રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં ચણા નો લોટ દહીં પાણી લીલું મરચું અને મીઠું નાખી બરાબર હલાવવું. ત્યારબાદ નોન સ્ટીક તવા પર ગળણી થી ગાળી લઈ શેકાવા દેવ.
- 2
મિશ્રણ થોડુ ઘટ્ટ થાય એટલે એને થાળી ની પાછળ ના ભાગ પર પાથરવું. ત્યારબાદ એને ઠંડુ પડવા દેવું. ત્યારબાદ એમાં કાપા પાડી દેવા અને ગોળ પીંડા વાડી દેવા.
- 3
ત્યારબાદ એક બાઉલમાં તેલ મૂકી તેમાં રાઈ નાંખી લીમડા ના પાન નાખી વઘાર કરવો પછી કોપરા ની છીણ નાખી ઉપર કોથમીર થી ગાર્નિશ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11932502












ટિપ્પણીઓ (2)