ટોમેટો બ્રુશેટા

Prerna Desai
Prerna Desai @cook_17542942
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 6 સ્લાઇસબ્રેડ લોફ
  2. 2ટામેટા બારીક સમારેલા
  3. 1/4 કપડુંગળી સમારેલી
  4. 1 નાની ચમચીલસણ સમારેલું
  5. 2લસણ ની કડી
  6. 3-4તુલસી ના પાન
  7. 1 ચમચીઓરેગાનાે
  8. 1 ચમચીચીલી ફ્લૅક્સ
  9. 1 ચમચીતેલ
  10. મીઠું સ્વાદ મુજબ
  11. 1/2 ચમચીમરી પાવડર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક બાઉલમાં ટામેટા, ડુંગળી, ચીલી ફલેક્સ, ઓરેગાનો, લસણ સમારેલું, મરી પાવડર, તુલસી ના પાન ઝીણાં સમારીને, તેલ અને મીઠું ઉમેરી બધુ બરાબર મિક્સ કરી લો.

  2. 2

    હવે બ્રેડ લોફ લઇ એની બંને બાજુ તેલ લગાડી તવા પર અડધી મિનિટ સુધી બંને બાજુ શેકી લો. પછી બ્રેડ ગરમ હોય ત્યારે જ એક બાજુ લસણ ની કડી થી રબ કરો (ઘસો).
    ત્યારબાદ ઉપર ટામેટાનું બનાવેલું સ્ટફીંગ મૂકાે. ઉપર તુલસી ના પાન થી સજાવીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Prerna Desai
Prerna Desai @cook_17542942
પર

ટિપ્પણીઓ

Similar Recipes