શરદી ઉધરસ તાવ માટે ઉકાળો

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858

શરદી ઉધરસ તાવ માટે ઉકાળો

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦-૧૨ નંગ મરી
  2. ૪-૫ નંગ લવિંગ
  3. ૪-૫ નંગ તુલસી ના પાંદડા
  4. ૧ ગ્લાસ પાણી
  5. ૨ નંગ એલચી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સામગ્રી ભેગી કરી લો

  2. 2

    બધી સામગ્રી ૧ પેન મા પાણી ઉમેરી ગેસ પર મૂકી પાણી અડધુ થાય ત્યા સુધી ઉકાળો

  3. 3

    ત્યાર બાદ કાચ ના ગ્લાસ મા ગાળી લો અને ઢાંકી દો

  4. 4

    નાના બાળકોને ૧ ચમચી દીવસ મા ૨ વાર લઇ શકાય અને મોટા ને ૨ ચમચી દિવસ મા ૩ વાર લઇ શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
પર

Similar Recipes