સ્પિનચ બોર્ન ગાર્લિક સેન્ડવીચ
રાંધવાની સૂચનાઓ
- 1
પાલકને ધોઈને તેને ગરમ પાણીમાં એક મિનિટ રાખો પછી તેને કાઢીને ઠંડા પાણીમાં નાખો અને તેને કોરી કરી નાખો
- 2
એક પેનમાં બટર લઈને તેમાં ઝીણું સમારેલું લસણ સાથળી નાખો તેને આછા ગુલાબી રંગ ના થવા દો પછી તેની અંદર પાલકની ભાજીને સમારીને ઉમેરો પછી તેમાં કેપ્સિકમ મારી પાવડર મિક્સ હબ અને સ્વાદ મુજબ મીઠું નાખો
- 3
પછી સ્ટફિંગ ઠંડું થાય એટલે સ્ટફિંગ માં મલાઈ અને અડધું ચીઝ ક્યુબ ઉમેરો અને સરસ રીતે મિક્સ કરી નાખો
- 4
પછી બ્રેડ ની બંને સાઇડ બટર લગાવી અને એક બ્રેડમાં સ્ટફિંગ ભરો અને બીજી બ્રેડ તેના પર મૂકી દો
- 5
પછી એક પેન ગરમ કરવા મૂકો બટર નાખીને શેકી લો બંને બાજુ ગોલ્ડન ગુલાબી રંગની થવા દો પછી તેને કટ કરી લીલી ચટણી અને ટોમેટો કેચપ સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11642989










ટિપ્પણીઓ