રાંધવાની સૂચનાઓ
- 1
સૈાથી પહેલા ત્રણેય લોટ ને ચાળી લો.
- 2
પછી તેમાં છાસ નાખી હલાવી લો. અને તેને આથો આવવા ૮ કલાક પલળવા દો.
- 3
પછી તેમાં એક ચમચી તેલ લઇ તેમાં સાજી ના ફૂલ નાખી હલાવી લો અને પછી તેને ખીરા માં નાખી,મીઠુ અને લીલાં મરચાં નાખો, ચપટી હળદર, હિંગ નાખવા.
- 4
એક થાળી માં તેલ ચોપડી પછી તેમાં ખીરું પાથરી દો અને તેના પર લાલ મરચું પાવડર છાંટી અને કોથમીર છાંટી દો પછી તેને ગેસ પર ઢોકળીયા માં વરાળ માં બાફવા મૂકો
- 5
ચડી જાય એટલે બહાર કાઢી તેના નાના નાના પીસ કરી,લસણ ની ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
જુવાર ને મકાઈ ના ઢોકળા (Jowar Makai Dhokla Recipe In Gujarati)
જુવાર નેમકાઈ આથા વીના ના ઢોકળા Heena Timaniya -
-
-
ઘઉ,જુવાર,મકાઈ અને મેથી ના થેપલા
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : ઘઉ , જુવાર , મકાઈ અને મેથી ના થેપલાગુજરાતીઓના મનપસંદ મેથી ના થેપલા . જોકે થેપલા તો નાના મોટા બધાને ભાવતા જ હોય છે . All time favourite . ગુજરાતીઓ બહારગામ જાય ત્યારે ખાખરા , થેપલા , ગોળ કેરી નુ અથાણુ અથવા છુંદો સાથે જ હોય . થેપલાને ચાય , દહી , સૂકી ભાજી , અને અથાણા સાથે સર્વ કરી શકાય. Sonal Modha -
-
ભેળ
#ઇબુક #day18 સૌાષ્ટ્ર મા ભેળ ખૂબ જ પ્રખ્યાત છે લારી ઉપર મળતી ભેળ ખૂબ સ્વાદિષ્ટ હોય છે આજે આપણે ભેળ બનાવીશું. Varsha Karia I M Crazy About Cooking -
જુવાર ના લોટ ના અપ્પમ(Jowar Appam Recipe In Gujarati)
#GA4 #week16(Juwar)કાંઈક નવુ બનાવી શકાય જુદા-જુદા ટાસ્ક માથી. Trupti mankad -
-
-
-
-
-
-
-
ઇડદા (Idada recipe in gujrati)
#ચોખા/ભાતઉનાળા ની ઋતુ માં કેરી નાં રસ જોડે ઈડદા ખાવાની મજા જ કંઈક ઔર છે. Shweta Shah -
-
-
-
-
-
-
-
-
-
-
જુવાર ઈડલી
#RB15#WEEK15(જુવાર ઈડલી મા પૂરતા પ્રમાણમાં ફાઇબર્સ અવેલેબલ છે, જુવાર ઈડલી માં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે.) Rachana Sagala -
ગબગોટા (Gabgota Recipe In Gujarati)
#RC2#Week2White#Coopadgujrati#CookpadIndia ગબગોટા એ રવા માંથી બનતી વાનગી છે. જેમાં બધાં વેજીટેબલ નો ઉપયોગ કરીને બનાવી શકીએ છીએ. તેને આપણે સવાર ના નાસ્તા માં કે સાંજ ના સમય માં પણ બનાવી શકાય છે. આ નાના મોટા બધા ને ભાવે તેવી વાનગી છે. Janki K Mer -
જુવાર મસાલા રોટી(jowar masala roti recipe in Gujrati)
આ રોટલી સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે.તેમાં મોણ નાખવાની જરૂર પડતી નથી.ફાઈબર થી ભરપૂર અને પચવા માં હલકી છે.દિવસ માં ગમે ત્યારે લઈ શકાય છે. Bina Mithani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10862431
ટિપ્પણીઓ