મસાલા પૂરી

Bhakti Adhiya @cook_20834269
#goldenapron3
#week 8
અત્યારે લોકડાઉન નાં સમય મા આ પૂરી ઘર ની વસ્તુ માંથી જ બની જશે.
મસાલા પૂરી
#goldenapron3
#week 8
અત્યારે લોકડાઉન નાં સમય મા આ પૂરી ઘર ની વસ્તુ માંથી જ બની જશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ લો.તેમાં મોણ નાખો.લાલ મરચું,હળદર,મીઠું,હિંગ,અજમા,ધાણા જીરું પાઉડર નાખો.અને જરૂર પૂરતું પાણી નાખતા જાવ અને લોટ બાંધો લોટ કડક બાંધવો.જેના થી પૂરી ક્રિસ્પી થાય.હવે લોટ ને કલાક ઢાંકી ને રાખી દેવો.
- 2
નાના નાના લુઆ બનાવી ને પૂરી વણી લો(અટામણ લેવા ની જરૂર પડશે નહિ.)તેના પર કાપા પાડો.કડાઈ મા તેલ ગરમ મૂકી ને પેલા ફાસ્ટ ગેસ રાખો.પૂરી નાખ્યા બાદ ધીમા ગેસ એ તડવી.જેથી સરસ કડક ને ક્રિસ્પી પૂરી બને.
- 3
મસાલા પૂરી તૈયાર છે.ચા સાથે,નાસ્તા મા સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજિટેબલ, ઘઉ નાં ફાડા અને મગ ની દાળ ની ખીચડી
#goldenapron3#ડિનર#ફાડા માંથી ફાઇબર અને દાળ માંથી પૉટીન મળતું હોવાથી આ ખુબ જ હેલધી રેસિપી છે. ડાયટ મા પણ ચાલે.અત્યારે લોકડાઉન નાં સમય મા થોડું લાઈટ મેનુ બનાવું હોય તો ફાડા ખીચડી અને સાથે દહીં બેસ્ટ ઓપ્શન છે. Bhakti Adhiya -
છોલે પૂરી
#માઈલંચહાલ કોરોના વાઇરસ ને લીધે સમગ્ર દેશમાં લોકડાઉન હોય રોજ અવનવું ખાવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે... આજે મેં છોલે પૂરી બનાવ્યા હતા..પૂરી બનવા માટે મેં મેંદા ના લોટ નો ઉપયોગ ન કરતા #રવો #ઘઉ નો લોટ ના ઉપયોગ થી બનાવ્યા હતા જે ટેસ્ટ ની સાથે હેલ્થ માટે પણ વધુ સારી😋 Bhakti Adhiya -
-
-
ઘઉં ની મસાલા પૂરી (Wheat Masala Poori recipe in gujarati)
#goldenapron3 #ઘઉં ની મસાલા પૂરી Prafulla Tanna -
-
યલો સ્ટીમ ખાટા ઢોકળા
#goldenapron3 # વિક ૧૧ #લોકડાઉનઆ લોકડાઉન ના સમય મા બધી સામગરી મળવી મુશકેલ હોવા છતા પણ ધરના લોકો ની મન પસંદ વાનગી બનાવી શકાય છે કેમ કે એ સામગરરી ધર મા થીજ મળી રહે છે Minaxi Bhatt -
-
છોલે પૂરી
#રેસ્ટોરન્ટછોલે પૂરી મારી ફેવરીટ ડિશ છે.કયારેક હું ભટુરા છોલે ચણા સાથે બનાવું છું પરંતુ વધારે હું ઘઉં ની પૂરી જ બનાવું છું. Bhumika Parmar -
-
-
મસાલા પૂરી (Masala Poori Recipe in Gujarati)
મારી આ ફેવરિટ પૂરી. ગરમ ગરમ ચા સાથે ખાવાની મજ્જા જ કઈક અલગ. બનાવવા માં પણ એકદમ સરળ અને ફટાફટ બની જાય.#GA4#Week9#Puri Shreya Desai -
ટોપરા લસણ ની ચટણી (Garlic coconut chutney recipe in gujrati)
#ડિનર# goldenapron3#week 8 Riddhi Sachin Zakhriya -
-
-
-
-
મેથી મસાલા પૂરી (Methi Masala Poori Recipe In Gujarati)
ગુજરાતી ની પ્રિય પૂરી જે વિવિધ હોઈ છે ઋતુઓ પ્રમાણેમારાં ઘર ની પ્રિય પૂરી વરસાદ મા એટલે મેથી પૂરી l Ami Sheth Patel -
-
-
મૂંગદાળ ક્રિસ્પી પૂરી
#સાતમ રેસીપીપોસ્ટ-૩મિત્રો મગ ની દાળ ની સ્ટંફીગ વાળી પૂરી તો કદાચ સૌ એ ખાધી હશે પણ આ રીત ની પૂરી કયારેય નહીં ખાધી હોય આ પૂરી નાના મોટા સૌ ખાઇ શકે છે અને નાસ્તા માટે તો એક નવીન જ રેસિપી છે તો ચાલો શીખીએ એક નવીન નાસ્તો Hemali Rindani -
-
ચટાકેદાર મસાલા પૂરી
😋આ ઘઉંના લોટના ની ચટાકેદાર મસાલા પૂરીનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. પૂરી બનાવવી પણ સરળ છે અને ધાણા દિવસ સુધી સારી રહે છે બાળકો આ ચટાકેદાર મસાલા પૂરી ને ટિફિન મા અને નાસ્તા પણ આપી શકાય છે.😋#ઇબુક#day13 Dhara Kiran Joshi -
-
-
-
-
-
પૂરી દાળ(Poori Dal Recipe in Gujarati)
#GA4#Week9પૂરીપૂરી ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે .જેમ કે મેથી પૂરી ,ફરસી પૂરી ,મેંદા ની પૂરી,ઘઉં ના લોટ ની પૂરી .મેં ઘઉં ના લોટ ની પૂરી બનાવી છે .આ પૂરી બટાકા ની સૂકી ભાજી ,રસાવાળા બટાકા નું શાક ,દાળ ની સાથે ,ભજીયા ની સાથે ખવાય છે .મેં પૂરી ની સાથે દાળ અને ભજીયા સર્વ કર્યા છે . Rekha Ramchandani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11882862
ટિપ્પણીઓ