૂબ સરસ લાગે છે. Kirtana Pathak -
-
-
-
-
સાબુદાણા ની રોઝ ખીર (Sabudana Rose Kheer Recipe In Gujarati)
ફરાળી સાબુદાણા ખીર (રોઝ )શ્રવણ એકાદશી ઉપવાસ માં વપરાય. Bina Talati -
-
-
ફરાળી દૂધી ના મુઠીયા(fasting bottle guard muthiya Recipe in Gujarati)
#ઉપવાસ દૂધી ના ફરાળી મુઠીયા ..ખૂબ જ સોફ્ટ,અને સરળતા થી બને છે. રાજગરા ના લોટ માં દૂધી નું છીણ નાખી ને બનતા આ ફરાળી મુઠીયા સાત્વિક છે. અને જલ્દી બની જાય છે.ફરાળી દૂધી નું શાક,કે હલવો તો બધા એ જ ખાધો હશે ..પણ આ દૂધી ના મુઠીયા ખૂબ જ સરસ લાગે છે . તો એકવાર જરુર થી બનાવો દૂધી ના મુઠીયા ની રેસીપી. Krishna Kholiya -
More Recipes
ટિપ્પણીઓ