પાલક બટાકા
#goldenapron3
#week 1.
Gravy
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકની સાફ કરીને તેને વરાળે બાફી લેવી
- 2
આદુ મરચાની પેસ્ટ બનાવી લેવી, લસણની પેસ્ટ બનાવવી. ડુંગળીની પેસ્ટ બનાવવી અને ટામેટાની પેસ્ટ બનાવી લેવી.
- 3
એક પેનમાં તેલ અને ઘી લેવું તે ગરમ થાય બાદ તેમાં જીરૂં લાલ સુકા મરચા તમાલપત્ર કસ્તુરી મેથી એડ કરવી.
- 4
પછી તેમાં આદુ મરચાની પેસ્ટ અને લસણ ની પેસ્ટ તેમાં નાખીને સેકવું, પછી ડુંગળીની પેસ્ટ નાખવી, પછી તમે તેની પેસ્ટ નાખીને શેકવું. પછી બધા મસાલા નાખી દેવા.
- 5
એક પ્રેશર કુકરમાં બટાકા બાફી લેવા
- 6
વરાળ પર બાફેલું પાલખ ને ક્રશ કરી લેવું
- 7
તે ક્રશ કરેલું પાલકની ગ્રેવી માં એડ કરી દેવું
- 8
પછી બાફેલા બટાકા એડ કરી દેવા
- 9
રેડી છે પાલક બટાકા ગ્રેવીવાળું શાક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11816472

























ટિપ્પણીઓ