કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હેલ્ધી ચીઝી દાબેલી પીઝા (Healthy Cheesy Dabeli Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હેલ્ધી ચીઝી દાબેલી પીઝા (Healthy Cheesy Dabeli Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હેલ્ધી ચીઝી દાબેલી પીઝા (Healthy Cheesy Dabeli Recipe In Gujarati)

Sapna Kotak Thakkar
Sapna Kotak Thakkar @29119sapna_thakkar

#બર્થડે

#બર્થડે

વધુ વાંચો

હેલ્ધી ચીઝી દાબેલી પીઝા (Healthy Cheesy Dabeli Recipe In Gujarati)

Sapna Kotak Thakkar
Sapna Kotak Thakkar @29119sapna_thakkar

#બર્થડે

#બર્થડે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1,વ્યક્તિ
  • હેલ્ધી પીઝા base mate
  • 1વાટકી રવો
  • 2ચમચી ચણાનો લોટ
  • 1વાટકી દહીં
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 પેકેટ enno
  • 2 ચમચી તેલ
  • 2 ચમચી આદુ મરચા
  • 1 વાટકી પાણી
  • સ્ટફિંગ માટે
  • 3 થી4બટેટા
  • 1 વાટકી દાબેલી મસાલો
  • સજાવટ માટે
  • 1 વાટકી ઝીણીસેવ
  • 1વાટકી પીઝા સૌસ
  • 2 ક્યૂબ ચીઝ
  • 1 નાની વાટકી ટોમેટો સૌસ
  • 1 નાની વાટકી ગ્રીન ચટણી
  • 1 નાની વાટકી મસાલા શીંગ
  • 1 નાની વાટકી ટુટી ફૂટી
  • 1 નાની વાટકી ડુંગળી
  • 1 નાની વાટકી કેપિકમ ચોરસ પીસ મી સમારેલ
  • 1 નાની વાટકી ટામેટા ચોરસ પીસ મા સમારેલ
  • 1 નાની વાટકી કોથમીર ઝીણી સમારેલ
  • થોડા ચીલી ફ્લેક્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં રવો અને ચણા નો લોટ લઈ ને તેમાં મીઠું ઉમેરો ને પછી આદુ મરચા ઝીણા સમારેલા ઉમેરો,દહીં અને તૈલ ઉમેરી ને બધું મિક્સ કરો પછી તેમાં પાણી ઉમેરી ને ખીરું ત્યાર કરો ખીરું ત્યાર થ ઇ જઈ પછી તેને એક થાળી માં થોડું તેલ લગાવી ને તેમાં ખીરું ઉમેરવું ને પછી તેને boil કરવા મૂકવું ૧૫ મિનિટ માં રવા નો પીઝા base ready

    હેલ્ધી ચીઝી દાબેલી પીઝા (Healthy Cheesy Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક તપેલી માં એક નાની ચમચી તેલ લઇ તેમાં દાબેલી મસાલો ગરમ કરી ને તેમાં બાફેલા ને સમેશ કરેલા બટાકા મિક્સ કરો તો ત્યાર છે સ્ટફિંગ

    હેલ્ધી ચીઝી દાબેલી પીઝા (Healthy Cheesy Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ત્યાર થયેલ પીઝા બેઝ ને ઠડું કરી ને તેને બે ભાગ માં ક્ટ કરો

    હેલ્ધી ચીઝી દાબેલી પીઝા (Healthy Cheesy Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બને પીઝા બેઝ પર પીઝા સૌ સ અને ગ્રીન ચટણી લગાવી

    હેલ્ધી ચીઝી દાબેલી પીઝા (Healthy Cheesy Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેના પર સ્ટફિંગ માટે નું પૂરણ પાથરી દો ને ઉપર ડુંગળી,ટામેટા,ને કેપ્સીકમ ગોઠવો પછી ઉપર ઝીણી સેવ, ટુટી ફુટી,કોથમીર,ઓરેગાનો,ચિલિફ્લક્ષે,મસ્લા શીંગ ઉમેરો ને ઉપર ચીઝ નું એક લેયર કરો

    હેલ્ધી ચીઝી દાબેલી પીઝા (Healthy Cheesy Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેના પર બીજું જે કટ કરેલું પડ છે જેના પર પીઝા સૌષ ને ગ્રીન ચટણી લગાવેલ છે એ મૂકી અન ફરી ઉપર જે પડ થયું એના પર પીઝા સોં સ ને ગ્રીન ચટણી લગાવી ને ફરી સ્ટફિંગ પથરવું ને ફરી તેના પર ડુંગળી ને ટામેટા ને કેપ્સીકમ ગોઠવા ને ઉપર સોં સ ને દાડમ ના દાણા ને મસાલા શીંગ,ટુટી ફુટી ને ઝીણી સેવ પાથરવી ઉપર થોડી કોથમીર નાખવી ને ઉપર થોડા ચીલી ફ્લેક્સ ને ઓરેગાનેi નાખવા ને પછી ચીઝ નુંલયેર કરવું

    હેલ્ધી ચીઝી દાબેલી પીઝા (Healthy Cheesy Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    અને આપડે ગુજરાતી લોકો ચાઈનીઝ હોય કે પંજાબી છાશ તો જોઈએ જ એટલે તેને છાશ કે કોઈ પણ ઠંડા પીના સાથે serve કર્યું છે તો ત્યાર છે હેલ્ધી ચીઝી દાબેલી પીઝા આશા છે કે તમને તમારા બાળકો માટે એક હેલ્ધી પીઝા ગમિયો હસે

    હેલ્ધી ચીઝી દાબેલી પીઝા (Healthy Cheesy Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sapna Kotak Thakkar
Sapna Kotak Thakkar @29119sapna_thakkar
પર September 06, 2019 23:50

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાબેલી પીઝા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બઁગાળી ભાપા દોઈ વિથ સ્ટ્રોબેરી સોસ
  2. ટોમેટો લચ્છાં પરાઠા
  3. કસ્ટર્ડ કેરેમલ પુડિંગ
  4. ફ્રાઇડ ઈડલી બગૅર વીથ પોટેટો વેડઝ
  5. ગુલકંદ રોલ્સ
  1. વેજ પનીર બ્રેડ રોલ
  2. પાવર પેક મુઠીયા વીથ અંબાડી ભાજી, પાલક અને રાગી ફ્લોર
  3. પેને આરાબીઆટા
  4. ટોમેટો બ્રુશેટા
https://cookpad.wasmer.app/in-gu/recipes/10471674
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close