કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બ્રાઉની કેક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બ્રાઉની કેક રેસીપી મુખ્ય ફોટો

બ્રાઉની કેક

Jyoti.K
Jyoti.K @cook_19300095

#લવ
#goldenapron3
#week 4
આ કેક મેં કઢાઈ માં બનાવી છે જે ખૂબ જ સરસ બની છે. ..

#લવ
#goldenapron3
#week 4
આ કેક મેં કઢાઈ માં બનાવી છે જે ખૂબ જ સરસ બની છે. ..

વધુ વાંચો

બ્રાઉની કેક

Jyoti.K
Jyoti.K @cook_19300095

#લવ
#goldenapron3
#week 4
આ કેક મેં કઢાઈ માં બનાવી છે જે ખૂબ જ સરસ બની છે. ..

#લવ
#goldenapron3
#week 4
આ કેક મેં કઢાઈ માં બનાવી છે જે ખૂબ જ સરસ બની છે. ..

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1/2 કપદહીં
  • 1/2 કપરિફાઇન્ડ ઓઇલ
  • 1 ચમચીઘી
  • 2/3 કપદળેલી ખાંડ
  • 1/4 કપકોકો પાવડર
  • 1 ટી સ્પૂનબેકિંગ પાવડર
  • 1 કપમેંદો
  • 1/2 ટી સ્પૂનબેકિંગ સોડા
  • 1 ટી સ્પૂનકોફી પાવડર
  • 1/2 કપદૂધ
  • 2 ટેબલ સ્પૂનસુગર સિરપ
  • 1/2 કપમલાઈ
  • 1 કપચોકલેટ
  • 1 ટેબલ સ્પૂનબટર
  • 1 ટી સ્પૂનવેનીલા એસન્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    જ્યાં સુધી આપણે કેક ની તૈયારી કરીએ ત્યાં સુધી કઢાઈ ને 30 મિનિટ સુધી ધીમા તાપે મીઠું નાખી ને ગરમ કરવા મૂકશું.

  2. 2

    હવે એક બાઉલ માં દહીં, તેલ,વેનીલા એસન્સ અને ઘી ઉમેરી મિક્સ કરશું.

    બ્રાઉની કેક રેસીપી સ્ટેપ2ફોટો
    બ્રાઉની કેક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેમાં બધી સૂકી સામગ્રી ઉમેરશું.

    બ્રાઉની કેક રેસીપી સ્ટેપ3ફોટો
    બ્રાઉની કેક રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેને સારી રિતે મિક્સ કરશું

    બ્રાઉની કેક રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે કેક ટીન ને મેંદા નો લોટ બરાબર રીતે સ્પ્રેડ કરો અને તેમાં કેક નું બેટર ઉમેરો.

    બ્રાઉની કેક રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે કેક ટીન ને કઢાઈ માં મૂકી ધીમી આંચ ઉપર 45 મિનિટ માટે બેક થવા મૂકશું.

    બ્રાઉની કેક રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    કઢાઈ ને બરાબર કવર કરી લો.

    બ્રાઉની કેક રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    45 મિનિટ બાદ ટૂથપિક વડે ચેક કરો જો તે બિલકુલ કોરી નીકળે એટલે તમારો કેક તૈયાયર છે તેને બહાર પ્લેટ માં કાઢી લો.

    બ્રાઉની કેક રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે બીજી એક કઢાઈ માં મલાઈ ઘી અને ચોકલેટ ઉમેરી તેને મેલ્ટ કરો

    બ્રાઉની કેક રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    કેક ને વચ્ચે થી કાપી તેના ઉપર સુગર સિરપ લગાડો.

    બ્રાઉની કેક રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    હવે કેક ઉપર આપણે જે ચોકલેટ ગનાચે બનાવ્યું છે તે સ્પ્રેડ કરો.

    બ્રાઉની કેક રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    હવે તેમાં ઉપર ડેકોરેશન માટે ચોકલેટ ની ખમણીને ઉપર સ્પ્રેડ કરો.

    બ્રાઉની કેક રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    તૈયાર છે આપણી મસ્ત કેક એ પણ કઢાઈ માં.

    બ્રાઉની કેક રેસીપી સ્ટેપ13ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jyoti.K
Jyoti.K @cook_19300095
પર February 16, 2020 01:58

ટિપ્પણીઓ

Komal Khatwani
Komal Khatwani @komal_1313
April 22, 2020 13:58
wow.supub👌👌👍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બ્રાઉની કેક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્લૂ કોરાસો લેમોનેડ
  2. બ્રાઉની
  3. પાલક જુવાર પુરી
  4. કોયલવેલ ના ફૂલ અને સંતરા નું વેલકમ કોકટેલ
  5. મોજીટો
  1. ફ્રેશ ઓરેંજ મિન્ટ મોજીતો
  2. મીક્સ ભાજી ના પુડલા
  3. ફ્રેશ ગ્રેપ્સ મોજીતો
  4. મસાલેદાર બ્રેડ કટકા
https://cookpad.wasmer.app/in-gu/recipes/11584577
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close