શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૧ વ્યક્તિ
  1. ૧ કપ દેશી પીળી મકાઈ નો લોટ
  2. જરૂર મુજબ પાણી
  3. ૧/૪ ચમચી મીઠું

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ માં મીઠું ઉમેરી નવશેકા ગરમ પાણી થી લોટ બાંધવો. લોટ બહુ ઢીલો પણ નહીં અને કઠણ પણ ના હોવો જોઈએ. લોટ ને જરૂર મુજબ જ બાંધવો એકસાથે બધો લોટ બાંધવો નહીં. હવે લોટ ને ૫ મિનિટ સુધી હથેળી ની મદદ થી મસળવો.

  2. 2

    હવે હળવા હાથે હાથ થી રોટી બનાવવી.

  3. 3

    ગરમ તવા પર બંને બાજુ શેકવી. હવે તવો ઉતારી ફુલકા ની જેમ ફુલાવવું.

  4. 4

    મક્કી કી રોટી ને કોઈ પણ શાક જોડે સર્વ કરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
bhuvansundari radhadevidasi
પર

ટિપ્પણીઓ

Similar Recipes