રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકને મિક્સરમાં ક્રશ કરી લો બાફેલા કેળાને છૂંદી અને તેમાં કોર્ન ફ્લોર એડ કરો તેમાં મીઠું અને મરીનો ભૂકો નાંખી નાના ગોળા વાળો
- 2
એક તપેલીમાં ગરમ પાણી લઈ તેમાં બે ચમચી તેલ નાખી અને એ ગોળાને તપેલીમાં નાખીને બાફી લો ગોળા ઉપર આવી જાય એટલે તેને બહાર કાઢીને ઠંડા પાણી માં નાખી દો પછી તેને બાઉલમાં કાઢીને ઠંડા થવા મૂકી દો
- 3
એક પેનમાં બટર ગરમ કરવા મૂકો તેમાં ચોપ કરેલું ઝીણું લસણ અને મરી પાઉડર ચીલી ફ્લેક્સ નાખો તેમાં મીઠું અને પાલકની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરો ત્યારબાદ પાલક ને બરાબર સાંતળી લો
- 4
એક સર્વિંગ બાઉલમાં બોલ્સ નાખી ઉપર ગ્રેવી રેડી ઉપર ચીઝ અને શેકેલા સીંગદાણા થી મનપસંદ રીતે ગાર્નિશ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10455652
















ટિપ્પણીઓ