દાળ
#goldenapron3
#week 2
# dal
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બધી સામગ્રી ભેગી કરી લો
- 2
દાળ ને ધોય ને પલાળી દો
- 3
હવે દાળ માં સીંગદાણા નાખી ને બાફી લો 4 સીટી થવા દો
- 4
હવે બાફેલી દાળ ને જેરી લો
- 5
દાળ માં મીઠું મરચું લીલા મરચા લીમડો લીંબુ ગોળ હળદર ગરમ મસાલો નાંખી ને ઉકળવા ડો
- 6
હવે દાળ માં વઘાર કરવા માટે તેલ લો તેમાં રાઈ જેરું તજ લવિંગ હિંગ મેથી લાલ મરચાં તમાલ પત્ર દગડ ફૂલ નાખી ને વઘાર કરી દાળ માં નાંખી દો
- 7
હવે દાળ માં કોથમીર નાખી ને પીરસો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11487177















ટિપ્પણીઓ