દાળઢોકળી
રાંધવાની સૂચનાઓ
- 1
બંને દાળ ને એક ભેગી ધોઈ 30 મિનિટ પલાળી કૂકર મા બાફી લો.
- 2
લોટ ને બે ભાગ મા વહેંચી લો. હવે એક ભાગમાં બીટનો રસ અને બીજા ભાગમાં એક ચમચી હળદર ઉમેરો. બંનેમાં ચપટી ચપટી મીઠું 1 ચમચી મોણ ઉમેરો. બીટવાળા લોટમાં અડધી ચમચી લાલ મરચું પણ ઉમેરો. બંને લોટને બાંધી લો. જરૂર પડે તો બીટ વાળા લોટમાં બીટ નું પાણી અને હળદરવાળા લોટમાં સાદું પાણી ઉમેરી લોટ બાંધો.
- 3
બંનેના લોટમાંથી ગુલ્લા કરી પાતળી રોટલી વણી લો. હવે નાના અને મોટા એમ બે સાઈઝના ગોળ કાપી લો.
- 4
બધા કાપેલા ગોળમાં થોડું થોડું ચીઝ ભરી હાથેથી વાળી અલગ અલગ શેપના ફુલ બનાવી લો. બધા ગોળમાંથી ફુલ બનાવી લો. એક સ્ટીમરમાં પાણી ભરી પ્લેટ મૂકીને ગરમ કરવા મૂકી દો.
- 5
બધાં ફૂલને પ્લેટમાં મૂકી ઢાંકીને સ્ટીમરમાં દસ મિનિટ બાફી લો.
- 6
હવે એક પેન મા તેલ ગરમ કરી જીરુ અને હિંગનો વઘાર કરો. એમાં છીણેલો કાંદો કાપેલા આદુ મરચાં અને લસણ ઉમેરો. બેથી ત્રણ મિનિટ ધીમા તાપે સાંતળો. હવે છીણેલું ટામેટું ઉમેરો. છૂટું પડે ત્યાં સુધી ધીમા તાપ પર સાંતળી લો.
- 7
હવે એની અંદર લાલ મરચું હળદર ધાણાજીરું નાખીને મિક્સ કરી લો.
- 8
બાફેલી દાળ ને ઝેરણ થી ઝેરી ને પેનમાં ઉમેરો. બેથી ત્રણ મિનિટ માટે ઉકળવા દો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો.
- 9
પાલક ની પ્યૂરી પણ ઉમેરો. જોડે બાફેલી સ્ટફ્ડ ઢોકળી પણ ઉમેરો. 1 મિનિટ ઉકાળો. છેલ્લે ચમચી ખાંડ અને 2 ચમચી લીંબુ નો રસ ઉમેરો.
- 10
તૈયાર છે સ્ટફ્ડ હરિયાળી દાળઢોકળી. લાલ મરચા નો વઘાર કરી ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલા વટાણા ની બાટી
#૨૦૧૯#onerecipeonetreeસાદી બાટી અને સ્ટફ્ડ બાટી પછી જો કંઈક નવું કરવું હોય બાટી ને લઇ ને તો લીલા વટાણા ની બાટી બનાવી શકાયઃ. એ સ્વાદ મા ખુબ જ ટેસ્ટી લાગે છે. દાળ જોડે પણ મઝા આવે અને ચા જોડે પણ. Khyati Dhaval Chauhan -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
સુખડી લગભગ બધા ગુજરાતીઓ ની ભાવતી વાનગી છે. ગુજરાતીઓ ના ઘર માં સૂકા નાસ્તામાં લગભગ સુખડી જોવા મળશે. એમાં પણ જૈનોના ઘરમાં ખાસ જોવા મળશે. સુખડી ઘણી બધી રીતે અને ઘણી બધી વસ્તુઓ નાંખી ને બનાવાય છે પણ મેં અહીં ગુજરાતમાં આવેલા મહુડી તીર્થ સ્થાનકમાં જે રીતે બનાવાય છે એ રીતે મેં સુખડી અહીં બનાવી છે.#trend4 Vibha Mahendra Champaneri -
પોટલી દાળઢોકળી
#કાંદાલસણ#એપ્રિલહેલો ફ્રેન્ડ્સ દાળ ઢોકળી ખૂબ જલદી થઈ જાય તેવી વાનગી છે. પાછો ખાવામાં ટેસ્ટી છે અને હેલ્ધી પણ છે. દાળ ઢોકળી બનાવવાની ઘણી બધી રીતો છે કોઈ છે ઢોકળીને તળી લેતા હોય તો કોઈ છે એ આવી રીતે પોટલી બનાવીને પોટલી બનાવતા હોય. તો ચાલો છો તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
સ્ટફ્ડ દાલ બાટી
#૨૦૧૯#onerecipeonetreeદાળ બાટી શિયાળા મા ખાવા ની મઝા આવી જાય. અને જો લસણ વાળી ચટાકેદાર દાળ હોય તો તો પૂછવું જ સુ. દાળ બાટી ને આજે મેં નવા રૂપ મા પ્રસ્તુત કરી છે. એમાં મેં સ્ટફિંગ ભરી ને વધુ ટેસ્ટી બનાવી છે. જોડે તીખી દાળ અને સલાડ તો ખરું જ. Khyati Dhaval Chauhan -
દાળઢોકળી
#ફેવરેટ દાળ ઢોકળીમારા પરિવાર ની પ્રિય વાનગી કહી શકાય ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આજે આપણે દાળ ઢોકળી બનાવીશું. Varsha Karia I M Crazy About Cooking -
સ્ટફ દાળ ઢોકળી વીથ ખટ-મીઠાં જીરા રાઈસ
#માઇલંચ#લોકડાઉન#goldenapron3#week11#jeera#aataનોર્મલી આપણા ગુજરાતીઓ ના ઘર માં દાળ ઢોકળી તો બનતી જ હોય છે.અને આ લોકડાઉન ના સમય માં ઘરે અવેલેબલ વસ્તુ થી જ ચટપટી વાનગીઓ બનાવી ને ખાઈ શકાય છે...કેમ ખરું ને??? આપણે સાદી દાળ-ઢોકળી તો ખાતા જ હોઈએ છીએ. પણ દર વખતે એક જ પ્રકાર ની સાદી દાળ-ઢોકળી ખાઈએ તેના કરતાં જો દાળ-ઢોકળી ચટાકેદાર અને ખાટી-મીઠી-તીખી હોય તો તે ખાવા ની મજા જ કંઈક અલગ હોય છે. ને એમાં પણ આપણે ગુજરાતીઓ તો ચટાકેદાર ખાવા ના બોવ શોખીન..... તો આજે હું એવી જ ચટાકેદાર અને મસાલેદાર સ્ટફ્ડ દાળ-ઢોકળી ની રેસિપી તમારી સામે રજૂ કરું છું.... મારા ઘર માં તો આ દાળ-ઢોકળી બધા ની ફેવરિટ છે.આ દાળ-ઢોકળી મેં ખટ-મીઠા જીરા રાઈસ સાથે સર્વ કરી છે... Yamuna H Javani -
વેજ દિવાની હાંડી, લહસુની દાળ તડકા, પરોઠા સાથે જીરા રાઈસ ( Veg Diwani Handi Lahsuni Dal Tadka, Parath
#એનિવર્સરી # મેઈન કોર્સ Bhumika Parmar -
-
-
-
-
ત્રિરંગી દાળ ઢોકળી (Trirangi Dal Dhokli Recipe In Gujarati)
#AM1Week1 અમે સૌ ગુજરાતી અને ખાણીપીણીના શોખીન, ગુજરાતી લોકોને થાળીમાં કઢી કે દાળ ન હોય તો જમવાનું અધૂરું કહેવાય, અને દાળ કે કઢીમાં અવનવી રીત થી કરો. તો એ દાળનો કે કઢી નો સ્વાદ અનેરો હોય છે, દાળ ઢોકળી માં વેજીટેબલ દાળ ઢોકળી, પંચરત્ન દાળ ઢોકળી, એવી ઘણી જ રીતે થાય છે આજે મેં ત્રિરંગી દાળ ઢોકળી બનાવી છે તે અનહદ પૌષ્ટિક વાનગી છે તો આવો આ દાળને આપણે ઢોકળી ઉમેરી અને નવા સ્વરૂપના સ્વાદિષ્ટ સાથે દાળ ઢોકળી ભાત ને માણીએ. Ashlesha Vora -
થેપલા બટેટા નું રસાવાળું તીખું શાક અને અથાણું
#એનિવર્સરી #મેઈન કોર્સ #તીખી #week 2 Khyati Ben Trivedi -
-
મગ-અડદ વડા(mumg dal vada recipe in Gujarati)
આ વડા ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી છે.ચોમાસા મા વરસાદ પડતો હોય તો ગરમાગરમ ખાવાની મજા પડી જાય.#સુપરશેફ૩ Mosmi Desai -
મિક્સ દાળના પનીયારમ(mix dal paniyaram recipe in gujarati)
Paniyaram સાઉથ ઇન્ડિયન રેસિપી ટેસ્ટી તો છે જ પણ સાથે સાથે હેલ્ધી પણ એટલી જ છે#આઇલવકુકિંગ#માઇઇબુક#સુપરશેફ૪#વિક૪ Nidhi Jay Vinda -
દાલ વીથ બ્લેક ચણા ઢોકળી
#કઠોળફ્રેન્ડ્સ, ગુજ્જુ ફેમસ દાળ ઢોકળી એટલે વન પોટ મિલ. જે રૂટિનમાં આપણે તુવેરની દાળ માં અલગ અલગ પ્રકારની ઢોકળી ઉમેરીને બનાવતા હોઇએ. ખૂબ જ હેલ્ધી એવી આ ડીસમાં મેં આજે દેશી ચણા ની ખાટી મીઠી ઢોકળી બનાવી ને તુવેરની દાળમાં ઉમેરી છે. રોજિંદા ખોરાક માં કંઈક અલગ ખાવાનું મન થાય ત્યારે આ એકદમ સિમ્પલ , હેલ્ધી અને ટેસ્ટી ડીશ છે. asharamparia -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#Linima#CB1#week1છપ્પન ભોગ ચેલેન્જદાળ ઢોકળી જો સવારે દાળ વધે તો સાંજે બનાવાય છે.પણ હવે દાળઢોકળી ને sunday સવારે પણ દાળ બનાવી ને પણ બનાવે તેવી વાનગી થઈ ગઈ છે .દાળ ઢોકળી ગરમ ખાવામાં મઝા આવે છે અને ઝડપ થી બની જાય તેવી વાનગી છે. सोनल जयेश सुथार -
-
-
ખાટી મીઠી ગુજરાતી દાળ ઢોકળી
#ગુજરાતી ખાટી મીઠી દાળ ઢોકળી ગુજરાતી ની માનીતી ડીસ છે. ગમે ત્યારે તૈયાર જ હોય છે ખાવા માટે.ગરમ ગરમ ખાવા ની મજા જ અલગ હોય છે. Bhumika Parmar -
ખીચડી અને ઉટી
#પીળી#onerecipeonetreeખીચડી ઉટી એ મણિપુર ની પરંપરાગત ડીશ છે. એમાં ચોખા તુવેર દાળ ની વઘાર રેડેલી ખીચડી બનાવવા મા આવે છે અને જોડે વટાણા ની ઉટી પરોસવા મા આવે છે. Khyati Dhaval Chauhan -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
દાળવડા એ નાના મોટા સૌને ભાવતી વાનગી છે. હળવા નાસ્તામાં પણ ચાલે અને રાતના ભોજનમાં પણ ચાલે. એમાંય જો વરસાદ પડ્યો હોય તો એની મજા કાંઈ ઓર જ હોય. ઘરે મહેમાન આવવાનાં હોય ત્યારે પણ ગરમ નાસ્તા માં ફટાફટ થઈ જાય.#trend 1 Vibha Mahendra Champaneri -
મિક્સ દાળ સેવ ખમણી
#cookpadindia#cookpadgujદાળ એ પ્રોટીનનો ખજાનો છે. એમાં પણ મસુરની દાળ તો પૌષ્ટિક આહાર સાથે 0ફેટ છે. Neeru Thakkar -
રાજસ્થાની પંચમેલ તડકા દાળ ઢોકળી
#એનિવર્સરી#મૈન કોર્સ#રાજેસ્થાની પંચમેલ તડકા દાળ ઢોકળી આ ઢોકળી ૫ દાળ મિક્સ કરી ને બનાવી છે, તે પૌષ્ટિક ,હેલ્થ માટે આ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તે ટેસ્ટ માં સ્વાદિષ્ટ હોય છે. Foram Bhojak -
-
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
દાળ વડા વરસાદ ની સીઝન મા ખુબ જ ફેમસ છેએમા અમદાવાદ મા તો તમને લાઈન જ જોવા મળેઅમદાવાદ ના ગોતા ના દાળ વડા ફેમસ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે અમદાવાદ ના દાળ વડા#MRC chef Nidhi Bole -
-
ઈન્સ્ટન્ટ લાઈવ ઢોકળા અને ચટણી (અમદાવાદ ફેમસ)
#KER#Kerala/Amdavad Recipesઅમદાવાદ નાં ફેમસ લાઈવ ઢોકળા સ્ટ્રીટ ફુડ તરીકે જાણીતું છે. અને લગ્નપ્રસંગમાં છેલ્લા ઘણા સમયથી એક નવું ફરસાણ જોવા મળી રહ્યું છે અને તે છે લાઈવ ઢોકળા. ગરમાગરમ લાઈવ ઢોકળા બધાને ભાવતા હોય છે. આ ઢોકળા તમે ઘરે પણ બનાવી શકો છો. બનાવવા ખૂબ જ સરળ અને ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે.લાઈવ ઢોકળા ખાવાની મજા તો જ આવે જો તેની સાથે તેની સ્પેશિયલ ચટણી હોય. તો ચાલો બનાવીએ ઈન્સ્ટન્ટ લાઈવ ઢોકળા અને તેની સ્પેશિયલ ચટણી... Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (2)