ઓનીઅન ટોમેટો ઉત્તપમ

#સાઉથ
સાઉથ માં મોટા ભાગે ચોખા,નારિયેળ વધુ પ્રમાણ માં ખવાઈ છે. આમાંથી ઘણી બધી વાનગી પ્રખ્યાત હોઈ છે જેમ કે ઢોસા,ઉત્તપમ,ઈડલી,અપપમ,વિગેરે,વગેરે..સાથે સાંભર, અને ચટણી માં પણ વિવિધતા હોઈ છે. બાળકો,હોઈ કે નાના મોટા સૌ ની ભાવતી સાઉથ ની વાનગી હોઈ છે. મેં અહીં આજેટમેટા,કાંદા ઉત્તપમ બનાવ્યા છે.
ઓનીઅન ટોમેટો ઉત્તપમ
#સાઉથ
સાઉથ માં મોટા ભાગે ચોખા,નારિયેળ વધુ પ્રમાણ માં ખવાઈ છે. આમાંથી ઘણી બધી વાનગી પ્રખ્યાત હોઈ છે જેમ કે ઢોસા,ઉત્તપમ,ઈડલી,અપપમ,વિગેરે,વગેરે..સાથે સાંભર, અને ચટણી માં પણ વિવિધતા હોઈ છે. બાળકો,હોઈ કે નાના મોટા સૌ ની ભાવતી સાઉથ ની વાનગી હોઈ છે. મેં અહીં આજેટમેટા,કાંદા ઉત્તપમ બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ફ્રેશ ખીરું લો. એમ આદુ મરચાં ની પેસ્ટ નાખો,મીઠું સ્વાદનુસાર નાખો.બરાબર હલાવી 5 મિનિટ રેહવા દો.
- 2
પછી નોનસ્ટિક તવી ગેસ પર મૂકી ને ગરમ થાય એટલે ખીરું પાથરો અને ખીરા ઉપર કાંદા બારીક કટ કરેલા,ટામેટા,લીલા ધાણા કોથમીરકાપેલી અને તલ નાખી બધું ભભરાવો. 2 મિનિટ માટે ચડવા દો પછી ચડી જાય એટલે ઉથલાવો. અને નીચે ની સાઈડે ચડવા દો. ઉપર થી તેલ લગાવો.
- 3
હવે ઉપર નીચે બને સાઈડે ઉત્તપમ ચડવા દો
- 4
હવે ડિશ માઉતારી ને ઉત્તપમ ને દાળિયા ની ચટણી સાથે સર્વ કરો.દાળિયા ની ચટણી માં મરચું,લીલું, કોથમીર,મીઠું, દહીં નાખીને લીલો લીમડો નાખી ને બનાવી છે.તો ગરમ ગરમ ઉત્તપમ ખાવા માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓનીઅન ઘી ઢોસા(Onion Ghee Dosa recipe in Gujarati)
હમણાં હું મારી દીકરી ને ત્યાં કર્ણાટક માં છું તો ઢોસા ઈડલી, પડું,પોંગલ જેવી અનેક વિવિધ પ્રકારની વાનગી ઓ ટેસ્ટ કરી Sonal Karia -
સાઉથઇન્ડિયન ઉત્તપમ
ગઈ કાલ નું ઢોસા ખીરું વધ્યું હતું તેમાંથી આજે લંચ માં ઉત્તપમ બનાવ્યા છે. બહુ સરસ બન્યા છે. જરૂર બનાવજો.#માઇલંચ Yogini Gohel -
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
#સાઉથઉત્તપમ એક ટાઈપ ના ઢોસા છે જે થોડા જાડા હોય છે અને એની ઉપર અલગ અલગ ટોપિંગ પાથરવા માં આવે છે. ઉત્તપમ breakfast અને dinner બંને માં ખાઈ શકાય છે. Kunti Naik -
કોકનટ અપ્પે (Coconut Appe Recipe In Gujarati)
#સાઉથઅપ્પે સાઉથ ઈન્ડિયા ની ફેમસ ડિશ છે જે breakfast માં ખવાઈ છે.એને અલગ અલગ કોમ્બિનેશન થી બનાવાઈ છે. Kunti Naik -
ઉત્તપમ
#ઇબુક #day17#સાઉથ ઉત્તપમ એ ટેસ્ટી અને હેલ્ધી ફૂડ કહી શકાય સ્વાદ મા લાજવાબ અને બાનાવવા પણ સરળ Varsha Karia I M Crazy About Cooking -
વેજ ચીઝ ઉત્તપમ ડિસ્ક
#Testmebest#ફ્યુઝનવિક#વેજ ચીઝ ઉત્તપમ ડિસ્ક આ રેસિપિ માં મેં ઉતપ મિની ઉત્તપમ બનાવી તેમાં ગોળ વેજીટેબલ રિંગ મૂકી ઉત્તપમ ની રિંગ બનાવી ડિસ્ક બનાવી છે થોડો ટેન્ગી ટેસ્ટ માટે મેયોનીઝ અને ચીલી સોસ, ચીઝ નાખી રેસિપી તયાર કરી છે ને ખુબજ સરસ ના લાગે છે 😋😋😋😋 Mayuri Vara Kamania -
કોબી ઉત્તપમ (Kobi Uttapam Recipe In Gujarati)
કોબી ઉત્તપમ ટેસ્ટ માં ખૂબ જ મસ્ત લાગે છે.જરૂર ટ્રાય કરજો. Anupa Prajapati -
મીની વેજ. ઉત્તપમ (Mini Veg Uttapam Recipe In Gujarati)
#MFF સાઉથ ઈન્ડિયન વાનગી સદાબહાર આપણે ત્યાં છે. ને એમા પણ વરસાદ પડતો હોય ને ગરમા ગરમ વેજ. ઉત્તપમ મળી જાય તો મોજ પડી જાય HEMA OZA -
બાજરી મીની ઉત્તપમ
#હેલ્થીફૂડઉત્તપમ સાઉથ ઇન્ડિયન ફાસ્ટ ફૂડ પૌષ્ટિક આહાર છે... ચોખા અને અડદની દાળ માંથી બનાવાય છે.બાજરી..જે આયર્ન સમૃદ્ધ છે.ઉત્તપમ ની પૌષ્ટિક અને સ્વાદિષ્ટ નવી વિવિધતા માટે બનાવેલ છે...બાજરી મીની ઉત્તપમ... બાજરી નો લોટ, કાંદા- બટાકા( શાકભાજી) અને ફુદીનો અને કોથમીર( ફેલવર માટે) સાથે ઈનસ્ટંટ બનાવ્યા છે. Jasmin Motta _ #BeingMotta -
વેજ ઉત્તપમ (Veg Uttapam Recipe In Gujarati)
#સાઉથ ઈન્ડિયન ટ્રીટ#cookpadindia#cookpadgujarati #ST Sneha Patel -
ઉત્તપમ
#ઈબુક#Day6અહીં બે પ્રકાર ના ઉત્તપમ બનાવ્યા છે. ટામેટા કાંદા નું મિક્સર અને કોર્ન,ચીઝ અને કેપ્સીકમ નું મિક્સર બનાવ્યું છે. Asmita Desai -
મસાલા આલુ બોનડા(Masala Aloo bonda Recipe In Gujarati)
#સાઉથ#વીક3 મારે લગભગ બધી સાઉથ ની રેસિપી મુકી છે (અગાઉ) ઢોસા,મસાલા ઢોસા,મૈસુર મસાલા ઢોસા, સ્પિરિંગ મસાલા ઢોસા, ઇદડા, સેન્ડવીચ ઢોકળા,ઉતપમ,મૈસુર મસાલા ઉતપમ, ઈડલી ,સાંભાર લગભગ બધી સાઉથ ની રેસિપી મુકેલી છે Vandna bosamiya -
સાંભાર (Sambhar Recipe In Gujarati)
#LSR લગ્ન પ્રસંગ માં સાઉથ ઇન્ડિયન વાનગી માં ઈડલી કે ઢોસા સાથે બનતો સાંભાર વાનગી નો સ્વાદ વધારી દે છે. Varsha Dave -
મસાલા વેજ ઉત્તપમ (Masala Veg Uttapam Recipe In Gujarati)
#ChooseToCook#30minsસાઉથ ઇન્ડિયન બધા ની ફેવરિટ હોય છેમારા દીકરા ની ખુબ ફેવરિટ ડિશ છેદર પંદર દિવસે સાઉથ ઇન્ડિયન બને મારા ઘરેવેજ ઉત્તપમ મસાલા ઢોસા ઈડલી સંભારઆજે મેં મસાલા વેજ ઉત્તપમ બનાવ્યા છે chef Nidhi Bole -
ઈડલી વડા વીથ ટોમેટો સાંભર (Idali Vada With Tomato Sambhar Recipe In Gujarati)
#સાઉથસાઉથમાં ઈડલી વડા ખૂબ પ્રખ્યાત વાનગી છે. ત્યાં અલગ અલગ સાંભર લેવામાં આવે છે. આજે હું ટોમેટો સાંભર લાવી છું. Chhatbarshweta -
તવા ઓનીઅન ઉત્તપમ (Tawa Onion Uttapam Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWT Sneha Patel -
-
પાલક ચીઝ ફેન્સી ઢોસા (Palak cheese fancy Dosa recipe in Gujarati)
#સાઉથઢોસા નું નામ આવે એટલે કર્ણાટક અને કેરળ યાદ આવે. ઢોસા ને બટાકા નાં મિશ્રણ વાળા મસાલા સાથે સર્વ કરવા માં આવે છે પણ આ ઢોસા ને પાલક, ટોમેટો, લીલા કાંદા અને લીલું લસણ નું મિશ્રણ બનાવી ચીઝ સાથે એકદમ ફેન્સી ટચ આપ્યો છે. કોઈ ને પાલક નઈ ભાવતી હોય તો આ રીતે ચીઝ સાથે કોમ્બિનેશન કરી ને ઢોસા બનાવી ને સર્વ કરી શકાય. ખૂબ જ ટેસ્ટી બનશે. અને સરળ પણ છે. અહીં મેં ઢોસા નું ખીરું બહાર થી તૈયાર લીધું છે. Chandni Modi -
-
ઓનીયન-ચીલી-ટોમેટો ઉત્તપમ
નમસ્કાર મિત્રો....આજે અમે દક્ષિણ ભારત ની વાનગી વેજ. ઉત્તપમ...સાંભાર... ચટણી બનાવ્યા છે....સૌના ફેવરિટ અને પચવામાં પણ હળવા....હેલ્ધી...👍#માઇલંચ Sudha Banjara Vasani -
ઉત્તપમ(uttapam recipe in Gujarati)
#સુપરશેફ4#સાઉથઉત્તપ્પમ એ સાઉથ ઇન્ડિયા નો એક પ્રકારનો ઢોસા છે. જે ટિપિકલ ઢોંસાથી અલગ હોય છે, ઢોસા પાતળા તથા ક્રિસ્પી હોય છે, જ્યારે ઉત્તપમ થોડા જાડા તથા તેના ઉપર પિત્ઝા ની જેમ ટોપિંગ કરેલું હોય છે.ટુંક માં કહીએ તો સાઉથ ઇન્ડિયન પિત્ઝા. Vishwa Shah -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3 માં મે મૈસુર મસાલા ઢોસા બનાવ્યા છે...મૈસુર મસાલા ઢોસા મુખ્યત્વે દક્ષિણ ભારત ની વાનગી છે..મોટાભાગે મૈસુર મસાલા ઢોસા માં ઘણી ઘટ્ટ એવી લસણ ની ચટણી ને બટાકા ના માવા માં મેળવી ને ઢોસા ઉપર સ્પ્રેડ કરવા માં આવે છે ..કર્ણાટક અને બેંગલુરુ માં આ ઢોસા ને કોઈ અલગ રીતે જ પીરસવામાં આવે છે .આજે મે મૈસુર મસાલા ઢોસા માં અલગ ટ્વીસ્ટ આપેલું છે... Nidhi Vyas -
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
બીટ આપણા માટે હેમોગ્લોબીન વધારનારું છે પરંતુ બાળકો ને આપીએ તો આનાકાની કરે છે. માટે તેને આવા કંઈક અલગ અલગ સ્વરૂપ માં રજૂ કરીએ તો સૌ નાના મોટાની હેલ્થ પણ સચવાય.એટલે થયું ચાલો આજે બીટ નો ઉપયોગ કરી ને ઉત્તપમ બનાવું. Noopur Alok Vaishnav -
ઉત્તપમ (Uttapam recipe in Gujarati)
#સાઉથ#સાઉથ_ઇન્ડિયા_રેસીપી_કંટેસ્ટ#post_૨#cookpadindia#cookpad_gujઉત્તપમ એક હેલ્ધી, ટેસ્ટી અને જલ્દી બની જાઈ એવી સાઉથ ઇન્ડિયા ની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. અને એને અલગ અલગ વેજિટેબલ નાં ટોપિંગ્સ થી બનાવવા માં આવે છે. અહીં મેં ૬ ટાઈપ નાં ઉત્તપમ બનાવ્યા છે.૧) ઓનીઓન ગ્રીન ચીલી ઉત્તપમ૨) કોર્ન કેપ્સીકમ ઉત્તપમ૩) ટોમેટો કોરિયાન્ડર ઉત્તપમ૪) ચીઝ ચિલી ફ્લેકસ ઉત્તપમ૫) કેપ્સીકમ, ઓનિઓન, ટોમેટો મિક્સ ઉત્તપમ૬) પીઝા ઉત્તપમઆ બધા ટૉપિંગ્સ ઉમેરી ને ઉત્તપમ ને અલગ સ્વાદ આપ્યા છે. જેને સંભાર અથવા ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકાય. નાના છોકરા થી લઇ મોટા ને પણ ખૂબ ભાવશે. ખાવાની તો મજા આવશે જ પરંતુ બનાવવાની પણ ખૂબ મજા આવશે. Chandni Modi -
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3ઢોસા એ નાના મોટા સહુ ને પસંદગી ની વાનગી છે મારા ઘરે પણ બધા ને બહુજ પસંદ છે તો આજે હું મારા સન ની પસંદગી ની રેસિપિ શેર કરું છુ Dipal Parmar -
બટર ગાર્લિક પેપર ઢોસા (Butter Garlic Paper Dosa Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રીટ# ઢોસા વેરાયટી Jigna Patel -
-
વેજ ઉત્તપમ
# સાઉથ# પોસ્ટ 2મિત્રો સાઉથ ની દરેક વાનગી બધાં ને પ્રિય હોય છે પછી તે ગુજરાતી હોય કે પઁજાબી સાઉથ ઇન્ડિયન ડીશ માં ખૂબ જ અલગ અલગ જાત ની વાનગી હોય છે હુ આજે તમારી સમક્ષ ઉત્તપમ લઇ ને આવી છું જે એવી ડીશ છે જે નાના મોટા સૌ કોઈ ને ભાવે અને બનાવી પણ શકે તો ચાલો માણીએ .....😋😋 Hemali Rindani -
ઓનિયન ઢોસા (Onion Dosa Recipe In Gujarati)
#STસાઉથ ઇન્ડિયન ટ્રીટઓન્યન ઢોસા સાઉથ ઇન્ડિયન ફેમસ ઢોસો અને ફેમસ સ્ટ્રીટ ફુડ છે હૈદરાબાદ જાવ એટલે જરુર ટેસ્ટ કરજો મેં પણ કરીયો છે Jigna Patel
More Recipes
ટિપ્પણીઓ