ફ્રેશ ઓરેંજ મિન્ટ મોજીતો

#એનિવર્સરી
#લવ
#વીક૧
#સૂપઅનેવેલ્કમડ્રીંક
એનિવર્સરી ના કોન્ટેસ્ટ ના વીક ૧ માટે સૂપ અને વેલ્કમ ડ્રીંક માટેઓરેંજ મિન્ટ મોજીતો ની રેસીપી લઈ ને આવી છું.. ઓરેંજ એક એવું ફળ છે જેમાં વિટામીન સી ભરપૂર પ્રમાણ માં મળી રહે છે... મારા બેબી ને પણ બહુ ભાવ્યુ તો તમે પણ જરૂર બનાવજો...
ફ્રેશ ઓરેંજ મિન્ટ મોજીતો
#એનિવર્સરી
#લવ
#વીક૧
#સૂપઅનેવેલ્કમડ્રીંક
એનિવર્સરી ના કોન્ટેસ્ટ ના વીક ૧ માટે સૂપ અને વેલ્કમ ડ્રીંક માટેઓરેંજ મિન્ટ મોજીતો ની રેસીપી લઈ ને આવી છું.. ઓરેંજ એક એવું ફળ છે જેમાં વિટામીન સી ભરપૂર પ્રમાણ માં મળી રહે છે... મારા બેબી ને પણ બહુ ભાવ્યુ તો તમે પણ જરૂર બનાવજો...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સંતરા નો રસ કાઢી લેવો મીઠાશ ઓછી હોય તો દળેલા ખાંડ ઉમેરી દેવી
- 2
હવે ૧ ગ્લાસ માં નીચે ફુદીના ના પાન નાખી બરફ નો ક્રશ નાખી થોડુ મેશ કરી લેવું
- 3
હવે એની ઉપર ઓરેંજ જ્યુસ નાખી ઉપર સોડા રેડવી થોડુ મિક્ષ કરી લઈ સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રેશ ગ્રેપ્સ મોજીતો
#એનિવર્સરી#વીક૧#સૂપઅનેવેલ્કમડ્રીંકહમણા લીલી દ્રાક્ષ ની સીઝન ચાલુ થઈ ગઈ છે તો મે લીલી દ્રાક્ષ નો મોજીતો બનાવ્યો છે જે ઉનાળા ની ગરમી માં ઠંડક અને એક ફ્રેશનેસ આપશે.. અને કોઈ મહેમાન આવે ઘર પર તો એમને પણ તમે આ સર્વ કરી શકો છો... Sachi Sanket Naik -
-
જીંજર આમપન્ના મિન્ટ મોજીતો
#એનિવર્સરી#વીક૧#સૂપઅનેવેલ્કમડ્રીંકઆજે દેશી વાનગી ને વિદેશી ટચ આપ્યો છે.. અહી આમપન્ના કેરી ના ફૂટીયા માંથી બનાવ્યુ છે.. કેરી ના ફૂટીયા એટલે કેરી પાડતી વખતે ઝાડ પરથી જે કેરી નીચે પડી ને ફાટી જાય છે એમાંથી બનાવ્યુ છે.. ગયા વર્ષે બનાવી ને ફ્રોઝન કર્યુ હતું એમાંથી આ રેસીપી બનાવી છે... Sachi Sanket Naik -
-
-
-
-
-
-
લેમન,મિન્ટ મોજીતો
#એનિવર્સરી આજે આ કોન્ટેસ્ટ નો લાસ્ટ ડે છે તો મેં જે ઘર માં હાજર હતું તેમાંથી લેમન,મિન્ટ મોજીતો બનાવ્યું.અને ખરેખર જે આપણે લગ્નપ્રસંગે,કે પાર્ટી, રિસેપ્સશન માં જે વેલકમ ડ્રિન્ક માં જે મોજીતો નો ટેસ્ટ આવે છે તેવો જ મોજીતો ડ્રિન્ક બન્યું છે. મિન્ટ હોવાથી આપણે રિફ્રેશ થઇ એ છે.અને લીંબુ હોવાથી આપણને એનર્જી મળે છે.તો ચાલો જોઈએ મોજીતો ની રીત Krishna Kholiya -
વર્જિન બ્લેક મોજીતો
#એનિવર્સરી #વેલકમ ડ્રીંક આ મોજીતો માં કોલા પણ આવે છે અને ખુબજ લીંબુ તેમજ ફુદીના નો ઉપયોગ કર્યો છે ખૂબ જ સરસ લાગે છે Kala Ramoliya -
-
-
-
-
ઓરેન્જ, ગ્રેપ્સ એન્ડ મિન્ટ મોજીતો
#એનિવર્સરી#વેલકમ ડ્રીંકઆ ડ્રીંક એકદમ જ રિફ્રેશમેન્ટ છે ટેસ્ટ તો ખુબજ યમ્મ છે. Ushma Malkan -
-
-
-
-
-
-
ઓરેન્જ પંચ (Orange punch Recipe in Gujarati)
#GA4#Week26Orange punch 🍊🍊🍊 આરેનજ મા વિટામીન સી ભરપુર હોય છે. Chandni Dave -
-
ઓરેંજ મોકટેલ (Orange Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#MOCKTAILઅત્યાર ની સીઝન મા ઓરેંજ સંતરા બહુ સરસ મળે છે. ત્યારે વળી સંતરા એ વિટામિન સી નો ભરપૂર સત્રોત છે. મે અહીં સરળતા થી બની જતો ઇનસટંટ ઓરેંજ મોકટેલ બનાવ્યો છે. mrunali thaker vayeda -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ