રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો. ડુંગળી, લસણ સમારી લો. અને ટમેટા ની પ્યુરી તૈયાર કરી લો.અને પાસ્તા બાફી લો.
- 2
પછી એક પેન માં તેલ લઇ તેમાં ડુંગળી, લસણ નાખી થોડીવાર સાંતળવા દો. અને ટામેટા ની પ્યુરી એડ કરી મિક્સ કરી લો.
- 3
પછી તેમાં બધા મસાલા નાખી મિક્સ કરો. અને પછી પાસ્તા નાખી મિક્સ કરી લો.
- 4
પછી એક પ્લેટ માં લઇ રેડ સોસ પેને પાસ્તા સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11883449














ટિપ્પણીઓ (2)