રાંધવાની સૂચનાઓ
- 1
દહી માં લોટ અને પાણી નાખી બ્લેન્ડ કરી લેવું. ત્યારબાદ તેમાં મીઠું, આદુ મરચા ની પેસ્ટ અને હળદર નાખી ને ઉકાળવું.હવે વઘારિયા માં ઘી ગરમ કરી તેમાં તજ લવિંગ નાખી રાઈ, મેથી અને જીરું નાખી તતડે એટલે હિંગ અને મીઠો લીમડો નાખી વઘાર કઢી માં રેડવો. થોડી વાર ઉકાળી ને કોથમીર નાખી પીરસવું.
- 2
ચોખા ને થોડી વાર પલાળી લેવા. પાણી ઉકાળી તેમાં ચોખા વટાણા મકાઈના દાણા ગાજર મીઠું અને ઘી નાખો. ચોખા ચઢી જાય એટલે આ વાત ચારણીમાં કાઢી લેવો.
- 3
કઢી ભાત સાથે પીરસો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11207949







ટિપ્પણીઓ