કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિર્ચી વડા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિર્ચી વડા રેસીપી મુખ્ય ફોટો

મિર્ચી વડા

Hiral Panchal
Hiral Panchal @cook_17466369

#goldenapron2
# Week 10
# Rajasthan

#goldenapron2
# Week 10
# Rajasthan

વધુ વાંચો

મિર્ચી વડા

Hiral Panchal
Hiral Panchal @cook_17466369

#goldenapron2
# Week 10
# Rajasthan

#goldenapron2
# Week 10
# Rajasthan

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • સામગ્રી------- ખીરું બનાવવા માટે
  • ૧ કપ બેસન
  • ૩ ચમચી ચોખા નો લોટ
  • ૧/૨ ચમચી હિંગ
  • ૧/૨ ચમચી હળદર
  • ૧ ચમચી લાલ મરચું પાઉડર
  • ૧/૨ ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદાનુસાર, પાણી જરૂર પ્રમાણે
  • સ્ટફિંગ માટે સામગ્રી--------
  • ૪ નંગ બટાકા
  • ૨ નંગ લીલાં મરચાં
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ નાની ડુંગળી, ટુકડો આદું
  • લીલા ધાણા
  • ૧/૨ ચમચી ગરમ મસાલો
  • ૧/૨ ચમચી હળદર
  • ૧ ચમચી લાલ મરચું પાઉડર
  • ૧/૨ આમચૂર પાઉડર
  • મોટા ચમચા ૬ નંગ
  • તેલ તળવા માટે
  • ગાર્નિશ માટે ટામેટા સોસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં તો એક બાઉલમાં માં બેસન અને ચોખા નો લોટ લઈ મિક્સ કરો હવે તેમાં બધા મસાલા કરો અને પાણી નાખી ખીરું તૈયાર કરો

    મિર્ચી વડા રેસીપી સ્ટેપ1ફોટો
    મિર્ચી વડા રેસીપી સ્ટેપ1ફોટો
    મિર્ચી વડા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બટાકા ને બાફી ને મેશ કરી લો પછી તેમાં ડુંગળી ઝીણી સમારેલી, ક્શ કરેલું આદું, ઝીણા સમારેલા લીલાં મરચાં, હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, મીઠું, આમચૂર પાઉડર નાખી મસળી લો અને માવો તૈયાર કરો

    મિર્ચી વડા રેસીપી સ્ટેપ2ફોટો
    મિર્ચી વડા રેસીપી સ્ટેપ2ફોટો
    મિર્ચી વડા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે મરચાં ને ધોઈ નાખો પછી તેને વચ્ચે થી કટ કરી લો અને તેના બિ કાઢી નાંખો હવે તેમા તૈયાર કરેલું પૂરણ ભરો હવે તેને ખીરા માં બોળી લો

    મિર્ચી વડા રેસીપી સ્ટેપ3ફોટો
    મિર્ચી વડા રેસીપી સ્ટેપ3ફોટો
    મિર્ચી વડા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેને ગરમ તેલમાં તળી લો ટામેટા સોસ સાથે સર્વ કરો

    મિર્ચી વડા રેસીપી સ્ટેપ4ફોટો
    મિર્ચી વડા રેસીપી સ્ટેપ4ફોટો
    મિર્ચી વડા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેને ગરમ તેલમાં તળી લો ટામેટા સોસ સાથે સર્વ કરો

    મિર્ચી વડા રેસીપી સ્ટેપ5ફોટો
    મિર્ચી વડા રેસીપી સ્ટેપ5ફોટો
    મિર્ચી વડા રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hiral Panchal
Hiral Panchal @cook_17466369
પર December 15, 2019 16:01

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મીર્ચી વડા

Similar Recipes

More Recipes

  1. ગ્રેવીવાળું ગલકા નું શાક
  2. ફરાળી ચકરી
  3. ગલકા નો ઓળો
  4. ફરાળી ક્રિસ્પી રીંગ
  5. સુરતી ચીઝ વેજ પરાઠા
  1. રાજસ્થાની ગટ્ટા પુલાવ
  2. કઢી અને વેજ રાઈસ
  3. મકાઈ ના રોટલા
  4. કોર્ન સુજી ખમણ
  5. મરાઠી ખીચું - તાંદલાચી ઉકડ
  1. ડ્રાઈ ફ્રુટ મેંગો ફાલુદા
  2. મેંગો કોકોનટ લડ્ડુ
  3. બેસન સેવ ના લાડુ
  4. ચોકલેટી દાલ બાસ્કેટ
https://cookpad.wasmer.app/in-gu/recipes/11201908
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close