ખજૂર આંબલી ની ચટણી
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી ભેગી કરી લો. ને ખજૂર આંબલી ને પલાળી દો.
- 2
હવે તેને કુકર માં આંબલી ખજૂર ને ગોળ નાંખી ને બાફવા મૂકી દો. 3 સિટી થવા દો
- 3
હવે તેમાં બ્લાન્ડર ફેરવી ને ગાળી લો
- 4
હવે તેમાં મીઠું નાંખી ને ગેસ પર ઉકળવા મૂકી દો
- 5
હવે તેને 5 મિનિટ ઉકાળી ને ઉપયોગ માં લો તો રેડિ છે ચટણી તમે તેને કોઈ પણ ચાટ માં લઇ શકો છો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11588495












ટિપ્પણીઓ