કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઓનીયન પાનકી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઓનીયન પાનકી રેસીપી મુખ્ય ફોટો

ઓનીયન પાનકી

Tanvi Desai
Tanvi Desai @cook_19312638

#લોકડાઉન

#લોકડાઉન

વધુ વાંચો

ઓનીયન પાનકી

Tanvi Desai
Tanvi Desai @cook_19312638

#લોકડાઉન

#લોકડાઉન

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

3 પાનકી
  • ૩ કપ વાડા નો લોટ
  • ૧ કપ ચોખા નો લોટ
  • 4-5કાંદા (લાંબા કાપેલા)
  • ૨-૩ ચમચી ખાટું દહીં
  • ૨-૩ ચમચી વાટેલું શુકુ લસણ
  • ૩ ચમચી કાશ્મીરી લાલ મરચું
  • ૧/૨ ચમચી હળદર
  • ચપટીખાંડ
  • સ્વાદ અનુસાર મીઠું
  • ૧૦-૧૨ નંગ સૂકા પતરા
  • મોળ માટે અને ઉપર થી નાખી ખાવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેહલા વડા નો લોટ અને ચોખા ના લોટ ને મિક્સ કરી તેમાં દહીં નાખી ૨૦-૨૫ મિનિટ માટે બાજુ પર રહેવા દો.

    ઓનીયન પાનકી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ તેમાં વાટેલું લસણ, મરચું, હળદર, કાંદા, ખાંડ, મીઠુ અને તેલ નાખી મિક્સ કરી દો.

    ઓનીયન પાનકી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ એક તવી લો. તેને ગેસ પર ગરમ કરી તેના પર સૂકા પતરા પાથરી દો.

    ઓનીયન પાનકી રેસીપી સ્ટેપ3ફોટો
    ઓનીયન પાનકી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેના પર ત્યાર કરેલું બેટર થાપી તેના પર પાછા સૂકા પતરા મૂકી દો

    ઓનીયન પાનકી રેસીપી સ્ટેપ4ફોટો
    ઓનીયન પાનકી રેસીપી સ્ટેપ4ફોટો
    ઓનીયન પાનકી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી ધીમા ગેસ એ એને બને બાજુ ચડવા દો. ૫-૭ મિનિટ એક બાજુ સેકી બીજી બાજુ ફેરવી દો. ત્યાં પણ ૫-૭ મિનિટ સેકો.

    ઓનીયન પાનકી રેસીપી સ્ટેપ5ફોટો
    ઓનીયન પાનકી રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પાનકી ત્યાર ત્યાર થયાં બાદ તેને ગરમ ગરમ સર્વે કરો. તેના પર તેલ કા ઘી નાખી ખાઈ શકો છો. લીલા ધાણા ની ચટણી કાંતો ટોમેટો કચેપ જોડે પીરશો.

    ઓનીયન પાનકી રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Tanvi Desai
Tanvi Desai @cook_19312638
પર March 30, 2020 16:49

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Kanda પાનકી

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. હોમમેડ બ્રેડ
  2. ચણા મસાલા બિરયાની
  3. જલેબી
  4. મોગરદાળ ઢોસા ચટણી(ઇન્સ્ટન્ટ)
  5. પાણી પૂરી/ચટણી પૂરી (Paani Puri / Chutney Puri Recipe In Gujarati)
  1. ફ્રુટ રાયતું
  2. નો ઓઇલ છોલે અને પૂરી
  3. આલુ વેજિટેબલ  પુલાવ
  4. શીંગ કતલી(શીંગ પાક)
https://cookpad.wasmer.app/in-gu/recipes/11911790
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close