ફ્રાઈડ રાઈસ

Jyotsnaben Patel @cook_18977801
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા ને ઓસવી ને રેડી કરી રાખવા
- 2
ત્યાર બાદ એક કડાઈ મા તેલ લઈ ને તેમા લસણ ની પેસ્ટ નાખી બધા વેજીસ ઍડ કરી ને સાતડી લેવુ..બંને સોસ મીઠુ આજી નો મોટો અને કોથમીર ઍડ કરી ને બધુ મિક્ષ કરી ને તેમા ભાત નાખી ને ગેસ બંધ કરી લેવો..સરખુ મિક્ષ કરી ને સર્વ કરવું..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચાઇનીઝ રાઈસ (Chinese Rice Recipe In Gujarati)
#WCR#ચાઈનીઝ રેસીપી ચેલેન્જ ચાઇનીઝ સ્વાદ માં આપણે વિવિધ વાનગી ઓ બનાવી શકીએ છીએ.જેમાં અન્ય શાકભાજી સાથે ભાત ને રાંધવા થી એક અનોખો સ્વાદ આવે છે. Varsha Dave -
-
-
-
-
ફ્રાઈડ રાઈસ
ફ્રાઈડ રાઈસ એવી રેસીપી છે કે જે તમે બ્રન્ચ, ડિનર કે lunchbox રેસીપી મા બનાવી શકો છો.. આમ તો બધા ફેમિલિ મેમ્બર્સ ને ભાવે છે પણ મારી ડોટર ની આ મનપસંદ વાનગી છે#RB17 Ishita Rindani Mankad -
ફ્રાઈડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
#GA4 #Week18ઠંડી ની સિઝનમાં ગરમા ગરમ જમવાનું મન થાય. તો ખૂબ જ ઓછી સામગ્રી મા બની જાય છે અને સ્વાદિષ્ટ પણ. તો તૈયાર છે ફ્રાઈડ રાઈસ ની રેસિપી Buddhadev Reena -
-
-
-
#નોનઈન્ડિયનસેઝવાન ફ્રાઈડ રાઈસ
આ એક ચાઈનીઝ ડિશ છે.. અત્યારે ચાઈનીઝ ફુડ નુ વધુ ક્રેઝ છે.. નૂડલ્સ, મંચુરીયન, અને અનેક ચાઈનીઝ ડીશ..આ ટેસ્ટી રાઈસ છે અને રીત પણ સરલ છે.. Tejal Vijay Thakkar -
-
-
-
-
સેઝવાન રાઇસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3Post 3 આ એક ઇન્ડો ચાઇનીઝ ફૂડ છે. તે બનાવવા માટે ચાઇનીઝ સોસ નો ઉપિયોગ કરાય છે.જેના કારણે સ્વાદ માં થોડો તિખો, ટેંગી ટેસ્ટ આવે છે.આ વાનગી ઘરે પણ રેસ્ટોરન્ટ જેવી જ બનાવી શકાય છે. Varsha Dave -
-
-
ફ્રાઈડ રાઈસ વીથ મંચુરિયન ગ્રેવી (Fried Rice Manchurian Gravy Recipe In Gujarati)
#SFઇન્ડો ચાઇનીઝ એ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબજ પ્રખ્યાત છે પછી તે ફ્રાઈડ રાઈસ હોય, હક્કા નુડલ્સ હોય કે પછી મંચુરિયન. નાના મોટા સૌ કોઈને ચાઇનીઝ ફૂડ પસંદ છે. તો ચાલો જોઈએ એમાંનું એક ફ્રાઈડ રાઈસ વીથ ગ્રેવી મંચુરિયન. Vaishakhi Vyas -
-
મંચુરિયન ફ્રાઇડ રાઈસ &મંચુરિયન ગ્રેવી
#સુપરશેફ૪આ વાનગી માં મંચુરિયન વધેલા ભાત માંથી બનાવેલ છે. અને બધા વેજિટેબલ નાખ્યા છે એટલે હેલ્ધી પણ છે. મંચુરિયન મારી ૩ યર ની બેબી ને બોવ જ ભાવે છે. Hemali Devang -
-
-
વેજીટેબલ ફ્રાઈડ રાઈસ (Vegetable Fried Rice Recipe In Gujarati)
ચાઈનીઝ ફૂડ નાના-મોટા દરેક નું પ્રિય છે. સામાન્ય રીતે આપણે જે બનાવીએ છીએ એ ઈન્ડો ચાઈનીઝ ફ્યુઝન ફૂડ નો પ્રકાર છે. આદુ, મરચા, લસણ નો બહોળો ઉપયોગ દરેક વાનગીને સ્વાદિષ્ટ અને ફ્લેવર ફૂલ બનાવે છે. ચાઈનીઝ વેજીટેબલ ફ્રાઈડ રાઈસ એકદમ સરળ અને ઝડપથી બની જતી વાનગી છે જે નૂડલ્સ અને મન્ચુરિયન ગ્રેવી સાથે પીરસી શકાય.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
-
ફ્રાઈડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
ચાઈનીઝ ફ્રાઈડ રાઈસ માં પડતા શાકભાજી અને લીલી ડુંગળી માટેની પરફેક્ટ સીઝન એટલે શિયાળો. ગરમાગરમ ફ્રાઈડ રાઈસ સાથે ડ્રાય અથવા ગ્રેવી વાળા વેજ મન્ચુરિયન ખૂબ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11208510
ટિપ્પણીઓ