કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેનીલા કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેનીલા કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ રેસીપી મુખ્ય ફોટો

વેનીલા કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ

Dharmishtha Yadav Yadav
Dharmishtha Yadav Yadav @cook_19952594

#એનિવર્સરી
#week 4

#એનિવર્સરી
#week 4

વધુ વાંચો

વેનીલા કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ

Dharmishtha Yadav Yadav
Dharmishtha Yadav Yadav @cook_19952594

#એનિવર્સરી
#week 4

#એનિવર્સરી
#week 4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • amul દૂધ ની થેલી 500 એમએલ
  • 1 ચમચીમાપવા માટે આઇસક્રીમની
  • ૩ ચમચી જી એમ એસ પાવડર
  • ૩ ચમચી કોર્નફ્લોર પાવડર
  • ચપટીસીએમસી પાવડર
  • 7 ચમચીખાંડ
  • 1વાટકી મલાઈ
  • વેનિલા એસેન્સ
  • કાજુ અને દ્રાક્ષ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધમાં આ ચમચી ના માપથી પેલી ૩ ચમચી jms પાવડર નાખવો ૩ ચમચી કોર્નફ્લોર પાવડર નાખો સાત ચમચી ખાંડ પેલી મોટી ચમચી છે તે સીએમસી પાવડર છેલ્લી ચમચી ની અડધી પાવડર નાખો આ બધુ મિક્સ કરી ગેસ ઉપર મૂકો ઉકળવા મૂકી દો

    વેનીલા કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ રેસીપી સ્ટેપ1ફોટો
    વેનીલા કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ રેસીપી સ્ટેપ1ફોટો
    વેનીલા કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક ઊભરો આવે ત્યાં સુધી ઉકળવા દો મિશ્રણ આખું ઘાટું થઈ જાય ત્યાં સુધી ઊકળવા દેવાનું છે પછી તેને ઠંડું પડવા દો ઠંડુ પડી જાય પછી તેને ફ્રીઝરમાં ૭ થી ૮ કલાક સુધી એર ટાઈટ ડબ્બામાં પેક કરીને રાખી દો

    વેનીલા કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ રેસીપી સ્ટેપ2ફોટો
    વેનીલા કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તે મિશ્રણને ઠંડુ ઠંડુ કાઢી તેના પીસ કરી અને બિટર થી બીટ કરી નાખો મિશ્રણ બે ગણો ફૂલી જશે ત્યાં સુધી તેને બીટ કરવાનું છે એકદમ ફૂલી જાય પછી તેમાં એક વાટકો મલાઈ નાખીને ફરી પાછું બે મિનિટ સુધી બીટ કરો પછી તેમાં વેનિલા એસેન્સ ઉમેરો અને એક મિનિટ કરો

    વેનીલા કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ રેસીપી સ્ટેપ3ફોટો
    વેનીલા કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર પછી તેમાં કાજુના ટુકડા અને કિસમિસ ઉમેરો અને મિશ્રણને હલાવી લો.પછી તેને એરટાઇટ ડબામાં પેક કરીને મૂકી દો ફ્રીઝર ને ફાસ રાખવાનું છે આઇસ્ક્રીમ ને સેટ થતા સાતથી આઠ કલાક થશે પછી તૈયાર છે કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ

    વેનીલા કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ રેસીપી સ્ટેપ4ફોટો
    વેનીલા કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ રેસીપી સ્ટેપ4ફોટો
    વેનીલા કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dharmishtha Yadav Yadav
Dharmishtha Yadav Yadav @cook_19952594
પર March 07, 2020 12:24

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્ટ્રોબેરી મુશ ટાર્ટ (Strawberry mousse tart Recipe in gujarati)
  2. કીવી આઇસક્રીમ
  3. બટાકાવડા
  4. પાન નો મસાલો
  5. કલરફૂલ આઈસ્ક્રીમ
  1. લીંબુ સરબત
  2. સ્વીટ ડમરું સેવ
  3. માવાના ગુલાબ જાંબુ
  4. કસ્ટડઁ વીથ સ્ટ્રોબેરી જેલી
https://cookpad.wasmer.app/in-gu/recipes/11712923
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close