રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને ઝીણા ઝીણા સમારી નાખવા
- 2
પછી એક તવલામા થોડા તેલ મા રાય અને હિંગનો વઘાર કરો પછી તેમાં સમારેલા બટાકા નાખી દો
- 3
પછી તવલા ઊપર ઊંધી થાળી મૂકી થોડું પાણી નાખી અને બટેટાને વરાળમાં ચડવા દો
- 4
બટેટા થોડા ચડી જાય એટલે તેમાં સમારેલા ટમેટા ડુંગળી અને મરચા ઉમેરો પછી થોડીવાર પાછુ બધું ચડવા દો
- 5
પૌવા ને બે-ત્રણ મિનિટ પહેલા જ પલાળવા અને બટેટા ચડી જાય પછી પૌવાને તેમાં મિક્સ કરવા
- 6
પછી તેમાં મીઠું હળદર લાલ મરચું ધાણાજીરૂ ખાંડ લીંબુ ગરમ મસાલો એ બધું માપ સર નાખો
- 7
ગરમાગરમ બટાકા પૌવા તૈયાર છે આ રીતે કરેલા પૌઆ એકદમ છૂટ્ટા થાશે
- 8
ગાર્નીશિંગ માટે ઉપરતિ કાચી ડુંગળી અને ધાણા ભાજી નાખો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1 દરેક ગુજરાતી ઘર માં બનતો સવાર નો નાસ્તો તેમાં પણ હવે જુદા જુદા પ્રકારના સ્વાદ ના બનતા થઈ ગયા દહીં પૌવા જેવા. HEMA OZA -
-
-
-
-
-
-
-
-
-
બટાકા પૌઆ (Bataka Paua Recipe In Gujarati)
એકદમ જલ્દી બનતો ગરમ અને સૌ ને પ્રિય હેલ્થી અને સરળ નાસ્તો Bina Talati -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11930906
ટિપ્પણીઓ