રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ક્રશ કરેલા બોર્ન બોર્ન પાવડર ફોર્મ માં અને તેમાં ઈનો અને ક્રશ કરેલાં અખરોટ ના ટુકડા મિક્સ કરી અને દુધ નાખી ને ખીરું બનાવો.. અને કેક ટીન ને ઘી અને લોટ નાખી ને ગ્રીસ કરો..
- 2
કુકર ની અંદર મીઠું પાથરી ને કાથો મૂકી ને ઢાંકણ બંધ કરી ને ૧૫ થી ૨૦ મિનીટ પહેલે થી ગરમ કરી લો. હવે તેમાં તૈયાર કરેલું કેક નાં ટીન ને થપથપાવી ને મૂકી દો. હવે કુકર નું ઢાંકણ પર થી સીટી કાઢી ને ઢાંકણ બંધ કરી ને ૪૫ મિનીટ સુધી ને થવા દો.. તૈયાર છે બ્રાઉની
- 3
હવે તેને કુકર માં થી કાઢી ને ઠંડી થવા દો.. પછી તેના ચોસલાં પાડી ને સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
કેક(Cake Recipe in Gujarati)
#સપ્ટેમ્બર#mycookpadrecipe 8#cakeમારી બહેન ને જન્મ દિવસ માં ઘર ની બનાવેલી કેક આપી સરપ્રાઈઝ આપી. ઘણા વખત થી કેક બનાવવા ની ઈચ્છા હતી અને પ્રસંગ જન્મ દિવસ નો હોય પછી કહેવું જ શું? પહેલા જ પ્રયત્ન માં સફળતા મળી એટલે ખુશી થઈ, હા બસ એક આઇસિંગ અને decoration ના નોઝલ ના હોય એટલે વધુ કઈ ના થઈ શક્યું એટલે ઘર માં જે થઈ શક્ય હતું એ કરવા પ્રયત્ન કર્યો.આ રેસિપી મેં યુટ્યુબ અને મારા સહકર્મચારી ની પદ્ધતિ માંથી પ્રેરણા લઈ બનાવી છે. Hemaxi Buch -
-
બ્રાઉની (Brownie Recipe In Gujarati)
#CookpadTurns6Birthday Celebration હોય એટલે કેક, ચોકલૅટ, બ્રાઉની બને જ છે અને મેં આજે બાળકો ની પ્રિય બ્રાઉની બનાવી છે. Arpita Shah -
સ્ટ્રોબેરી લેયર્સ બ્રાઉની (Strawberry Layers Brownie Recipe In Gujarati)
#GA4#Week 16#Braownie Krishna Soni -
ઓરિયો બિસ્કિટ કેક.(Oreo biscuit cake recipe in Gujrati.)
#goldenapron3#week,18#પઝલ વર્ડ-બિસ્કિટલોકડાઉન માં ખૂબ જ બનેલી oreo બિસ્કિટ કેક. ઇન્સ્ટન્ટ જલ્દી થી બની જતી કેક.ખૂબ જ થોડા ingridian થી બનતી કૅક બાળકો ને ખૂબ જ ભાવે છે. અને ટેસ્ટ માં પણ બેસ્ટ બને છે.તો ચાલો કેક ની રેસિપિ જોઈ એ. Krishna Kholiya -
-
-
-
-
-
-
બોર્નબોન બ્રાઉની (Bourbon Brownie Recipe In Gujarati)
ક્યારે અચાનકજ કંઈક ચોકલેટી એટલે કે brownie ખાવાની ઈચ્છા થાય તો કોઈપણ પ્રિપરેશન વગર આપણે બનાવી શકીએ તે માટે આજે અહીં લઈને આવી છું bonbon બ્રાઉનની રેસીપી Nidhi Jay Vinda -
કોફી પારલેજી કેક (coffee parle g cake Recipe In Gujarati)
આ કેક બનાવવામાં ખૂબ જ સરળ તેમજ ટેસ્ટ માં ખુબ જ સરસ બને છે આ કેક સુપર સ્પોન્જી બને છે આશા છે તમને બધાને ગમશે Arti Desai -
-
હોમમેડ બ્રેડ
#ડીનર ફ્રેન્ડ્સ, કેટલીક વસ્તુ ઓ એવી હોય છે કે જે ઘરે બનાવવા માં થોડુ કન્ફયુઝન કરે પરંતુ કોઇવાર આપણી કોશિશ રંગ લાવે ત્યારે ખરેખર ખુશી થાય. એવી જ રીતે ફ્રેન્ડસ...હવે ઓવન માં બ્રેડ બનાવવી ઘણી સરળ બની ગઈ છે પરંતુ વીઘાઉટ ઓવન પણ પરફેક્ટ ટેકસ્ચર સાથે બ્રેડ બનાવી શકાય છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
બ્રાઉની (Brownie Recipe In Gujarati)
#GA4#Week16ઠંડી ની મોસમ ચાલી રહી છે અને ગરમ ડિશ ખાવાની મજા અલગ જ હોય છે.આજે ગરમ ડિશ માં ડેઝર્ટ બનાવ્યું છે જેમાં બ્રાઉની બનાવી છે.ઘરે ગેસ પર જ બિસ્કીટ નો ઉપયોગ કરી બનાવી છે.ખુબજ આસાન રીતે બની જાય છે. khyati rughani -
બોર્ન બોર્ન બિસ્કીટ કેક (Bournbon Biscuit Cake Recipe In Gujarati)
#ChooseToCook#My FavoriteRecipe મારા દિકરા નાં જન્મ દિવસ ઉપર કેક મે ધરે જ બનાવી મારા દિકરા ને કેક બહુ જ ભાવે છે મારા દિકરા ની ફેવરિટ કેક Vandna bosamiya -
બ્રાઉની બરફી
આ વાનગી ખુબ જ ઝડપથી બની જાય છે. અને સરળતા થી મળી રહે એવી સામગ્રી થી બનાવવામાં આવે છે. ૫ થી ૭ મિનિટ માં તૈયાર થઈ જાય છે. બાળકો ને ખુબ પસંદ આવે છે. આ વાનગી તમે આઇસ્ક્રીમ સાથે પણ સર્વ કરી શકો છો. Disha Prashant Chavda -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11588637
ટિપ્પણીઓ