પાણી પૂરી

#સ્ટ્રીટ પાણી પૂરી એ સૌથી જાણીતું અને સ્વાદિષ્ટ વળી બધા નુ પ્રિય સ્ટ્રીટ ફૂડ કહી શકાય.
પાણી પૂરી
#સ્ટ્રીટ પાણી પૂરી એ સૌથી જાણીતું અને સ્વાદિષ્ટ વળી બધા નુ પ્રિય સ્ટ્રીટ ફૂડ કહી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ બાફેલા બટેટા ને છુંદી ને તેમાં એક ચમચી મરચું પાવડર, નિમક, અને ચાટ મસાલો તથા બાફેલા ચણા નાખી મિક્સ કરીને માવો તૈયાર કરો.
- 2
હવે ફુદીના કોથમીર ને પીસી તેમાં પાણી નાખી ગાળી લો પછી નિમક, ચાટ મસાલો,સંચળ,ઘણા જીરૂ,એક ચમચી જળજીરા, કોથમીર ઝીણી સમારેલી નાખી પાણી તૈયાર કરો.
- 3
લસણ ના પાણી માટે એક વાસણ મા એક ગ્લાસ પાણી લો તેમાં લસણ ની ચટણી નાખી મિક્સ કરી દો,થોડું નિમક અને ચપટી સંચળ નાખી પાણી તૈયાર કરો.
- 4
આમલી ના પાણી માટે આમલી ને ગરમ પાણી માં પલાળી રાખો પછી ચોળી ને પાણી ગાળી લો થોડો ગોળ નાખો અને નિમક, સંચળ તથા ચાટ મસાલો નાખી પાણી તૈયાર કરી.
- 5
હવે પૂરી લો કાણા પાડો બટેટા નો માવો ભરી,સેવ ડુંગળી જીની સમારેલી નાખી પછી મનભાવતા પાણી સાથે સર્વ કરો પોતે પણ ખાવ. લો ની
Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ