કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાલફ્રાય,જીરા મટર રાઈસ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાલફ્રાય,જીરા મટર રાઈસ રેસીપી મુખ્ય ફોટો

દાલફ્રાય,જીરા મટર રાઈસ

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
Vadodara Gujarat India

#એનિવર્સરી

#એનિવર્સરી

વધુ વાંચો

દાલફ્રાય,જીરા મટર રાઈસ

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
Vadodara Gujarat India

#એનિવર્સરી

#એનિવર્સરી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧/૨કલાક
૩
  • ૧ વાટકી ચોખા
  • ૧/૨ વાટકી લીલા વટાણા
  • ૧ ચમચી જીરૂ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૩ ચમચી તેલ
  • દાલ ફ્રાય માટે ની સામગ્રી મા
  • ૨ વાટકી બાફેલી તુવેર ની દાળ
  • ૧/૨ વાટકી ટામેટા પેસ્ટ
  • ૧/૨ વાટકી ડુંગળી ની પેસ્ટ
  • ૩ ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  • ૨ ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૪ ચમચી તેલ
  • ચપટીહળદર
  • ૧ ચમચી ધાણાજીરૂ
  • ૨ ચમચી લીંબુનો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧/૨કલાક
  1. 1

    પેહલા એક તપેલીમાં પાણી લઈ ને ગેસ પર ઉકાળવા મુકો પાણી ઉકળે એટલે તેમાં વટાણા,તેલ અને જીરું નાખી ઉકાળી જાય એટલે તેમાં ચોખા નાખી ને બફાવા દો.

    દાલફ્રાય,જીરા મટર રાઈસ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ચોખા બફાઈ જાય એટલે એક કાણા વાળા બાઉલ માં કાઢી લો એટલે પાણી નીતરી જાય.પછી ચમચા થી છુટ્ટો પાડી દેવો.

    દાલફ્રાય,જીરા મટર રાઈસ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે દાલફા્ય બનાવા માટે બાફેલી દાળ ને એક તપેલુ મા કાઢી તેમા લીંબુ નો રસ, ધાણા જીરું, ગરમ મસાલો, મીઠું સ્વાદ અનુસાર નાખી ને ગેસ પર ઉકાળવા મુકો.

    દાલફ્રાય,જીરા મટર રાઈસ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી આદુ મરચાં ની પેસ્ટ મીક્ષરમાં પીસી લો.

    દાલફ્રાય,જીરા મટર રાઈસ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એજ રીતે ડુંગળી, ટામેટા ની પેસ્ટ તૈયાર કરો.

    દાલફ્રાય,જીરા મટર રાઈસ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું નાખી ફૂટવા લાગે એટલે તેમાં ડુંગળી ની પેસ્ટ નાખી સાંતળો.

    દાલફ્રાય,જીરા મટર રાઈસ રેસીપી સ્ટેપ6ફોટો
    દાલફ્રાય,જીરા મટર રાઈસ રેસીપી સ્ટેપ6ફોટો
    દાલફ્રાય,જીરા મટર રાઈસ રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પછી તેમા આદું મરચાં ની પેસ્ટ નાખી સાંતળો.

    દાલફ્રાય,જીરા મટર રાઈસ રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    અને ટામેટા ની પેસ્ટ નાખી મિક્સ કરી લો અને સાંતળો તેલ છુટું પડે ત્યાં સુધી.

    દાલફ્રાય,જીરા મટર રાઈસ રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    પછી તેમા ગરમ મસાલો અને મીઠું સ્વાદ અનુસાર નાખી મિક્સ કરી ને દાળ નાખી દો.

    દાલફ્રાય,જીરા મટર રાઈસ રેસીપી સ્ટેપ9ફોટો
    દાલફ્રાય,જીરા મટર રાઈસ રેસીપી સ્ટેપ9ફોટો
    દાલફ્રાય,જીરા મટર રાઈસ રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    હવે દાળ ને ૫ મીનીટ ઉકાળી જાય એટલે.

    દાલફ્રાય,જીરા મટર રાઈસ રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    તેને મટર જીરા રાઈસ સાથે સર્વ કરો 🙏

    દાલફ્રાય,જીરા મટર રાઈસ રેસીપી સ્ટેપ11ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
પર March 01, 2020 11:55
Vadodara Gujarat India

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાલ ફ્રાય જીરું લીલા વટાણા રાઈસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. થાઈ સીઝલર
  2. બોમ્બે પાઉં ભાજી સીઝલર
  3. શાહી સ્ટફ કોફતા વિથ ક્રીમી ગ્રેવી
  4. દૂધી ના કોફતા
  5. કડાઈ પનીર
  1. ટોમેટો પાસ્તા
  2. દાલ ફ્રાય
  3. રીંગણા-દહીં ડીપ
  4. ભરવાં ભીંડી અને બાસુંદી સાથે ની ગુજરાતી થાળી
https://cookpad.wasmer.app/in-gu/recipes/11679373
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close