ફ્યુઝન ન્યાક્કી (gnocchi)
#zayakaQueens #મિસ્ટ્રીબોક્સ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકને મિક્સરમાં ક્રશ કરી લો બાફેલા કેળાને છૂંદી અને તેમાં કોર્ન ફ્લોર એડ કરો તેમાં મીઠું અને મરીનો ભૂકો નાંખી નાના ગોળા વાળો
- 2
એક તપેલીમાં ગરમ પાણી લઈ તેમાં બે ચમચી તેલ નાખી અને એ ગોળાને તપેલીમાં નાખીને બાફી લો ગોળા ઉપર આવી જાય એટલે તેને બહાર કાઢીને ઠંડા પાણી માં નાખી દો પછી તેને બાઉલમાં કાઢીને ઠંડા થવા મૂકી દો
- 3
એક પેનમાં બટર ગરમ કરવા મૂકો તેમાં ચોપ કરેલું ઝીણું લસણ અને મરી પાઉડર ચીલી ફ્લેક્સ નાખો તેમાં મીઠું અને પાલકની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરો ત્યારબાદ પાલક ને બરાબર સાંતળી લો
- 4
એક સર્વિંગ બાઉલમાં બોલ્સ નાખી ઉપર ગ્રેવી રેડી ઉપર ચીઝ અને શેકેલા સીંગદાણા થી મનપસંદ રીતે ગાર્નિશ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બનાના સ્ટફ રોલ્સ
#zayakaQueens #મિસ્ટ્રીબોક્સ મિત્રો અહીંયા મેં પાલક કાચા કેળા અને ચીઝનો ઉપયોગ કરીને મજેદાર રેસિપી બનાવી છે. Khushi Trivedi -
-
-
-
#પનીર પોટેટો ચિપ્સ બટરફ્લાય
#ZayakaQueens#તકનીકઆ નાના મોટા બધા ને ભાવે એવી પનીર અને બટાકા માંથી બનાવેલ પાર્ટી સ્ટાર્ટર છે.આ ડીપ ફ્રાય રેસીપી છે. Snehalatta Bhavsar Shah -
-
-
-
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#MVF#JSR#cookpadgujaratiમોનસુનની સિઝનમાં મકાઈ ખાવી ગમે.એમાં પણ બાફેલી મકાઈ ખૂબ જ મીઠી લાગે છે.બાફેલી મકાઈમા બટર તેમજ મસાલા અને લીંબુ એડ કરી ખાવાની મજા કંઇક અલગ જ છે. બાળકો તેમજ મોટા સૌને ચીઝ પસંદ હોય છે તેથી મસાલા કોર્નમાં ચીઝ એડ કરવાથી તેનું ટેક્સચર ક્રિમી બને છે અને તેના સ્વાદમાં વધારો થાય છે તેથી બધા હોશે હોશે મોજથી ખાય છે. Ankita Tank Parmar -
ઓટ્સ બનાના ટીક્કી (Oats Banana Tikki Recipe In Gujarati)
#GA4#Week7#OATS#COOKPADGUJ#COOKPADINDIA ઓટ્સ માંથી ફાઈબર સારા પ્રમાણ માં મળે છે અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ઉપયોગી છે. અહી મેં ઓટ્સ અને કાચા કેળા ની ટીક્કી બનાવી છે, આ કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે. આ ટીક્કી ને મેં ઘી માં શેકી ને તૈયાર કરી છે. Shweta Shah -
-
-
-
વેજીટેબલ સેવ રોલ (Vegetable Sev Roll Recipe In Gujarati)
#GA4#Week9#FRIED#COOKPADGUJ#COOKPADINDIA સામાન્ય રીતે આપણે ત્યાં સેવરોલ પ્રસંગ માં ફરસાણ તરીકે પીરસવામાં આવે છે. Shweta Shah -
-
-
કેળાં નો શીરો, મોદક ને લાડુ રૂપે સીંગદાણા ની સ્ટફિંગ સાથે
#મિસ્ટ્રીબોક્સ#ગરવીગુજરાતણગણપતી પધારે ને મોદક ને લાડુ તો બનાવાજ પડે. બાપા ને ખૂબ જ પ્રિય છે. તો ચાલુ પ્રતિયોગીતા ના ભાગ સ્વરૂપે મૈ કેળાં ને સીંગદાણા ની ઉપયોગ કરી ને ગણેશજી ને પ્રસાદી રૂપે રવા ના શીરા માં કેળા મિક્સ કરીને સીંગદાણા ને બીજા સૂકા મેવા નું સ્ટુફિગ કરી મીઠી વાનગી ધરાવી છે. જય ગજાનંદ🙏 ગણપતી બાપ્પા મોરયા🙏 Alpa Desai -
દહીં પૂરી (Dahi Poori Recipe in Gujarati)
#PR Post 9 પર્યુષણ રેસીપી. આજે મે દહીં પૂરી માં બટાકા ના બદલે કાચા કેળા નો ઉપયોગ કર્યો છે. લીલી તીખી ચટણી ને બદલે આમચૂર ની તીખી ચટણી નો ઉપયોગ કર્યો છે. આ ચટણી ખૂબ સ્વાદિષ્ટ બને છે. કોઈ પણ ચાટ માં તીખી અને ગળી બંને ચટણી ને બદલે આ એક જ ચટણી નો ઉપયોગ કરી શકાય. Dipika Bhalla -
-
-
-
-
-
રવા ની ટીક્કી (Rava Tikki Recipe In Gujarati)
રવામાંથી બનતી આ ઓછી કેલેરી વાળી ટીક્કી આપ સૌને જરૂર પસંદ આવશે ushaba jadeja -
-
એક્ઝોટીક છોલે ટિક્કી સિઝલર્ ઈન સ્પીનેચ ચીઝ સોસ
#kitchenqueens#મિસ્ટ્રીબોક્સપાલક, ચીઝ, છોલે, સિંગ દાણા, કેળા બધા નો યુઝ કરી એક સરસ ડિશ બનાવી છે..ખૂબ જ યમ્મી.. Radhika Nirav Trivedi -
છોલે પાલક સૂપ
#zayakaQueens #મિસ્ટ્રીબોક્સ#ફર્સ્ટ૨૫છોલે ચણા, પાલક અને ચીઝનો ઉપયોગ કરી અને એકદમ હેલ્ધી સૂપ તૈયાર કરેલ છે. Khushi Trivedi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10455652
ટિપ્પણીઓ