રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કૂકર માં તેલ લઇ ને તેમાં રાઈ અને જીરું ગરમ કરવું.
- 2
હવે રાઈ અને જીરું તતડે એટલે તેમાં લવિંગ અને તમાલપત્ર નાખીને તેને શેકવું.
- 3
હવે તેમાં લસણ એડ કરવું અને તેને ગોલ્ડન થઈ ત્યાં સુધી શેકવું.
- 4
હવે તેમાં ગ્રીન ચીલી અને ટોમેટો એડ કરીને તેને શેકવું.
- 5
હવે તેને 4 મિનિટ માટે બરાબર શેકવા દેવું.
- 6
હવે તેમાં બાકીના વેજિટેબલ એડ કરવા. અને તેમાં બધા મસાલા પણ એડ કરવા.
- 7
હવે બધું બરાબર મિક્સ કરવું. અને 3 મિનિટ માટે તેને શેકાવા દેવું.
- 8
હવે તેમાં 3 1/2 ગ્લાસ પાણી એડ કરવું અને પછી કૂકર બંદ કરી દેવું. તમે તમારી કૂકર મુજબ પાણી એડ કરી શકશો.
- 9
હવે તેને 3 સિટી વગાડવી. તમે તમારી મુજબ સિટી વગાડવી.
- 10
હવે રેડી છે મસ્ત ગરમ ગરમ મસાલા ખીચડી. તેને તમે છાસ અને ઘી સાથે ખાઈ સકો છો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11910585
















ટિપ્પણીઓ (39)