પાલક ચીઝ રાઇસ કેસરાેલ

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#flamequeens
#મિસ્ટ્રીબોક્સ
આ વાનગી મેં દેશી ઘી મા બનાવી છે. પાલક, કેળાની ચીપ્સ અને ચીઝ ખૂબ જ હેલ્થી વાનગી છે અને ડીનર માટે ઉત્તમ છે.

પાલક ચીઝ રાઇસ કેસરાેલ

#flamequeens
#મિસ્ટ્રીબોક્સ
આ વાનગી મેં દેશી ઘી મા બનાવી છે. પાલક, કેળાની ચીપ્સ અને ચીઝ ખૂબ જ હેલ્થી વાનગી છે અને ડીનર માટે ઉત્તમ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
3  વ્યક્તિ
  1. 2વાટકી બાસમતી ચાેખા
  2. 1વાટકી મકાઇ દાણા
  3. 1વાટકી કેળાની ચીપ્સ
  4. 250ગા્મ પાલકની ભાજી
  5. 2માેટી ચમચી દેશી ઘી
  6. 10-12નંગ કાજુ
  7. 1નાની વાટકી ફૂદીના પાન
  8. 2તમાલપત્ર
  9. 2નંગ બાદયા
  10. 3-4નંગ મરી
  11. 3-4નંગ તજ
  12. 1ચમચી લીલા આદું મરચાની પેસ્ટ
  13. 1ચમચી બિરયાની મસાલાે
  14. 1/2ચમચી લીંબુ રસ
  15. 1ચમચી ખાંડ
  16. 1ચમચી કાંદાની કતરણ
  17. 2નંગ ચીઝ ક્યુબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    પાલકને બાફીને ગે્વી કરી લેવી. કાજુ અને કેળાની ચીપ્સને ૧૦ મીનીટ ઘી મા સાંતળી લેવા.

  2. 2

    ત્યારબાદ કૂકરમાં ઘી મૂકી ખડા મસાલા નાખવા અને કાંદાની કતરણ નાંખી સાંતળી લેવું. સહેજ લાલ થાય એટલે એમા ચાેખા ધાેઇને નાંખી દેવા.

  3. 3

    ત્યારબાદ તેમાં પાલકની ગે્વી, કાજુ, મકાઇ, કેળાની ચીપ્સ, ફુદીનાના પાન અને બધા મસાલા નાંખી દેવા. ૧ ક્યુબ ચીઝ છીણીને નાખવી, જરૂર મુજબ પાણી રેડી 2 સીટી કરી લેવી. ઉપરથી ચીઝ છીણી પીરસાે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes