ગોભી પકોડા કઢી

Shail R Pandya @tinki2667
#ZayakaQueens #અંતિમ
મિત્રો ને આજે સિદ્ધાર્થ સર ની રેસીપી થી પ્રેરાઈને મેં એક નવી વાનગી બનાવી છે
ગોભી પકોડા કઢી
#ZayakaQueens #અંતિમ
મિત્રો ને આજે સિદ્ધાર્થ સર ની રેસીપી થી પ્રેરાઈને મેં એક નવી વાનગી બનાવી છે
રાંધવાની સૂચનાઓ
- 1
પકોડા રેડી કરી લઈશું એના માટે આપણને
જોઈશે ચણાના લોટમાં મીઠું ખાવાના સોડા મરચું ગરમ મસાલો બધુ એડ કરી ખીરું તૈયાર કરી લેવું એમાં બાફેલા ફ્લાવર બોડી તળી લેવા બાજુ પર મુકી દે - 2
હવે કઢી માટે એક પેનમાં ઘી લઇ એમાં જીરુ લવિંગ નાખીશું તતડે એટલે ડુંગળી સાંતળી લેવી પછી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ એડ કરી દેવી પછી તેમાં ચણાનો લોટ ઓગાળેલું દહી એડ કરી દેવું એમ જ સ્વાદ અનુસાર મીઠું એડ કરવું એક ચમચી ખાંડ નાંખવી ઘટ્ટ થઈ જાય એટલે એમાં બનાવેલા પકોડા એડ કરી લેવા અને ધાણા અને ડુંગળી ની રીંગ ગાર્નિશ કરો
- 3
પછી એને ગાર્નીશ કરી દેવા
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10863668









ટિપ્પણીઓ