ટોપરાપાક

Sonu B. Mavani
Sonu B. Mavani @cook_22104942
શેર કરો

ઘટકો

  1. 1વાટકી છીણેલું ટોપરું
  2. અડધી વાટકી ખાંડ
  3. 2 ચમચીપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાટકી જીણું ટોપરું

  2. 2

    અડધી વાટકી ખાંડ લેવાની

  3. 3

    એક બાઉલમાં ખાંડ અને પાણી મિક્સ કરો પછી એક તારની ચાસણી કરવાની

  4. 4

    પછી તેમાં ટોપરાનું ખમણ એડ કરો, ૫ મિનિટ ગેસ પર રાખો.

  5. 5

    નાની થાળીમાં પાથરી દેવાની

  6. 6

    તો થઈ ગયો છે ટોપરાપાક તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonu B. Mavani
Sonu B. Mavani @cook_22104942
પર

ટિપ્પણીઓ

Similar Recipes