સુકી મેથી અને અડદના પાપડ નુ શાક,,,🍲🍲🍲
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સુખી મૈત્રીને પાણીમાં પલાડી અને કૂકરમાં બાફી નાંખો ત્યાર બાદ તેમાંથી પાણી કાઢી નાખો, પછી ગેસ પર કડાઈમાં તેલ મૂકી અને લસણની કળી મૂકી બાફેલી મેથી નો વઘાર કરો
- 2
ત્યારબાદ તેમાં પાણી ઉમેરો મરચું મીઠું હળદર ઉમેરો અને પછી પાણી ઊકડે એટલે પાપડના ટુકડા ઉમેરો
- 3
વધુ ગરમ થાય પછી તેમાં ટામેટાની ગ્રેવી અને મરચાં લીલા ઉમેરો ત્યાર પછી શાકને નીચે ઉતારીતેમાં
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12083550











ટિપ્પણીઓ