કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગ્રીન મેથી પરાઠા...
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગ્રીન મેથી પરાઠા... રેસીપી મુખ્ય ફોટો

ગ્રીન મેથી પરાઠા...

Leena Sharad Rupareliya
Leena Sharad Rupareliya @cook_21173089

#લોકડાઉન

#લોકડાઉન

વધુ વાંચો

ગ્રીન મેથી પરાઠા...

Leena Sharad Rupareliya
Leena Sharad Rupareliya @cook_21173089

#લોકડાઉન

#લોકડાઉન

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ મોટી પણી મેથી
  • થોડી કોથમરી
  • ૨ નાના લીલા મરચાં
  • ૧ નાનો ટુકડો આદુ
  • ૨ ચમચી નાની માખણ મોણ માટે
  • અડધી વાટકી દહીં
  • ૧/૨ ચમચી મરચું પાવડર
  • ૧ ચમચી ઘાણાજીરુ પાવડર
  • ૧/૪ ચમચી હળદર પાવડર
  • ચપટીહિંગ
  • ચપટીગરમ મસાલો
  • તેલ ધી પરાઠા શેકવા માટે.
  • નીમક સ્વાદ અનુસાર
  • ૧)૨ ચમચી ખાંડ
  • ૧/૨ ચમચી તલ
  • ૧ ચમચી લસણની ચટણી.. અને
  • ૧ ૧/૨ કપ ઘઉંનો લોટ
  • ૩/૪ કપ ચણાનો લોટ
  • ૧/૨ કપ બાજરીનો લોટ... અને
  • ૧/૨ વાટકી જરૂર મુજબ પાણી...
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેથી અને ધાણા ભાજી વીણી લેવી પછી મરચાં અને આદુને ઝીણા ક્રશ કરી લો ત્યારબાદ તેને મીક્સર માં અધકચરુ અને લસણની ચટણી ઉમેરો અને પછી ક્રશ કરો.. ત્યારબાદ લોટ બાંધ ના બાઉલમાં અધકચરુ ક્રશ કરેલ ગ્રેવી લો... અને ઉપર પ્રમાણે નો બધો મસાલો અને દહીં અને માખણ ઉમેરો.....

    ગ્રીન મેથી પરાઠા... રેસીપી સ્ટેપ1ફોટો
    ગ્રીન મેથી પરાઠા... રેસીપી સ્ટેપ1ફોટો
    ગ્રીન મેથી પરાઠા... રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ ઉપર પ્રમાણે ના બધા લોટ ઉમેરી ને લોટ બાંધો પછી તેના ગોરણા કરીને ગોળ વણી લો..્

    ગ્રીન મેથી પરાઠા... રેસીપી સ્ટેપ2ફોટો
    ગ્રીન મેથી પરાઠા... રેસીપી સ્ટેપ2ફોટો
    ગ્રીન મેથી પરાઠા... રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેને ત્રીકોણાકાર માં વણી લો પછી તેને લોઢી માં આગડ પાછડ તેલ ધી લગાવી ને શેકી લો અને પછી તેને એક પ્લેટમાં કાઢી લો તેને દહીં અને મસાલા વાળા ગાજર અને મસાલા વાડી કેેરી જોડે પીરસો... તો લો તૈયાર છે સ્વાદિષ્ટ પૌષ્ટિક ગ્રીન મેથી પરાઠા......

    ગ્રીન મેથી પરાઠા... રેસીપી સ્ટેપ3ફોટો
    ગ્રીન મેથી પરાઠા... રેસીપી સ્ટેપ3ફોટો
    ગ્રીન મેથી પરાઠા... રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Leena Sharad Rupareliya
Leena Sharad Rupareliya @cook_21173089
પર April 04, 2020 18:53

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી પરાઠા

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. પાવ
  2. ઇન્સ્ટન્ટ રવા ડોસા
  3. પૌંઆ ની ખીચું
  4. ઇન્સ્ટન્ટ મિલ્ક પાવડર ના ગુલાબજાંબુ 🌹🌹
  5. ફરાળી ચેવડો
  1. ઈડલી સંભાર
  2. રીંગણ બટાટા નું ચટાકેદાર શાક
  3. ગુજરાતી ફરાળ
  4. રાજકોટ ની સ્પેશિયલ ચટણી
https://cookpad.wasmer.app/in-gu/recipes/11973257
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close