શેર કરો

ઘટકો

  1. 2 કપઘંઉનો લોટ
  2. 1 કપઘી
  3. 1,1/2 કપ ગોળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગોળ ને છીણીને રાખો. એક પ્લેટ ને ઘી લગાવી દેવું.

  2. 2

    એક કડાઈમા ઘી અને લોટ લો મિક્સ કરી શેકી લો.લોટ શેકાય જાય એટલે તરત જ ગોળ નાંખી લો મિક્સ કરી લો.

  3. 3

    ગોળ ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો. ગોળ ઓગાળી જાય અને બધું બરાબર મિક્સ થઈ જાય એટલે પ્લેટમાં લઈ ગરમાગરમ પાથરી દેવું પછી કાપા પાડીને ઠંડું થવા દો.

  4. 4

    ઠંડું થઈ જાય એટલે ધીમે થી ઉખાડીને પીસ બાઉલમાં ભરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294
પર

ટિપ્પણીઓ

Similar Recipes