મરાઠી ખીચું - તાંદલાચી ઉકડ

#પીળી
#onerecipeonetree
આ એક મરાઠી નાસ્તા ની ડીશ છે. એક રીતે જોવા જઈએ તો આને મરાઠી ખીચું કહી શકાય. જે ગુજરાતી ને ખીચું બહુ જ પ્રિય હોય એમને ચોક્કસ પણે આ વાનગી ભાવશે જ. જરૂર ટ્રાય કરો.
મરાઠી ખીચું - તાંદલાચી ઉકડ
#પીળી
#onerecipeonetree
આ એક મરાઠી નાસ્તા ની ડીશ છે. એક રીતે જોવા જઈએ તો આને મરાઠી ખીચું કહી શકાય. જે ગુજરાતી ને ખીચું બહુ જ પ્રિય હોય એમને ચોક્કસ પણે આ વાનગી ભાવશે જ. જરૂર ટ્રાય કરો.
રાંધવાની સૂચનાઓ
- 1
બાસમતી ચોખાના લોટમાં દહીં નાખી વ્યવસ્થિત મિક્સ કરી લો. હવે અડધો કપ પાણી નાખી વહીસક કરતા જાઓ. બરાબર મિલાવી લો જેથી કરીને ગાંઠા ન રહે.
- 2
મસાલો રેડી રાખો.
- 3
એક પેન ગરમ કરી એની અંદર તેલ ઉમેરો. તેલ ગરમ થઇ જાય એટલે રાઈ જીરૂનો વઘાર કરો. રાઈ અને જીરું છટકી જાય એટલે હિંગ નાંખી દો. ત્યારબાદ કાપેલું આદુ લસણ લીમડો અને લીલું મરચું નાખો. 30 સેકન્ડ માટે સાંતળી લો અને તરત જ એક કપ પાણી નાખી દો. સાત પ્રમાણે મીઠું અને એક ચપટી ખાંડ નાખી ઉકળવા દો. એક ઊભરો આવે એટલે તરત જ ચોખાના લોટ દહી અને પાણીનું મિશ્રણ ઉમેરી ફટાફટ હલાવી દો.
- 4
વ્યવસ્થિત ફટાફટ મિક્સ કરી ઢાંકી દેવું અને 5 થી 6 મિનિટ માટે રાન્ધવુ. વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું.
- 5
થોડું ઘટ્ટ થાય એટલે નીંદર ઘી નાંખી બરાબર મિક્સ કરી ફરી થી ઢાંકી અને રાંધી લેવો.
- 6
5 થી 6 મિનિટ થશે એટલે મિશ્રણ પેન ની સાઇડ છોડવા લાગશે ત્યારે સમજી લેવું કે રંધાઈ થઈ ગયું છે. આ સમયે કાપેલા ધાણા નાખી ફટાફટ મિક્સ કરી તરત પીરસવું. જરૂર મુજબ ઉપરથી ઘી પણ રેડી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખીચડી અને ઉટી
#પીળી#onerecipeonetreeખીચડી ઉટી એ મણિપુર ની પરંપરાગત ડીશ છે. એમાં ચોખા તુવેર દાળ ની વઘાર રેડેલી ખીચડી બનાવવા મા આવે છે અને જોડે વટાણા ની ઉટી પરોસવા મા આવે છે. Khyati Dhaval Chauhan -
-
-
-
બાજરીયા રીંગણ ની કાતરી
#એનિવર્સરી#મૈનકોર્સબાજરીયા રીંગણ એ ગુજરાત ના પ્રખ્યાત બીજ વગર ના અને મીઠાં રીંગણ કહેવાય. અમારા ઘરે એની કાતરી ખુજ પ્રિય બધા ની.. Khyati Dhaval Chauhan -
-
-
દાળ ભાત (Dal Bhat Recipe In Gujarati)
#Myalltimefavouritrecipeગુજરાતી દાળ એ ગુજરાતીનો મુખ્ય ખોરાક છે. ગુજરાતી દાળ એ ગુજરાતી થાળી અથવા ભોજનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. આ મૂળ ખાટી-મીઠી ગુજરાતી દાળ ખૂબ જ આરોગ્યપ્રદ અને પ્રોટીનથી ભરપૂર છે. ગુજરાતી દાળ સ્વાદિષ્ટ, હળવી મીઠી અને તીખી હોય છે, તેથી જ ગુજરાતી લોકો આ દાળને ખાટી-મીઠી દાળ પણ કહે છે. તે સામાન્ય રીતે ભાત સાથે પીરસવામાં આવે છે અને તેને દાળ-ભાત પણ કહેવાય છે. દાળ-ભાત નાનપણથી જ મારું એક આરામદાયક અને મનપસંદ ભોજન છે. આ ગુજરાતી તુવેરની દાળનો સાદાભાત અને ઘી સાથે સ્વાદ મને તો ખૂબ જ પ્રિય છે. Riddhi Dholakia -
સ્ટફ્ડ દાલ બાટી
#૨૦૧૯#onerecipeonetreeદાળ બાટી શિયાળા મા ખાવા ની મઝા આવી જાય. અને જો લસણ વાળી ચટાકેદાર દાળ હોય તો તો પૂછવું જ સુ. દાળ બાટી ને આજે મેં નવા રૂપ મા પ્રસ્તુત કરી છે. એમાં મેં સ્ટફિંગ ભરી ને વધુ ટેસ્ટી બનાવી છે. જોડે તીખી દાળ અને સલાડ તો ખરું જ. Khyati Dhaval Chauhan -
જુવાર નું ખીચું (Juvar khichu recipe in Gujarati)
#FFC2#cookpadgujarati#cookpadindia#cookpad ખીચું ઘણા બધા અલગ અલગ ઇન્ગ્રીડીયન્સ માંથી અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે. ઘઉંનું ખીચું, ચોખાનું ખીચું, બાજરીનું ખીચું, કોથમીર ખીચું, પાલક ખીચું વગેરે વિવિધ પ્રકારના ખીચું બનાવવામાં આવે છે. મેં આજે જુવાર નો ઉપયોગ કરીને તેમાંથી જુવાર નું ખીચું બનાવ્યું છે. જુવાર ને દળી તેનો લોટ બનાવી તેમાંથી આ ખીચું બનાવવામાં આવે છે.આ ખીચું સર્વ કરતી વખતે તેમાં ખાટા અથાણાનો મસાલો અને તેલ ઉમેરવામાં આવે છે જેથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. Asmita Rupani -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
સામાન્ય રીતે દક્ષિણ ભારતમાં ચોખાનો વપરાશ વધુ છે. તેઓ ચોખાને અલગ- અલગ રીતે રાંધીને ખાતા હોય છે.જેમાં એક રાઈસનું નામ કર્ડ રાઈસ છે.આમ જોવા જઈએ તો ગુજરાતી પરંપરાગત જૂની વિસરાઈ જતી વાનગી -ઘેંશ- જેવી જ આ વાનગી લાગે.આમાં થોડો વઘારનો ફરક છે. આ કર્ડ રાઈસ દક્ષિણ ભારતની ફેમસ વાનગી છે.#SR Vibha Mahendra Champaneri -
મિક્સ વેજ પિઝ્ઝા ખીચું
#ઇબૂક#day18નોર્મલ ખીચું તો બધા બનાવીએ જ છીએ, હવે ટ્રાય કરજો આ ખીચું Radhika Nirav Trivedi -
સારગવાના પાન નું ખીચું
💐આજે મે મારી પ્રિય વાનગી સારગવાના પાન નું ખીચું બનાવ્યું છે, પસંદ આવે તો કહેજો.💐#ઇબુક#Day3 Dhara Kiran Joshi -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2 જુવાર નું ખીચુંજુવાર ખાવા મા ખૂબ જ હેલ્ધી છે અને જલ્દી થી પચી જાય છે.જુવાર નું ખીચું જલ્દી થી બની જાય છે અને બનાવવું પણ સહેલું છે. Sonal Modha -
પારંપારિક દાદીમા નુ ખીચું
ખીચુંનામ સાંભળતા જ આપણને સૌને ખુબ મજા આવી આપણા ગુજરાતમાં અને કાઠીયાવાડી માં ખાસ કરીને ખીચું ઘણા બધા પ્રકારના બનતા હોય છે જેમ કે ઘઉં નો અડદનો ઘઉં બાજરો mix પછી એકલા ચોખાનો અને ઘઉં-ચોખા mix આ રીતે ઘણા બધા પ્રકારના ખીચું બનતા હોય છે ચાલો આપણે જોઈએ ઘઉંના ખીચા નીરીત Khyati Ben Trivedi -
-
ખીચું (khichu recipe in Gujarati)
#મોમમમ્મી ની પસંદગી વાત આવે ત્યારે સૌ પ્રથમ ખીચું જ યાદ આવે જે મમ્મી અને મને બંને ને બહુ પસંદ છે. આપણા ગુજરાતીઓ ને ખીચું માટે કઈ વધારે કહેવાની જરૂર નથી. ગુજરાત નું પ્રખ્યાત એવું આ સ્ટ્રીટ ફૂડ સૌનું માનીતું છે. Deepa Rupani -
પાલક અપ્પમ(Spinach appam recipe in gujarati)
જો શિયાળા માં તાજા માજા થવું હોય તો આ રેસિપી જરૂર થી ટ્રાય કરો Purvi Malhar Desai -
મકાઈ ના લોટ નું ખીચું.(Corn khichu Recipe in Gujarati.)
#વિકમીલ૩#સ્ટીમ પોસ્ટ ૧મકાઈ ના લોટ નું ખીચું અલગ રીતે બનાવ્યું છે.તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Bhavna Desai -
આટે કી પિન્ની
#શિયાળાપંજાબ ના ખૂબ ફેમસ લાડુ છે તમે રોજ સવારે એક ખાસો તો શિયાળામાં તમને આખો દિવસ એની તાકાત મળી રહેશે કારણ કે એમાં પ્રોટીન વિટામીનથી ભરપૂર છે અને એને તમે શિયાળા માં તો ખાઈ શકો છો પણ કોઈ બીજી સીઝનમાં પણ તમે ખાઈ શકો છો અને ખૂબ જ હેલ્ધી છે Kalpana Parmar -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9 Week-9 ખીચું ગુજરાત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ. આ એક સામાન્ય વાનગી જે ગુજરાતી ઘરો માં બનતી જ હોય છે.આજે મે ગ્રીન ખીચું બનાવ્યું છે. લીલા મસાલા વાળુ ખીચું, ઉપર તેલ અને મેથી નો મસાલો નાખી સર્વ કર્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ અને દસ જ મિનિટ માં બનતી વાનગી છે. સવારે બ્રેકફાસ્ટ માં અથવા સાંજે નાસ્તા માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
ઇટાલિયન ખીચું
ગુજરાત મિત્સ ઈટલીનોર્મલી આપણે સાધુ ખીચું તો બનાવતા જ આ કંઈક નવી રીતે બનાવ્યું ઇટાલિયન ખીચું#સ્ટ્રીટ Tejal Hiten Sheth -
રોસ્ટેડ કોર્ન પાલક પનીર (Roasted Corn Palak Paneer recipe in Gujarati)
#સુપરશેફ1#week 1#શાક એન્ડ કરીસ#post-૩#આ શાક નોર્થ ઇન્ડિયા ના ઢાબા સ્ટાઈલ નું બનાવ્યું છે.એમાં શેકેલા મકાઈ ના દાણા નાખવાથી ખૂબ સ્વાદિષ્ટ બને છે. ટામેટા ની ગ્રેવી તૈયાર કરી ને રાખી હોય એ ગ્રેવીમાં જ બધા પંજાબી શાક તૈયાર કરે. આ શાક ખૂબ સ્વાદિષ્ટ બને છે .એક વાર જરૂર ટ્રાય કરજો. Dipika Bhalla -
મેગી ડ્રાય મનચુરીયન (Maggi Dry Manchurian Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆ મંચુરિયન મે ફર્સ્ટ ટાઈમ બનાવ્યા છે જે ખરેખર ખુબ જ ટેસ્ટી બન્યા છે પ્લીઝ તો તમે ભી આ મારી રેસીપી ને જરૂર ને જરૂર ટ્રાય કરો અને શેર કરો. Brinda Lal Majithia -
-
મેંગો રોઝ ચોકલેટ ટાર્ટ
#કૈરીઆજે હું એવી વાનગી લઈને આવી છું કે જેમાં આઈસ્ક્રીમ પણ છે સાથે ચોકલેટ વેફર જેવો સ્વાદ છે અને સાથે કેરી તો છે જ.જેથી નાના મોટા સહુ ને ભાવશે આને દેખાવ પણ સરસ છે કે જોઈને ખાવાનું મન થઇ જાય..તો ટ્રાય જરૂર કરજો. Harsha Ben Sureliya -
ડ્રેગન ફ્રૂટ સાલસા.(Dragon fruit Salsa Recipe in Gujarati)
#MFF એક નવા સ્ટાર્ટર તરીકે ઉપયોગ કરી શકો. આ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી જરૂર ટ્રાય કરો. Bhavna Desai -
ખીચું બુલેટ
#ફ્રાયએડ#ટિફિન#ખીચું ખૂબ જાણીતી ગુજરાતી ડીશ છે. મેં તેમાં ચટપટા શાકભાજી નું સ્ટફિંગ કરીને તેને બુલેટ નો આકાર આપ્યો છે. પછી તેને તેલમાં ડીપ ફ્રાય કરી છે. કોઈ પણ વ્યક્તિ ચાખીને પણ નહીં માની શકે કે આ ખીચુમાંથી બનાવેલી ડીશ છે. ખૂબ યમ્મી અને હેલ્થી ડીશ છે. તમે બાળકોને ટીફીનમાં પણ આપી શકો એવી ડીશ છે. તો એકવાર જરૂર બનાવજો.... Dimpal Patel -
More Recipes
ટિપ્પણીઓ