હેલ્ધી ચીઝી દાબેલી પીઝા (Healthy Cheesy Dabeli Recipe In Gujarati)

#બર્થડે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં રવો અને ચણા નો લોટ લઈ ને તેમાં મીઠું ઉમેરો ને પછી આદુ મરચા ઝીણા સમારેલા ઉમેરો,દહીં અને તૈલ ઉમેરી ને બધું મિક્સ કરો પછી તેમાં પાણી ઉમેરી ને ખીરું ત્યાર કરો ખીરું ત્યાર થ ઇ જઈ પછી તેને એક થાળી માં થોડું તેલ લગાવી ને તેમાં ખીરું ઉમેરવું ને પછી તેને boil કરવા મૂકવું ૧૫ મિનિટ માં રવા નો પીઝા base ready
- 2
હવે એક તપેલી માં એક નાની ચમચી તેલ લઇ તેમાં દાબેલી મસાલો ગરમ કરી ને તેમાં બાફેલા ને સમેશ કરેલા બટાકા મિક્સ કરો તો ત્યાર છે સ્ટફિંગ
- 3
હવે ત્યાર થયેલ પીઝા બેઝ ને ઠડું કરી ને તેને બે ભાગ માં ક્ટ કરો
- 4
હવે બને પીઝા બેઝ પર પીઝા સૌ સ અને ગ્રીન ચટણી લગાવી
- 5
પછી તેના પર સ્ટફિંગ માટે નું પૂરણ પાથરી દો ને ઉપર ડુંગળી,ટામેટા,ને કેપ્સીકમ ગોઠવો પછી ઉપર ઝીણી સેવ, ટુટી ફુટી,કોથમીર,ઓરેગાનો,ચિલિફ્લક્ષે,મસ્લા શીંગ ઉમેરો ને ઉપર ચીઝ નું એક લેયર કરો
- 6
હવે તેના પર બીજું જે કટ કરેલું પડ છે જેના પર પીઝા સૌષ ને ગ્રીન ચટણી લગાવેલ છે એ મૂકી અન ફરી ઉપર જે પડ થયું એના પર પીઝા સોં સ ને ગ્રીન ચટણી લગાવી ને ફરી સ્ટફિંગ પથરવું ને ફરી તેના પર ડુંગળી ને ટામેટા ને કેપ્સીકમ ગોઠવા ને ઉપર સોં સ ને દાડમ ના દાણા ને મસાલા શીંગ,ટુટી ફુટી ને ઝીણી સેવ પાથરવી ઉપર થોડી કોથમીર નાખવી ને ઉપર થોડા ચીલી ફ્લેક્સ ને ઓરેગાનેi નાખવા ને પછી ચીઝ નુંલયેર કરવું
- 7
અને આપડે ગુજરાતી લોકો ચાઈનીઝ હોય કે પંજાબી છાશ તો જોઈએ જ એટલે તેને છાશ કે કોઈ પણ ઠંડા પીના સાથે serve કર્યું છે તો ત્યાર છે હેલ્ધી ચીઝી દાબેલી પીઝા આશા છે કે તમને તમારા બાળકો માટે એક હેલ્ધી પીઝા ગમિયો હસે
Similar Recipes
-
દાબેલી પીઝા (Dabeli Pizza Recipe In Gujarati)
આ રેસિપી મેં cook_19349040 જી ની રેસીપી જોઈને તેમાં થોડા ફેરફાર સાથે બનાવી છે. ખૂબ ખૂબ આભાર સંગીતાજી આટલી સરસ રેસીપી શેર કરવા માટે Hetal Chirag Buch -
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1 છપ્પન ભોગ રેસીપી ચેલેન્જદાબેલી નામ સાંભળીને તો મોંમા પાણી જ આવી જાય. આ ગુજરાતની દાબેલી હવે ધીમે ધીમે ગુજરાતની બહાર પણ લોકપ્રિય થઈ છે અને લોકો તેને ગુજરાતનું દેશી બર્ગર તરીકે ઓળખે છે. Street food ની પણ બહુ જ પ્રચલિત વાનગી છે. Dr. Pushpa Dixit -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#week6ચાલો આજે આપણે બહાર જેવી ટેસ્ટી દાબેલી બનાવતા શીખીયે Mansi Unadkat -
-
-
ગ્રીલ દાબેલી ,દાબેલી ફ્રાઈમ્સ
દાબેલી મસાલો, મારી મમ્મી કચ્છ ફરવા ગઈ હતી ત્યારથી લાવી હતી,ત્યાંરથી દાબેલી બનાવવાનુ ખૂબ જ મન હતું, તો ચીઝ, પણ હતુ જ, તો દાબેલી બનાવી દીધી, દાબેલી મસાલો વધ્યો તો ફ્રાઈમ્સ મા ભરીને બીજી રેસીપી તૈયાર કરી દીધી Nidhi Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpad#Streetfoodભારત વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરા નો દેશ છે. દરેક પ્રદેશની પોતાની બોલી અને રહેણીકરણી અલગ અલગ હોય છે. તેવી જ રીતે દરેક પ્રદેશનો ખોરાક પણ અલગ અલગ હોય છે. દરેક પ્રદેશોના એવા ઘણા સ્ટ્રીટ ફૂડ પણ છે જે ખૂબ જ પ્રખ્યાત છે. આ સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરવા માટે દેશ-વિદેશથી પણ ઘણા લોકો આવે છે.દાબેલી કે કચ્છી દાબેલી કે કચ્છી ડબલરોટી એ એક તાજું ફરસાણ છે જેનું ઉદ્ગમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ ક્ષેત્રમાં આવેલું માંડવી શહેરમાં થયું હતું. આ એક મસાલેદાર વાનગી છે. જેમાં પાઉંને વચ્ચેથી કટ કરી ખજૂર આમલીની ચટણી લસણની ચટણી મૂકીને બટેટાનું મસાલો બનાવીને તેનું સ્ટફિંગ ભરવામાં આવે છે તેના પર મસાલા શીંગ, ડુંગળી, સેવ મૂકવામાં આવે છે. Ankita Tank Parmar -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#MAમારી મમ્મી ની દરેક વાનગી જોરદાર હોય છે.તેમાંની એક એટલે દાબેલી.. Bhoomi Talati Nayak -
-
-
હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
આપડે અને બાળકો પણ ખુશી ખુશી હેલ્ધી સલાડ ખાઈ શકે એટલ નવીન રીતનું સલાડ ખુબ જ ટેસ્ટી છે. Sushma vyas -
-
દાબેલી પોકેટ્સ (Dabeli pokets in Gujarati)
#cookpadindia #વિકમિલ૩ #પોસ્ટ૪ #માઇઇબુક #પોસ્ટ૧૦ hello everyone તમે બધા એ દાબેલી તો ખાધીજ હસે અને બધા ને ભાવે પણ ખૂબ છે પણ આવે આજ તેમાં કંઇક નવું ટ્રાય કરીએ. Dhara Taank -
જમ્બો દાબેલી (Jumbo dabeli recipe in Gujarati)
#માયઈબુક#પોસ્ટ1હું જયપુર મા રહું છું.. અહીંયા પાઉં સારા દાબેલી ના નથી મળતા.. એટલે બર્ગર પાઉંમા બનાવીને કયુઁ. Soni Jalz Utsav Bhatt -
-
દાબેલી (Dabeli recipe in gujarati)
#SFCચટપટી વાનગી ખાવા ના શોખીન લોકો માટે દાબેલી એક મસ્ત એવો ટેસ્ટી પર્યાય છે સ્ટ્રીટ ફૂડ માં પણ એક બધેજ મળી જાતી દાબેલી મારા ઘરે બધા ને પ્રિય છે Dipal Parmar -
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
કચ્છી દાબેલી એ કચ્છ નુ સ્ટ્રીટ ફૂડ છે પણ આજે આ દાબેલી દેશ વિદેશ માં પણ ખૂબ પ્રખ્યાત છે.. જલ્દી અને સરળ રીતે બની જાય છે. Niyati Mehta
More Recipes
ટિપ્પણીઓ