રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણા ને ધોઈ સાફ કરી ગોળ રીંગ માં પીસ કરવા...તંદૂર માં બંને બાજુ તેલ લગાવીને શેકી લો...ઘટ્ટ દહીં માં મીઠું,તાહિની, તેલ, લસણ, લાલ અને લીલું મરચું નાખી પીસી લો.
- 2
પ્લેટ માં રીંગણા ની ચિપ્સ લઈને ઉપર દહીં ની પેસ્ટ ઉમેરી કોથમીર નાખી..
- 3
મરચાં ની ભૂકી નાખી ઠંડું સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
દહીં તિખારી(dahi tikhari recipe in Gujarati)
#CB5 ઘર માં શાક ન હોય ત્યારે ફટાફટ બની જાય છે.કાઠિયાવાડ માં લોકો દહીં તિખારી રોટલી, રોટલા અને ભાખરી સાથે બનાવી ઉપયોગ કરતાં હોય છે.તે શાક ની ગરજ સારે છે. Bina Mithani -
આખા રીંગણા બટેટાની ચિપ્સ નું લસણીયું શાક
#LSR#Cookpadલગ્ન પ્રસંગે લસણ વાળું શાક ખુબ જ સરસ લાગતું હોય છે અને રીંગણા ને બટાકા બધાના ફેવરિટ પણ હોય છે અને બટાકાની ચિપ્સ નું તળેલું લસણીયુ શાક શિયાળામાં ખૂબ જ સરસ લાગી છે અને તે ખૂબ જ સ્પાઈસી પણ હોય છે Hina Naimish Parmar -
તીખા તમતમતા ભરેલા રીંગણા બટેટી નું શાક
#તીખીઆજે મેં તીખી તીખી વાનગી માં આપણા ભારતીય મસાલાનો ઉપયોગ કરી અને ભારતીય વાનગી _ ભરેલા રીંગણાં બટેટાનું શાક બનાવેલું છે Bansi Kotecha -
-
-
-
દહીં સરગવા નું શાક(dahi saragva nu shak recipe in Gujarati)
આ એક પરંપરાગત ગુજરાતી કરી છે.જે સરગવો,દહીં અને કેટલાંક મસાલા સાથે તૈયાર કરવામાં આવે છે.દહીં ઉમેરવાંથી શાક એકદમ સોફ્ટ બને છે.સાથે હીંગ નો વઘાર કરવાંથી બેસન ને લીધે પેટ માં ગેસ થતો નથી.જે બાજરા નાં રોટલાં, ભાખરી સાથે પિરસવામાં આવે છે. Bina Mithani -
ભજીયાની ચટણી (Pakoda chatney recipe in Gujarati)
#MW3 શિયાળામાં ગરમાગરમ ભજીયા અથવા ગોટા સાથે ચટણી જે ભજીયા નો સ્વાદ વધી જાય છે. 6 મહિના સુધી ફ્રીઝર માં સ્ટોર કરી શકાય છે. એકદમ ઓછાં સમય અને ઝડપથી બની જાય છે. Bina Mithani -
-
-
-
મસાલા ભીંડી (masala bhindi recipe in Gujarati)
આ શાક ખૂબ જ ઓછાં મસાલા અને ઓછાં સમય માં બની જાય છે.જે લંચ અથવાં લંચ બોકસ માં રોટી સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
-
રીંગણા નો ઓળો
#શાક કરિસ આં રીંગણા નો ઓળો છે ખૂબ જ પરંપરાગત ખાવાનું પણ આજ કાલ તો પ્રસંગો જેવા કે લગ્ન, સગાઈ,જન્મ દિવસ વગેરે ના સેલિબ્રેશન મા શોખ થી લોકો ખાય છે .રોટલા સાથે ખૂબ જ ખાવા નુ ચલણ છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
ચિપ્સ & ડીપ(chips & dips recipe in Gujarati)
#ફટાફટ અલગ અલગ પ્રકાર ના ચિપ્સ સાથે ચટપટા અને તીખાં ડીપ છે.જે ખાવાં ની મજા જ કંઇક અલગ છે. સ્વાદિષ્ટ સાથે પૌષ્ટિક પણ છે. જે લાલ ચણા માંથી હમ્મસ બનાવ્યું છે. અગાઉ થી તૈયારી કરી શકાય છે. પછી ફટાફટ ડિનર ના સમયે સર્વ કરી શકાય. Bina Mithani -
દહીં તીખારી (dahi tikhari recipe in Gujarati)
#વિકમિલ૧#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ4દહીં તીખારી એ સૌરાષ્ટ્ર/કાઠિયાવાડ ની ખાસ વાનગી છે જે હાઈ વે ની હોટલ માં તો ખાસ મળે છે. "કાચી કઢી" થી પણ ઓળખાતી આ વાનગી એટલી સ્વાદિષ્ટ અને તીખી તમતી હોઈ છે કે તમે તેને ભાખરી, રોટલા સાથે પણ ખાઓ તો શાક ની જરૂર પડતી નથી.આ માટે દહીં એકદમ ઘટ્ટ હોવું જરૂરી છે જો ઘટ્ટ ના હોય તો કપડાં માં બાંધી વધારા નું પાણી નિતારી ઘટ્ટ બનાવવું. Deepa Rupani -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11679971
ટિપ્પણીઓ