બિસ્કિટ ભાખરી

Naina Joshipura
Naina Joshipura @cook_20966723

#goldenapron3
# week 11

બિસ્કિટ ભાખરી

#goldenapron3
# week 11

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી ઘઉંનો ઝીણો લોટ
  2. 1વાટકી ઘઉંનો જાડો લોટ
  3. ૧ વાટકો દૂધ
  4. 1 ચમચીજીરૂ
  5. 1 ચમચીમરી પાવડર
  6. 1 ચમચીમીઠું
  7. 1 ચમચીખાંડ
  8. 1 ચમચીઅજમો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉંના ઝીણા અને જાડા લોટમાં મીઠું ખાંડ અજમો મરી પાવડર ઘી નાખી દૂધથી લોટ બાંધવો

  2. 2

    ત્યારબાદ તેની ભાખરી વણી તેને શેકી લો

  3. 3

    તો તૈયાર છે બિસ્કીટ ભાખરી આ ભાખરી ને કરીને એક મહિના સુધી સાચવી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Naina Joshipura
Naina Joshipura @cook_20966723
પર

ટિપ્પણીઓ

Similar Recipes