ઘૂઘની ચાટ

chetna shah
chetna shah @chetna1537

#Goldenapron2
#bengali
ઘૂઘની એ બંગાળ ની રેસીપી છે તે એક સ્ટ્રીટ ફૂડ છે અને તેને ઘૂઘની ચાટ તરીકે ઓળખાય છે

ઘૂઘની ચાટ

#Goldenapron2
#bengali
ઘૂઘની એ બંગાળ ની રેસીપી છે તે એક સ્ટ્રીટ ફૂડ છે અને તેને ઘૂઘની ચાટ તરીકે ઓળખાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪૦૦ સફેદ વટાણા
  2. ૧ નંગ ડુંગળી વટાણા બાફતિ વખતે નાંખવાં માંટે
  3. ૧ ચપટી હળદર
  4. ઘૂઘની ચાટ ને વધારવા માટે ની સામગ્રી
  5. મીઠું સ્વાદ મુજબ
  6. ૫ ટેબલસ્પૂન તેલ
  7. ૨ થી ૩ સુકા લાલ મરચાં
  8. ૨ ચપટી જીરુ
  9. ૨ તજ ના પન
  10. ૨ થી ૩ લવિંગ
  11. ૨ થી ૩ એલચી
  12. ૧ ચમચી આદુ લસણ ની પેસ્ટ
  13. ૨ ડુંગળી સમારેલી
  14. ૨ નંગ ટામેટા સમારેલા
  15. ૧ ટેબલ સ્પૂન લાલ મરચું
  16. મીઠું સ્વાદ મુજબ
  17. ૨ નેગ બટેટા સમારેલ
  18. ૧ ટી સ્પૂન તેલ બટેટા સાતળવા માટે
  19. ૧ ટેબલ સ્પૂન ભાાજા મોશલા(આ એક બંગાળી મસાલો છે)
  20. ચાટ માં ઉપર થી નાખવા માટે ની સમગ્રી
  21. ૧ વટકી આમલી નો ખાટો રસો
  22. ચણાના લોટ ની સેવ જીની જરૂરિયાત મુજબ ચાટ માં ઉપર થી છાટવા માંટે
  23. ૧ નંગ કાકડી નું મોટું ખમણ
  24. ૧ નંગ ડુંગળી જીણી સમારેલી
  25. ૧ ચમચી જીણી સમારેલી ધણાભાજી
  26. ચપટીભાજા મોશલા ચાટ માં ઉપર થી છાંટવા મટે
  27. ભાજા મોશલા બનાવવા માટે સામગ્રી
  28. ૧ ટેબલ સ્પૂન જીરુ
  29. ૧ ટેબલ સ્પૂન આખા ધાણા
  30. ૧ ટેબલ સ્પૂન વરિયાળી
  31. ૧ ટી સ્પૂન અજમાં
  32. ૫ થી ૬ એલચી
  33. ૫ થી ૬ લવિંગ
  34. ટુકડો૨ ઈચ જેટલો તજ નો
  35. ૪ થી ૫ સુકા લાલ મરચાં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૪ થી ૫ કલાક સફેદ વટાણા પાલડો,પલાળેલા વટાણાને કુકર માં બાફવા મુકો સાથે હળદર,મીઠું,અને એક ડુંગળી સમારી ને નાખો,યાદ રહે કે વટાણા બોવ ગળી નો જાય વટાણા આખા રાખવાના છે

  2. 2

    બટેટા ની છાલ ઉતારી ને નાના ટૂકડા કરી ને તેને તેલ માં ૫ મિનિટ સાતળી લો

  3. 3

    એક કડાઈ માં તેલ ગરમ મુકો તેમાં જીરૂ, એલચી,લવિંગ,તજ ના પાન,સુકા લાલ મરચાં, નખી અને પછી સમારેલી ડુંગળી નાખો ડુંગળી સોટ્રાઈ જાય તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખો ટામેટા ઝીણા સમારેલા નાખો,અને સાંતળો, પછી તેમાં લાલ મરચાં પાવડર અને ભાજા મોશલા નાખો સ્વાદ મુજબ મીઠું નાખો,ને સોતરેલા બટેટા નાખી ને હલાવો અને ૩ થી ૪ મિનિટ ઉકાળવાદો, તૈયાર છે ઘૂઘની ચાટ

  4. 4

    ભાજા મોશલા બનાવવાની રીત;એક કડાઈ માં ભાજા મોશલના જે ઉપર મસાલા લખેલ છે તે બધાજ ધીમા તાપે બ્રાઉન રંગ ના શેકીલો અને પછી મિક્સર માં વટીલો,આ મસાલો ઘૂઘની માં,તથા બંગાળી સબ્જી માં નાખવામાં આવે છે

  5. 5

    આ ચાટ ને હવે એક વટકી કે ડિશ માં કાઢો અને તેમાં ઉપર થી ઝીણી સરેલી ડુંગળી, કાકડી નું કતરણ(જાડું ખમણ),ધાણાભાજી,જીણી સેવ,ભાજા મોશલા છાંટો અને અમલી નો ખાટો રસો છાંટી ને સર્વ કરવું

  6. 6

    નોંધ; ઘૂઘની ચાટ એ આપણા ગુજરાતી રાગડા જેવો જ હોય છે પણ થોડો લચકા જેવી ચાટ હોય છે ઘૂઘણીઘુઘની માં પાણી ઓછું નાખવાનું અથવા તો પાણી નો નાખો તોપણ ચાલે ખાલી બાફેલા વટાના માં જે પાણી હોય તેજ ચાલે,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
chetna shah
chetna shah @chetna1537
પર

ટિપ્પણીઓ

Similar Recipes