ફ્રેશ ગ્રેપ્સ મોજીતો

Sachi Sanket Naik @cookwithsachi
#એનિવર્સરી
#વીક૧
#સૂપઅનેવેલ્કમડ્રીંક
હમણા લીલી દ્રાક્ષ ની સીઝન ચાલુ થઈ ગઈ છે તો મે લીલી દ્રાક્ષ નો મોજીતો બનાવ્યો છે જે ઉનાળા ની ગરમી માં ઠંડક અને એક ફ્રેશનેસ આપશે.. અને કોઈ મહેમાન આવે ઘર પર તો એમને પણ તમે આ સર્વ કરી શકો છો...
ફ્રેશ ગ્રેપ્સ મોજીતો
#એનિવર્સરી
#વીક૧
#સૂપઅનેવેલ્કમડ્રીંક
હમણા લીલી દ્રાક્ષ ની સીઝન ચાલુ થઈ ગઈ છે તો મે લીલી દ્રાક્ષ નો મોજીતો બનાવ્યો છે જે ઉનાળા ની ગરમી માં ઠંડક અને એક ફ્રેશનેસ આપશે.. અને કોઈ મહેમાન આવે ઘર પર તો એમને પણ તમે આ સર્વ કરી શકો છો...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીલી દ્રાક્ષ ને મિકસર માં પીસી જ્યુસ કાઢી લેવું અને જ્યુસ ગાળી લેવું જ્યુસ માં મીઠાશ ઓછી હોય તો ખાંડ ઉમેરવી
- 2
હવે એક ગ્લાસ માં ફુદીના ના પાન નાખી બરફ ના ક્રશ નાખી મેશ કરી લેવું
- 3
હવે એની જ્યુસ ઉમેરી ઉપર સોડા ઉમેરી હલાવી લેવું તો તૈયાર છે ફ્રેશ ગ્રેપ્સ મોજીતો...
Similar Recipes
-
ફ્રેશ ઓરેંજ મિન્ટ મોજીતો
#એનિવર્સરી#લવ#વીક૧#સૂપઅનેવેલ્કમડ્રીંકએનિવર્સરી ના કોન્ટેસ્ટ ના વીક ૧ માટે સૂપ અને વેલ્કમ ડ્રીંક માટેઓરેંજ મિન્ટ મોજીતો ની રેસીપી લઈ ને આવી છું.. ઓરેંજ એક એવું ફળ છે જેમાં વિટામીન સી ભરપૂર પ્રમાણ માં મળી રહે છે... મારા બેબી ને પણ બહુ ભાવ્યુ તો તમે પણ જરૂર બનાવજો... Sachi Sanket Naik -
લીલી દ્રાક્ષ નું શરબત (શિકનજી)
#SM#sharbat and milkshake challenge#cookpadindia#cookpadgujarati#સીઝન#ફુદીના#લીલી દ્રાક્ષઉનાળા માં ઠંડુ અને ગળ્યું ખાવાની અને પીવાની બહુ ઈચ્છા થાય છે તો મેં લીલી દ્રાક્ષ નું શરબત કે shikanji બનાવ્યું. Alpa Pandya -
ગ્રેપ્સ મીન્ટ મોકટેલ (Grapes Mint Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#moktailઅત્યારે કાળી દ્રાક્ષ ખૂબજ મળે છે. અને મોકટેલ એ ખૂબ જ ઈઝી રીતે બની જાય છે. અને બહુજ ઓછી સામગ્રી માંથી બની જાય છે. Reshma Tailor -
ઓરેન્જ, ગ્રેપ્સ એન્ડ મિન્ટ મોજીતો
#એનિવર્સરી#વેલકમ ડ્રીંકઆ ડ્રીંક એકદમ જ રિફ્રેશમેન્ટ છે ટેસ્ટ તો ખુબજ યમ્મ છે. Ushma Malkan -
ગ્રેપ્સ મોજીટો
#એનિવર્સરી#લવ#ઇબુક૧હેલો ફ્રેન્ડ્સ, અત્યારે પુષ્કળ પ્રમાણમાં લીલી અને કાળી દ્રાક્ષ માર્કેટમાં જોવા મળે છે તેનો ઉપયોગ કરી ને મેં આજે મોકટેલ કહી શકાય એવું ગ્રેપ્સ મોજીટો બનાવ્યું છે. Kruti's kitchen -
-
-
ગ્રેપ્સ કુલર (Grapes Cooler Recipe In Gujarati)
#SMશરીરને ઠંડક અને તાજગી આપતુ આ પીણું ઉનાળામાં મળતી લાંબી લીલી દ્રાક્ષ માંથી બનાવેલું છે અને હેલ્ધી તો છે જ Sonal Karia -
-
વરિયાળી કાળી દ્રાક્ષ નું શરબત (Variyali Kali Draksh Sharbat Recipe In Gujarati)
#SMબહુ જ refreshing છે,એકદમ ઠંડુ અને ગરમી માં તાજગી આપતું આ શરબત દરરોજ બે ગ્લાસ પીવાથી શરીર ની સાથે સાથે મગજ ને પણ ઠંડક આપશે . Sangita Vyas -
લેમન,મિન્ટ મોજીતો
#એનિવર્સરી આજે આ કોન્ટેસ્ટ નો લાસ્ટ ડે છે તો મેં જે ઘર માં હાજર હતું તેમાંથી લેમન,મિન્ટ મોજીતો બનાવ્યું.અને ખરેખર જે આપણે લગ્નપ્રસંગે,કે પાર્ટી, રિસેપ્સશન માં જે વેલકમ ડ્રિન્ક માં જે મોજીતો નો ટેસ્ટ આવે છે તેવો જ મોજીતો ડ્રિન્ક બન્યું છે. મિન્ટ હોવાથી આપણે રિફ્રેશ થઇ એ છે.અને લીંબુ હોવાથી આપણને એનર્જી મળે છે.તો ચાલો જોઈએ મોજીતો ની રીત Krishna Kholiya -
-
ગ્રીન ગ્રેપ્સ મીન્ટ મોઇતો ( Green Grapes Mint Moito Recipe in gu
#CookpadIndia#SMPost3દ્રાક્ષ બે પ્રકાર ની હોય છે. લીલી અને કાળી દ્રાક્ષ. દ્રાક્ષ હેલ્થ ની લગતી ઘણી તકલીફો ને દુર કરે છે. દ્રાક્ષ સ્વાદ માં ખાટી મીઠી હોય છે જોઇને મોમાં પાણી આવે છે.દ્રાક્ષ માં વિટામિન સી, કે, એ મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ હોય છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. Parul Patel -
મેંગો આઇસ્ડ ટી (Mango ice tea recipe in gujrati)
#ટીકોફીઆ ગરમી મા કેરી ની સીજન ચાલુ થતા જ “ઠંડી આઇસ્ડ ટી” ની ચુસ્કી માણો. grishma mehta -
-
-
વર્જિન મોઇટો
એકદમ સિમ્પલ અને ક્વિક રેસિપી છે. લીંબુ અને ફુદીના ની ફ્લેવર્સ તાજગી આપે છે. ગરમી મા ઠંડક આપતું પીણું છે. Disha Prashant Chavda -
લીલી દ્રાક્ષ નું જ્યૂસ.(Green Grapes Juice Recipe in Gujarati)
#WDC#Cookpadindia#Cookpadgujarati Happy Women's Day to All Beautiful's 🌹 Be Healthy Be Happy. દ્રાક્ષ બે પ્રકારની હોય છે. લીલી અને કાળી દ્રાક્ષ. દ્રાક્ષ સ્વાસ્થ્ય ને લગતી ઘણી તકલીફો દૂર કરે છે. દ્રાક્ષ નું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે એવું રસાળ ફળ છે. દ્રાક્ષ સ્વાદે ખાટી અને મીઠી હોય છે. દ્રાક્ષ માં રહેલા વિટામિન સી,કે,એ, મિનરલ્સ અને એન્ટીઓકસીડેન્ટ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. Bhavna Desai -
-
મીંટ એન્ડ લેમન મોઇતો (Mint Lemon Mojito Recipe In Gujarati)
ગરમી ની સીઝન માં ઠંડા ઠંડા કુલ કુલ.. Sangita Vyas -
તરબૂચ અને દ્રાક્ષ નો જુયસ
#Summer Special Drinkગરમી માં જુદા જુદા જુયસ પીવા ની ખુબ જ મઝા આવે છે અને ઉનાળા માં તરબૂચ અને દ્રાક્ષ ખુબ જ પ્રમાણ માં મળે છે અને એનો ઉપયોગ કરી આજે આ જુયસ બનાવ્યું છે. Arpita Shah -
-
ગ્રેપ્સ શોટ્સ
ઉનાળામાં ની સિઝન શુરું થઈ ગઈ છે, અને ગરમી માં ઠંડક આપતાં ડ્રીંક આપણે લઈએ છીએ. ઘરે સરળતા થી ઘણા પ્રકાર ના શોટ્સ બની શકે છે, મે દ્રાક્ષ નું શોટ્સ બનાવ્યું છે.#summer#shots#cookpadindia Rashmi Pomal -
લીલી દ્રાક્ષ શીકંજી (Green Grapes Shikanji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiશીકંજી મસ્તી ૧૯લીલી દ્રાક્ષ ની શીકંજી Ketki Dave -
દ્રાક્ષ નું જ્યૂસ (Grapes Juice Recipe In Gujarati)
આ જ્યૂસ થી ગરમી માં રાહત થાય છે અને પેટ ની ગરમી દૂર થાય છે Bhetariya Yasana -
-
ઓરેન્જ મોજીતો
#GA4#week17રિફ્રેશિંગ ડ્રિંકસ બધાને પંદજ હોય છે તેમાં પણ મોજીતો ખાસ છે જેમાં આપણે ફ્લેવર્સ નું વેરીએશન કરી વધુ સ્વાદિષ્ટ કરી શકીએ છીએ.આજે મે ઓરેન્જ નો ઉપયોગ કરી બનાવ્યું છે જેમાં ઓરેન્જ નાં નેચરલ જ્યુસનોજ ઉપયોગ કર્યો છે અને કોઈજ એસેંસ કે કલર નો ઉપયોગ નથી કર્યો ખુબજ સરસ બને છે. khyati rughani -
-
જીંજર આમપન્ના મિન્ટ મોજીતો
#એનિવર્સરી#વીક૧#સૂપઅનેવેલ્કમડ્રીંકઆજે દેશી વાનગી ને વિદેશી ટચ આપ્યો છે.. અહી આમપન્ના કેરી ના ફૂટીયા માંથી બનાવ્યુ છે.. કેરી ના ફૂટીયા એટલે કેરી પાડતી વખતે ઝાડ પરથી જે કેરી નીચે પડી ને ફાટી જાય છે એમાંથી બનાવ્યુ છે.. ગયા વર્ષે બનાવી ને ફ્રોઝન કર્યુ હતું એમાંથી આ રેસીપી બનાવી છે... Sachi Sanket Naik -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11583125
ટિપ્પણીઓ