થાબડી પેંડા
#goldenapron3
# week 3
# milk
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી ભેગી કરી લો.
- 2
હવે દૂધ ને ગરમ કરવા માટે મૂકી દો
- 3
દૂધ ગરમ થાય તયાં સુધી માં ખાંડ ને કેરેમલાઈસ કરવા માટે મૂકી દો.
- 4
તેનો રંગ ગોલ્ડન થાય તયાં સુધી ગરમ કરો
- 5
હવે તેમાં ગરમ દૂધ ઉમેરી ને ઉકાળો
- 6
દૂધ સેજ મિક્સ થઈ જાય તયારે તેમાં લીંબુ નો રસ ઉમેરી ને દૂધ ને ઉકાળો.
- 7
હવે તેમાં પાણી ને દૂધ બને છૂટું થઈ જશે ને પાણી ને બળી જવા દો
- 8
હવે તેમાં એલચી પાવડર ને કાજુ બદામ નાખી ને મિક્સ કરી દો
- 9
તે સેજ ઠંડુ થાય એટલે તેને હાથ માં લઇ ને પેંડા નો આકાર આપી ઉપર બદામ મૂકી ને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11545705


















ટિપ્પણીઓ